મોરબીના પીપળી પાસે ટ્રેકટર રીપેર કરતાં યુવાન ઉપર લારી પડતાં મોત

મોરબી નજીકના પીપળી ગામ પાસે ઈંટોના ભઠ્ઠા નજીક ટ્રેક્ટર રિપેર કરતા યુવાન ઉપર હાઇડ્રોલિકની લારી પડવાના કારણે તેને શરીરે ઇજા થઈ હતી અને તે યુવાનનું…

View More મોરબીના પીપળી પાસે ટ્રેકટર રીપેર કરતાં યુવાન ઉપર લારી પડતાં મોત

રાજકોટ પંથકમાં વીજશોક લાગતા વીજ કર્મચારી અને વૃદ્ધનું મોત

રાજકોટ પંથકમાં વીજ કરંટ લાગવાની બે અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. રીબ ગામે થાંભલા પર રિપેરિંગ કામ કરી રહેલા પીજીવીસીએલના કોન્ટ્રાક્ટ કર્મચારીનું…

View More રાજકોટ પંથકમાં વીજશોક લાગતા વીજ કર્મચારી અને વૃદ્ધનું મોત

વીજ કરંટ લાગતા લાંબા ગામના યુવાનનું અપમૃત્યુ

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા અશ્વિનભાઈ હેભાભાઈ વરુ નામના 29 વર્ષના આહીર યુવાન ગુરુવારે રાત્રિના સમયે પોતાના ઘરે ઇન્વર્ટરમાં લાઈટના છેડા બદલાવી રહ્યા હતા, ત્યારે…

View More વીજ કરંટ લાગતા લાંબા ગામના યુવાનનું અપમૃત્યુ

બેડી ચોકડી પાસે બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ચાલકનું મોત

શહેરની ભાગોળ આવેલા શુકલ પીપળીયા ગામે રહેતો યુવાન પોતાના મિત્રનું બાઈક લઇ રાજકોટ આંટો મારવા આવ્યો હતો અને મધરાત્રિના સમયે પરત ફરી રહ્યો હતો ત્યારે…

View More બેડી ચોકડી પાસે બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા ચાલકનું મોત

ચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત: મિત્ર ઘાયલ

ચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘવાયેલા બે મિત્રોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા એકનું મોત નીપજ્યુ હતું. બંન્ને…

View More ચોટીલામાં બંધ ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા યુવાનનું મોત: મિત્ર ઘાયલ

જોડિયાના ટીંબડીમાં વાડીમાં કામ કરતા શ્રમિક માતા-પુત્રનું વીજકરંટથી મોત

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી ગામના વાડી વિસ્તારમાં મોડી સાંજે વીજકરંટની ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા શ્રમિક માતા અને તેમના…

View More જોડિયાના ટીંબડીમાં વાડીમાં કામ કરતા શ્રમિક માતા-પુત્રનું વીજકરંટથી મોત

ભાવનગરના વળાવડ બસ સ્ટેશન પાસે કારચાલકની ટક્કરે વૃદ્ધાનું કરુણ મોત

અકસ્માત સર્જી અજાણ્યો કાર ચાલક ગાડી ઘટના સ્થળે મૂકી નાસી છુટયો ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વળાવડ ગામના બસ સ્ટેશન પાસે એક અજાણ્યા ફોરવીલ કારના ચાલકે…

View More ભાવનગરના વળાવડ બસ સ્ટેશન પાસે કારચાલકની ટક્કરે વૃદ્ધાનું કરુણ મોત

હૃદયરોગનો હુમલો: દુકાનમાં ઢળી પડેલા વેપારી સહિત બેના મોત

શહેરમાં હૃદય રોગના હુમલાથી વધુ બે મૃત્યુ થયા છે. જેમાં ભગવતીપરામાં રહેતાં મુળ બંગાળના યુવાનનું સોની બજારમાં દુકાને ઢળી પડતાં અને નવલનગરમાં મહિલાનું ઘરે બેભાન…

View More હૃદયરોગનો હુમલો: દુકાનમાં ઢળી પડેલા વેપારી સહિત બેના મોત

રોઝડું આડું ઉતરતા બાઇક સ્લીપ થવાથી યુવાનનું મોત

મોરબીના રવાપર ગામે રહેતો પરપ્રાંતિય યુવાન મોરબીથી કરિયાણુ લઇ ઘરે જતો હતો. ત્યારે રસ્તામાં રોઝડૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ થઇ જતા અકસ્માત નડ્યો હતો. જેમાં…

View More રોઝડું આડું ઉતરતા બાઇક સ્લીપ થવાથી યુવાનનું મોત

કુવાડવા રોડ પર હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇક સવાર હોમિયોપેથી છાત્રનું કરુણ મોત

રાજકોટ-અમદાવાદ હાઇવે જાણે ગોજારો બન્યો હોય તેમ દિન પ્રતિદિન જીવલેણ અકસ્માત સર્જાઇ રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં મુળ કચ્છનો વતની અને હાલ રાજકોટમાં રહી…

View More કુવાડવા રોડ પર હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇક સવાર હોમિયોપેથી છાત્રનું કરુણ મોત