ગુજરાત21 hours ago
તિરૂવનંતપુરમ, ગુવાહાટી, કોલકાતા, કોચી જવા અમદાવાદ એરપોર્ટથી સીધી ફ્લાઈટ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ચાર શહેરોમાં સીધી ફ્લાઈટ ઉડશે. આમાં, દીમાપુરના વન-સ્ટોપ કનેક્શનની સાથે, ગુવાહાટી, તિરુવનંતપુરમ, કોચી અને કોલકાતા માટે ફ્લાઇટ્સ શરૂૂ કરવાની પણ...