પૂર્વ પ્રમુખ સાનભાનમાં નહોતા, ડાબેરિઓ વાસ્તવમાં સત્તા સંભાળતા હતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનદ્વારા ઓટોપેન…
View More બાઇડેન દ્વારા ઓટોપેન મશીનથી હસ્તાક્ષર કરાયેલા તમામ દસ્તાવેજો રદ કરવા ટ્રમ્પની જાહેરાતDonald Trump
ટ્રમ્પ પાસે કામ કઢાવવું હોય તો ખુશામત કરો: અમેરિકી પ્રમુખના દુતે પુતિનના સલાહકારને ઉપાય બતાવ્યો
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને ખુશામત અને પ્રશંસા કરવાનું પસંદ છે. આ ગુણનો ઉપયોગ તેમને મુશ્કેલ કાર્યો પણ કરાવવા માટે કરી શકાય છે. આ વાત એક ખૂબ…
View More ટ્રમ્પ પાસે કામ કઢાવવું હોય તો ખુશામત કરો: અમેરિકી પ્રમુખના દુતે પુતિનના સલાહકારને ઉપાય બતાવ્યો‘આ એક આતંકવાદી હુમલો છે…’ વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ થતાં ટ્રમ્પ થયાં ગુસ્સે
અમેરિકામાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારની ઘટના સામે આવી છે. વ્હાઇટ હાઉસથી બે બ્લોક દૂર થયેલા ગોળીબારમાં નેશનલ ગાર્ડ્સના બે સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા.…
View More ‘આ એક આતંકવાદી હુમલો છે…’ વ્હાઇટ હાઉસ પાસે ફાયરિગ થતાં ટ્રમ્પ થયાં ગુસ્સેFBIના ડિરેકટર કાશ પટેલને હટાવવાની વાતને ટ્રમ્પનો રદીયો
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક અહેવાલને નકારી કાઢ્યો હતો કે તેઓ અનેક વિવાદો વચ્ચે FBIડિરેક્ટર કાશ પટેલને હટાવવાનું વિચારી રહ્યા છે. ના, તેઓ ખૂબ સારું કામ…
View More FBIના ડિરેકટર કાશ પટેલને હટાવવાની વાતને ટ્રમ્પનો રદીયોશાંતિ યોજના પર સહી કરો, નહીં તો જેલમાં જાવ: ટ્રમ્પની ઝેલેન્સ્કીને ધમકી
રશિયા-યુક્રેન શાંતિ સમજૂતીના મુદ્દે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે ઝેલેન્સ્કીને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો તેઓ 27 નવેમ્બર…
View More શાંતિ યોજના પર સહી કરો, નહીં તો જેલમાં જાવ: ટ્રમ્પની ઝેલેન્સ્કીને ધમકીટ્રમ્પના ટેરિફ ગાંડપણની અસર અમેરિકાના અર્થતંત્ર પર દેખાવા લાગી છે: મંદીના ડાકલાં
અમેરિકા ફર્સ્ટ ઝુંબેશ ચલાવતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દરેક નિર્ણય, પછી ભલે તે આંતરરાષ્ટ્રીય કરારો હોય, વેપાર નીતિ હોય કે સુરક્ષા નિર્ણયો, બીજાઓ પર દબાણ લાવવા…
View More ટ્રમ્પના ટેરિફ ગાંડપણની અસર અમેરિકાના અર્થતંત્ર પર દેખાવા લાગી છે: મંદીના ડાકલાંભંડોળ બિલ પર ટ્રમ્પના હસ્તાક્ષર સાથે અમેરિકામાં શટડાઉનનો અંત
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રાત્રે સરકારી ભંડોળ બિલ પર હસ્તાક્ષર કર્યા, જેના કારણે રેકોર્ડ 43 દિવસના શટડાઉનનો અંત આવ્યો જેના કારણે ફેડરલ કામદારો માટે નાણાકીય…
View More ભંડોળ બિલ પર ટ્રમ્પના હસ્તાક્ષર સાથે અમેરિકામાં શટડાઉનનો અંતઅમેરિકાનો G20 સમિટનો બહિષ્કાર, ટ્રમ્પના દક્ષિણ આફ્રિકા પર બેફામ આક્ષેપો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. તેમણે આ વર્ષના અંતમાં દક્ષિણ આફ્રિકામાં યોજાનાર G20 શિખર સંમેલનનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવાની…
View More અમેરિકાનો G20 સમિટનો બહિષ્કાર, ટ્રમ્પના દક્ષિણ આફ્રિકા પર બેફામ આક્ષેપોબીમાર લોકોને અમેરિકામાં સિટિઝનશિપ નહીં મળે
ડાયાબિટીસ જેવી સામાન્ય બીમારીમાં પણ વિઝા નકારી શકાશે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે યુએસ ઇમિગ્રેશન નિયમોમાં નવા સુધારા કર્યા છે, જેનાથી તેમને વધુ કડક બનાવવામાં…
View More બીમાર લોકોને અમેરિકામાં સિટિઝનશિપ નહીં મળેવડાપ્રધાન મોદી મારા ‘મહાન મિત્ર’, આવતા વર્ષે ભારત આવીશ: ટ્રમ્પ
ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરારની ચર્ચા ચાલુ હોવાનો સ્વીકાર કરતા ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જોરદાર પ્રશંસા કરી હતી…
View More વડાપ્રધાન મોદી મારા ‘મહાન મિત્ર’, આવતા વર્ષે ભારત આવીશ: ટ્રમ્પ