સામાન્ય લોકોને રાહત આપતા સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાના આદેશ પર સ્ટે આપ્યો…
View More દિલ્હી-NCRના લાખો વાહનચાલકોને મોટી રાહત!! જૂના વાહનો પરનો પ્રતિબંધ હટ્યો, સુપ્રીમ કોર્ટનો નિર્ણયdelhi news
દિલ્હીમાં ચાર સપ્તાહમાં રખડતા કૂતરાઓને પૂરી દો; વિરોધ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવા સુપ્રીમનો આદેશ
કૂતરાના કરડવા અને હડકવાના ભય અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા, સુપ્રીમ કોર્ટે સોમવારે (11 ઓગસ્ટ) રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના અધિકારીઓને એક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો કે તેઓ…
View More દિલ્હીમાં ચાર સપ્તાહમાં રખડતા કૂતરાઓને પૂરી દો; વિરોધ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવા સુપ્રીમનો આદેશવોટ ચોરી મુદ્દે વિપક્ષની કૂચ: રાહુલ- પ્રિયંકા સહિત અનેક નેતાઓની અટકાયત, અખિલેશ બેરેકેડ પર ચઢી ગયા
આજે ચોમાસુ સત્રનો 16મો દિવસ છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીમાં ગેરરીતિઓ અંગે ગંભીર આરોપ લગાવ્યા છે. આ સંદર્ભે, આજે વિપક્ષી સાંસદોએ સંસદના…
View More વોટ ચોરી મુદ્દે વિપક્ષની કૂચ: રાહુલ- પ્રિયંકા સહિત અનેક નેતાઓની અટકાયત, અખિલેશ બેરેકેડ પર ચઢી ગયાજમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, RML હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું આજે 79 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે આજે બપોરે 1 વાગ્યે નવી દિલ્હીની રામ મનોહર લોહિયા…
View More જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, RML હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસલાલ કિલ્લામાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરતાં 5 બાંગ્લાદેશીઓની ધરપકડ
લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા 5 બાંગ્લાદેશી નાગરિકોની દિલ્હી પોલીકરી છે. તે બધા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે. પોલીસે માહિતી આપી છે કે…
View More લાલ કિલ્લામાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરતાં 5 બાંગ્લાદેશીઓની ધરપકડદવાની દુકાનોમાં સીસીટીવી ફરજિયાત; બાળકો ડ્રગ્સ ખરીદે નહીં તે માટે પગલું
બાળકો દ્વારા ડ્રગ અને પદાર્થના દુરુપયોગ સામેના પ્રયાસોને મજબૂત બનાવવા માટે દેશભરની ફાર્મસીઓ અને કેમિસ્ટ શોપ્સને હવે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવાની જરૂૂર પડશે. નવો આદેશ…
View More દવાની દુકાનોમાં સીસીટીવી ફરજિયાત; બાળકો ડ્રગ્સ ખરીદે નહીં તે માટે પગલું3000 કરોડનું મની લોન્ડરિંગ: અનિલ અંબાણીના 50 ઠેકાણે EDના દરોડા
યસ બેંક પાસેથી લીધેલી 3000 કરોડની લોનનું ડાયવર્ઝન : લાંચ અને લોનના જોડાણની પણ તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે મુંબઈમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીની…
View More 3000 કરોડનું મની લોન્ડરિંગ: અનિલ અંબાણીના 50 ઠેકાણે EDના દરોડાદિલ્હીમાં મૂશળધાર : રસ્તાઓ સ્વિમિંગ પૂલ બન્યા
આજે વહેલી સવારથી દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. લાંબી રાહ જોયા બાદ હવે દિલ્હીમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે હવે સ્થિતિ ગંભીર બની છે.…
View More દિલ્હીમાં મૂશળધાર : રસ્તાઓ સ્વિમિંગ પૂલ બન્યાદિલ્હીમાંથી આખુ નકલી દૂતાવાસ ઝડપાયું, ભારે ખળભળાટ
અસ્તિત્વમાં ન હોય તેવા દેશોના નામે વર્ષોથી ચાલતા ધુપ્પલનો પર્દાફાશ, આંતરરાષ્ટ્રીય હવાલા રેકેટ પણ ખુલ્યું રાજદ્વારી નંબર પ્લેટોવાળી લકઝરી મોટર કાર્સ, એક ડઝન પાસપોર્ટ, અલગ…
View More દિલ્હીમાંથી આખુ નકલી દૂતાવાસ ઝડપાયું, ભારે ખળભળાટદિલ્હીથી કોલકતા જતી AI ફલાઇટ રનવે પર અટકાવાઇ
આજે વધુ એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેકઓફ પહેલા ટેકનિકલ ખામી જોવા મળતાં આજે કોલકાતા જતી એર…
View More દિલ્હીથી કોલકતા જતી AI ફલાઇટ રનવે પર અટકાવાઇ