રાજકોટના કોઠારીયા વિસ્તારમાં પાલતું શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેમાં ફલેટમાં પાલતું શ્વાનના માલિકે શ્વાનને બાંધેલો પટ્ટો છોડી દેતા એક મહિલા પર શ્વાને હુમલો કર્યો…
View More પાલતુ શ્ર્વાને મહિલા પર હુમલો કર્યો, કૂતરાના માલિકને મહિલાએ ધ્યાન રાખવાનું કહેતા ફડાકો ઝીંકયોdog attack
માંગરોળના ભાટ ગામમાં હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યા
ઈજાગ્રસ્ત લોકોને માંગરોળ-જૂનાગઢ હોસ્પિટલે ખસેડાયા જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું ભાટ ગામ એક હડકાયા શ્વાનના આતંકને કારણે ભયના ઓથાર નીચે આવી ગયું છે. એક જ…
View More માંગરોળના ભાટ ગામમાં હડકાયા શ્ર્વાનનો આતંક, 10 લોકોને બચકા ભર્યાખાંભામાં શ્ર્વાનનો આતંક: બે બાળક સહિત ચાર લોકોને બચકા ભર્યા
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચકરાવાપરા ગામમાં એક શ્વાને આતંક મચાવ્યો છે. શ્વાને બે બાળકો અને બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓને બચકા ભર્યા હતા. તમામ…
View More ખાંભામાં શ્ર્વાનનો આતંક: બે બાળક સહિત ચાર લોકોને બચકા ભર્યાધ્રાંગધ્રાના હળવદ રોડ પર રખડતા શ્ર્વાનનો નવ વર્ષની બાળકી પર હુમલો
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર રખડતા શ્વાનના આતંકનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અહીં એક 9 વર્ષની બાળકી પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો.…
View More ધ્રાંગધ્રાના હળવદ રોડ પર રખડતા શ્ર્વાનનો નવ વર્ષની બાળકી પર હુમલોજર્મનશેફર્ડ ડોગનો બે બાળકો ઉપર હુમલો
અમદાવાદના શરણમ એલગન્સના પાર્કિંગમાં બનેલી ઘટના, માલિક સામે ગુનો નોંધાયો અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણમ એલિગન્સમાં પાલતું કૂતરા જર્મન શેફર્ડે…
View More જર્મનશેફર્ડ ડોગનો બે બાળકો ઉપર હુમલોમોરબીના રામ ઔર શ્યામનગરમાં બાળક સહિત નવને કૂતરાએ બચકા ભર્યા
મોરબીના રામ ઔર શ્યામનગરમાં હડકાયા શ્વાને આતંક મચાવી દીધો હતો બાળક સહીત આઠ વ્યક્તિને બચકા ભરી ઘાયલ કરતા અનેક ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા…
View More મોરબીના રામ ઔર શ્યામનગરમાં બાળક સહિત નવને કૂતરાએ બચકા ભર્યાજેતપુરમાં હડકાયા શ્ર્વાનનો આતંક, એક જ દિવસમાં 10 લોકોને બચકા ભર્યા
જેતપુરમાં શુક્રવારે બપોર બાદ એક હડકાયા શ્વાને આતંક મચાવતા શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરના બોખલા દરવાજા વિસ્તારમાં આ શ્વાને રસ્તે જતા બાળકો, મહિલાઓ અને…
View More જેતપુરમાં હડકાયા શ્ર્વાનનો આતંક, એક જ દિવસમાં 10 લોકોને બચકા ભર્યારખડતા શ્ર્વાનનો આતંક: માસુમ બાળકીનો ભોગ લીધો
શાપર-વેરાવળમાં દાદાને ઘરે પાંચ દિવસ પહેલા જ આંટો મારવા આવેલી બાળકીને ગળામાં બચકુ ભરી લેતાં કરૂણ મોત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતાં શ્ર્વાનોનો આતંક વધી…
View More રખડતા શ્ર્વાનનો આતંક: માસુમ બાળકીનો ભોગ લીધોપિતાની નજર સામે કૂતરું બે વર્ષના બાળકને ઉઠાવીને ભાગ્યું
રખડતા કૂતરાઓનો આતંક આખા દેશમાં ફેલાયો છે. રોજ આપણને કૂતરાઓના માણસો પર હુમલાઓના સમાચાર સાંભળવા મળે છે. આ પ્રાણીઓ ખાસ કરીને બાળકોને પોતાનો શિકાર બનાવી…
View More પિતાની નજર સામે કૂતરું બે વર્ષના બાળકને ઉઠાવીને ભાગ્યુંજો તમારે રખડતા કૂતરાઓની સેવા કરવી હોય તો તમારા ઘરમાં ખવડાવો: સુપ્રીમ કોર્ટ
રસ્તા પર કૂતરાઓને ખવડાવવાના મામલે સુપ્રીમ કોર્ટનું આકરું વલણ સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશના નોઈડામાં રખડતા કૂતરાઓને રસ્તા પર ખવડાવવાને લઈ દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ…
View More જો તમારે રખડતા કૂતરાઓની સેવા કરવી હોય તો તમારા ઘરમાં ખવડાવો: સુપ્રીમ કોર્ટ