સાબરકાંઠાના ઈડરમાં બનેલી એક ઘટના દરેક દંપતી માટે એક ઉદાહરણરૂૂપ ઘટના છે. આજકાલ નાની નાની વાતો પર ડિવોર્સ લઈ લેતા કપલ આ હૃદયસ્પર્શી ઘટના જરૂૂર…
View More પતિના નિધન બાદ એક કલાકમાં પત્નીએ પણ દેહ છોડ્યોdeath
પૂજાપાર્કના યુવકનું હાર્ટએટેકથી મોત
શહેરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ માયાણીનગર ચોક પાસે પૂજા પાર્કમાં રહેતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું સામે આવ્યું છે. યુવકના મોતથી પરિવારમાં…
View More પૂજાપાર્કના યુવકનું હાર્ટએટેકથી મોતમંદીએ વધુ એક ભોગ લીધો; કામ ધંધો નહીં મળતા પ્રૌઢનો ઝેર પી આપઘાત
રાજકોટ સહિત રાજ્યભરમાં મંદીના મારથી અનેક લોકોએ આત્મઘાતી પગલાં ભર્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં છુટક મજુરી કરતાં પ્રૌઢને…
View More મંદીએ વધુ એક ભોગ લીધો; કામ ધંધો નહીં મળતા પ્રૌઢનો ઝેર પી આપઘાતશાપરમાં જીવલેણ રોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયો
શરદી-ઉધરસની સારવાર માટે દાખલ કરાયેલી પરિણીતાનું મોત; બે બાળકોએ માતાની મમતા ગુમાવી શિયાળાની શરૂઆતમાં જ રોગચાળાએ માજા મુકી હોય તેમ જીવલેણ બની રહ્યો છે અને…
View More શાપરમાં જીવલેણ રોગચાળો વધુ એક જિંદગી ભરખી ગયોમોરબીના ભરતનગર નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક સવાર બે યુવકના મોત
મોરબીના ભરતનગર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રીપલ સવારી બાઇકમાં ત્રણ પરપ્રાંતીય યુવાનો જતા હતા જેને ટ્રકે ઠોકર મારી હતી અકસ્માતમાં બે યુવાનોના…
View More મોરબીના ભરતનગર નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક સવાર બે યુવકના મોતગોધરામાં હૃદયદ્રાવક ઘટના!! રહેણાક મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના 4નાં મોત
પંચમહાલના ગોધરામાં આજે વહેલી સવારે એક એક અત્યંત કરુણ ઘટના બની છે. એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત…
View More ગોધરામાં હૃદયદ્રાવક ઘટના!! રહેણાક મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના 4નાં મોતહિટ એન્ડ રન : કુચિયાદડ ગામ પાસે અજાણ્યા વાહનની ઠોકરે બાઈકચાલકનું મોત
રાજકોટ અમદાવાદ હાઈવે જાણે ગોજારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં કુચીયાદડ પાસે અજાણ્યા…
View More હિટ એન્ડ રન : કુચિયાદડ ગામ પાસે અજાણ્યા વાહનની ઠોકરે બાઈકચાલકનું મોતશિયાળાની શરૂઆત સાથે જ હાર્ટ એટેકનો ઉપાડો, 6ના ભોગ લીધા
યુવતી, યુવાન, પ્રૌઢ, બે પ્રૌઢા અને વકીલ બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી…
View More શિયાળાની શરૂઆત સાથે જ હાર્ટ એટેકનો ઉપાડો, 6ના ભોગ લીધાઉનામાં ગમખ્વાર અકસ્માત ; બે સગાભાઇ સહિત ત્રણના મોત
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામ નજીક બુધવારે રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, હિટ એન્ડ રનમાં બે અલગ-અલગ બાઇકને એક પૂરપાટ દોડતી…
View More ઉનામાં ગમખ્વાર અકસ્માત ; બે સગાભાઇ સહિત ત્રણના મોતજામનગરના નાઘેડીમાં દારૂ સાથે કારચાલક ઝડપાયો
જામનગર નજીક નાઘેડી વિસ્તારમાંથી કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરી રહેલા નામચીન બુટલેગર ને એલસીબી ની ટુકડીએ ઇંગ્લિશ દારૂૂ અને કાર સાથે પકડી પાડ્યો છે, જયારે…
View More જામનગરના નાઘેડીમાં દારૂ સાથે કારચાલક ઝડપાયો