રાષ્ટ્રીય4 hours ago
lVM લાઇસન્સધારક 7500 KG સુધીનું કોમર્સિયલ વાહન ચલાવી શકે: સુપ્રીમ કોર્ટ
સીજેઆઈ ચંદ્રચૂડની આગેવાનીમાં પાંચ જજની બેન્ચનો અગત્યનો બંધારણીય ચુકાદો સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચે લાઇટ મોટર વ્હીકલનું ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવનાર વ્યક્તિઓ અંગે મોટો ચુકાદો આપ્યો...