દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 21 જુલાઈની રાત્રે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપીને માત્ર વિપક્ષ જ નહીં પરંતુ શાસક પક્ષને પણ આશ્ચર્યચકિત કરી દીધું. તેમણે…
View More દિલ્હીમાં પડદા પાછળ કંઇક થઇ રહયું છે, સપ્ટેમ્બરમાં ઘણું બધું થવાનું છે : સંજય રાઉતdelhi news
દિલ્હીની 20 શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી , સપ્તાહમાં ત્રીજી વખત મળ્યો ધમકીભર્યો ઇમેઇલ
આજે (૧૮ જુલાઈ) ફરી એકવાર દિલ્હીની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એક સાથે ૨૦ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પહેલા…
View More દિલ્હીની 20 શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી , સપ્તાહમાં ત્રીજી વખત મળ્યો ધમકીભર્યો ઇમેઇલતારી તો… ગાળો ભાંડવામાં દિલ્હી મોખરે, ગુજરાત આઠમું
નાની-નાની વાતમાં અપશબ્દો બોલવા હવે વ્યવહારિક ભાષાનો ભાગ બની ગયા છે તમારી આસપાસ ઘણા લોકો એવા હશે જે દરેક નાની વાત પર અપશબ્દ બોલે છે.…
View More તારી તો… ગાળો ભાંડવામાં દિલ્હી મોખરે, ગુજરાત આઠમુંદિલ્હીમાં ફટાકડા પર હવે બારેમાસ પ્રતિબંધ: ઓનલાઇન પણ વેચાણબંધી
વાયુ પ્રદૂષણ સામે લડવાના પગલામાં, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) એ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ (NCT) દિલ્હીમાં તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર…
View More દિલ્હીમાં ફટાકડા પર હવે બારેમાસ પ્રતિબંધ: ઓનલાઇન પણ વેચાણબંધીદિલ્હીમાં મોટી દુર્ઘટના: વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, 12થી વધુ લોકો દટાયાં હોવાની આશંકા
દિલ્હીમાં આજે એક મોટી દુર્ઘટના બની છે. દિલ્હીના વેલકમ વિસ્તારમાં આજે (૧૨ જુલાઈ) ચાર માળની ઇમારત ધરાશાયી થવાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.…
View More દિલ્હીમાં મોટી દુર્ઘટના: વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, 12થી વધુ લોકો દટાયાં હોવાની આશંકાદિલ્હીથી મેરઠ સુધી ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડ્યા
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. સવારે 9:04 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.4 હતી. ભૂકંપનું…
View More દિલ્હીથી મેરઠ સુધી ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડ્યાદિલ્હીમાં એક જ રૂમમાંથી ચાર લોકોના મૃતદેહ મળ્યા
ગૂંગળામણથી મોત થયાનું પોલીસનું અનુમાન રાજધાની દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારમાં શનિવારે એક સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક જ ઘરમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવતાં…
View More દિલ્હીમાં એક જ રૂમમાંથી ચાર લોકોના મૃતદેહ મળ્યાદિલ્હીની હોસ્પિટલમાં દાખલ મહિલા પર દુષ્કર્મ બાદ મૃત્યુ
એક દેશની રાજધાની વિશ્વના સૌથી સુરક્ષિત સ્થળોમાંનું એક છે. અને રાજધાનીની હોસ્પિટલોની સુરક્ષા વધુ કડક છે. પરંતુ દિલ્હીમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે…
View More દિલ્હીની હોસ્પિટલમાં દાખલ મહિલા પર દુષ્કર્મ બાદ મૃત્યુપૂર્વ પતિ સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ કરિશ્મા કપૂર, જુઓ VIDEO
ઉદ્યોગપતિ સંજય કપૂરના અંતિમ સંસ્કાર આજે એટલે કે 19 જૂને દિલ્હીમાં થશે. સંજય બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ રહી ચૂક્યા છે. કરિશ્મા તેના…
View More પૂર્વ પતિ સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ કરિશ્મા કપૂર, જુઓ VIDEOલેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું દિલ્હીમાં ઇમર્જન્સી લેન્ડિંગ
ટેક્નિકલ ખામીથી વિમાન પરત: રાયપુરમાં ફલાઇટના દરવાજા ન ખુલ્યા દિલ્હીથી લેહ જતી ફ્લાઇટ 6E2006 ટેક્નિકલ ખામીને કારણે દિલ્હી પરત ફરી છે. આ પ્લેનમાં 180 મુસાફરો…
View More લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું દિલ્હીમાં ઇમર્જન્સી લેન્ડિંગ