દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં નવેમ્બર 2025માં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટમાં લાલ કિલ્લા નજીક થયેલા…
View More લાલ કિલ્લા બ્લાસ્ટમાં અલ-કાયદાનો હાથ: UNના રિપોર્ટમાં મોટો ખુલાસોdelhi blast case
દિલ્હી બ્લાસ્ટ કેસમાં જમ્મુ, કાશ્મીરમાં 8 સ્થળે દરોડા
દિલ્હી આતંકવાદી હુમલાના સંદર્ભમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ જમ્મુ અને કાશ્મીરના કાઝીગુંડ સહિત આઠ સ્થળોએ દરોડા પાડ્યા છે. દિલ્હી આતંકવાદી હુમલા કેસમાં મહત્વપૂર્ણ સંકેતો એકત્રિત કરવા…
View More દિલ્હી બ્લાસ્ટ કેસમાં જમ્મુ, કાશ્મીરમાં 8 સ્થળે દરોડાદિલ્હી બ્લાસ્ટ કેસની આરોપી શાહિનના રૂમમાંથી 18 લાખ મળ્યા
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ મામલે તપાસ દરમિયાન રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આતંકવાદી ડો. શાહીનના કબાટમાંથી ₹ 18 લાખ રોકડા જપ્ત કર્યા છે. આ રોકડ શાહીનના રૂૂમ નંબર…
View More દિલ્હી બ્લાસ્ટ કેસની આરોપી શાહિનના રૂમમાંથી 18 લાખ મળ્યા19 કરોડનો ચેક, નકલી IAS કાર્ડ: દિલ્હી બ્લાસ્ટનું મુંબઇ કનેકશન
પાકિસ્તાન સેના અને અફઘાન દળો સાથે સંબંધો ધરાવતી મહિલાની ધરપકડ: વિસ્ફોટ સમયે દિલ્હીમાં હતી 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટની તપાસ ચાલુ…
View More 19 કરોડનો ચેક, નકલી IAS કાર્ડ: દિલ્હી બ્લાસ્ટનું મુંબઇ કનેકશનદિલ્હી વિસ્ફોટ કેસની તપાસમાં અફઘાન-પીઓકે હેન્ડલર્સ સાથે જોડાયેલા આતંકી નેટવર્કનો ખુલાસો
લાલ કિલ્લા વિસ્ફોટ સાથે જોડાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મોડ્યુલની તપાસ કરતી સુરક્ષા એજન્સીઓએ એક નસ્ત્રમોટા નેટવર્કસ્ત્રસ્ત્રનો પર્દાફાશ કર્યો છે જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં…
View More દિલ્હી વિસ્ફોટ કેસની તપાસમાં અફઘાન-પીઓકે હેન્ડલર્સ સાથે જોડાયેલા આતંકી નેટવર્કનો ખુલાસોદિલ્હી બ્લાસ્ટ કેસ: કારની ખરીદી, સિગ્નલ એપ, હેન્ડલર ઇશાક ભટ્ટ, પાક. નેટવર્કનો ખુલાસો
ગુજરાત મિરર, નવી દિલ્હી,તા.18 જૈશ-એ-મોહમ્મદના આત્મહત્યા મોડ્યુલમાં ધરપકડ કરાયેલા ડોક્ટરોએ પૂછપરછ દરમિયાન અનેક ખુલાસાઓ કર્યા છે. ફરાર ડો. મુઝફ્ફર તેમના સિગ્નલ એપ ગ્રુપના નેતા હતા.…
View More દિલ્હી બ્લાસ્ટ કેસ: કારની ખરીદી, સિગ્નલ એપ, હેન્ડલર ઇશાક ભટ્ટ, પાક. નેટવર્કનો ખુલાસોદિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલ વિસ્ફોટકો ગુજરાતથી આવ્યાની શંકા
લાલ કિલ્લા નજીક થયેલી વિસ્ફોટમાં ગુજરાત કનેકશનને લઈને NIA અમદાવાદ તપાસમાં જોડાઈ દિલ્હીના લાલ કિલ્લાના ગેટ નંબર 1 નજીક થયેલા કથિત આત્મઘાતી શૈલીના આતંકવાદી પ્રયાસની…
View More દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલ વિસ્ફોટકો ગુજરાતથી આવ્યાની શંકાઅમે આત્મઘાતી હુમલો નથી કરતા પણ શહાદત ઓપરેશનને અંજામ આપીએ છીએ
લાલ કિલ્લા બ્લાસ્ટના આરોપી ડો.ઉમર ઉન નબીના વીડિયોથી આતંકવાદી માનસિકતા ઉજાગર 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે થયેલા હાઈ-ઇન્ટેન્સિટી બ્લાસ્ટને અંજામ આપનાર ડોક્ટર-બનેલા આતંકવાદી ડો.…
View More અમે આત્મઘાતી હુમલો નથી કરતા પણ શહાદત ઓપરેશનને અંજામ આપીએ છીએદિલ્હીમાં હમાસ શૈલીના ડ્રોન એટેકની ખોફનાક યોજના હોવાનો ખુલાસો
રોકેટ-ડ્રોન હુમલાની યોજના નિષ્ફળ ગઇ ત્યારે ડોક્ટર મોડ્યુલે કારબોંબ વિસ્ફોટ કરવાનું નક્કી કર્યું: ઉમર નબીના બે સહયોગી ઝડપાયા દિલ્હી વિસ્ફોટની તપાસ જેમ જેમ વધુ ઊંડાણપૂર્વક…
View More દિલ્હીમાં હમાસ શૈલીના ડ્રોન એટેકની ખોફનાક યોજના હોવાનો ખુલાસોદિલ્હી બ્લાસ્ટ કેસમાં EDની મોટી કાર્યવાહી, અલ ફલાહ ટ્રસ્ટ સાથે જોડાયેલા 24 સ્થળોએ દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે સવારે (18 નવેમ્બર) દિલ્હીના ઓખલામાં અલ-ફલાહ ટ્રસ્ટ અને ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા 24 સ્થળોએ દરોડા પાડ્યા હતાં. આ કાર્યવાહી…
View More દિલ્હી બ્લાસ્ટ કેસમાં EDની મોટી કાર્યવાહી, અલ ફલાહ ટ્રસ્ટ સાથે જોડાયેલા 24 સ્થળોએ દરોડા