પાટડીના માલવણ હાઈવે પર અખિયાણા ગામ નજીક ટ્રેલરની અડફેટે એક યુવકનું મોત થયું છે. આ ઘટના મિત્રની નજર સામે બની હતી. યુવક પોતાના મિત્રનું બાઈક…
View More પાટડીમાં બાઇક રીપેર કરી પરત ફરતી વખતે અકસ્માત નડ્યો, યુવાનનું મોતdeath
રાજકોટમાં માતેલા સાંઢ જેવા ટ્રકે બે વાહન ઉલાળી મહિલાને કચડી નાખી
સવારે જામનગર રોડ ઉપર જીવલેણ અકસ્માત, ટ્રક અડફેટે ચડેલું સ્કૂટર બાઈક સાથે ટકરાતા બાઈક સવાર મહિલા ઉછળી ટ્રકના તોતીંગ વ્હીલ નીચે પટકાઈ રાજકોટમાં ટ્રક ચાલકો…
View More રાજકોટમાં માતેલા સાંઢ જેવા ટ્રકે બે વાહન ઉલાળી મહિલાને કચડી નાખીઓમનગરમાં ભત્રીજાના લગ્ન માટે આવેલા કાકાનું હાર્ટએટેકથી મોત
શહેરના 150 ફૂટ રીંગરોડ પર ઓમનગરમાં ભત્રીજાના લગ્ન માટે આવેલા કાકાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. બીજી તરફ અઠવાડિયા…
View More ઓમનગરમાં ભત્રીજાના લગ્ન માટે આવેલા કાકાનું હાર્ટએટેકથી મોતમોરબીમાં ઈલક્ટ્રિક તાર પર બેઠેલા કબૂતર પકડવા જતાં ધો.1ના છાત્રનું વીજશોકથી મોત
મોરબીમાં રહેતો અને ધો.1માં અભ્યાસ કરતો 12 વર્ષનો બાળક ઈલેકટ્રીક તાર પર બેઠેલા કબુતર પકડવા જતો હતો ત્યારે વીજ પોલને અડતાની સાથે જ કરંટ લાગતાં…
View More મોરબીમાં ઈલક્ટ્રિક તાર પર બેઠેલા કબૂતર પકડવા જતાં ધો.1ના છાત્રનું વીજશોકથી મોતમોરબીના પીપળી પાસે બાઇક ખાડામાં ખાબકતા ચાલકનું મોત
જેતપર મોરબી રોડ પર પીપળી ગામ નજીક બાઈક ચાલક રોડ સાઈડમાં આવેલ ખાડામાં પડ્યો હતો બાઈક સહીત નીચે પડી જતા યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચતા…
View More મોરબીના પીપળી પાસે બાઇક ખાડામાં ખાબકતા ચાલકનું મોતમૂળીના વેલાળા ગામે વાવણી કરતી વખતે ટ્રેકટર પલટી ખાઈ જતાં ચાલકનું મોત
યુવાનના મોતથી પરિવારમાં કલ્પાંત; મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડાયો મુળીના વેલાળા ગામે વાવણી કરતી વખતે ટ્રેકટર પલ્ટી ખાઈ જતાં ચાલકનું મોત નિપજ્યું હતું. યુવકના…
View More મૂળીના વેલાળા ગામે વાવણી કરતી વખતે ટ્રેકટર પલટી ખાઈ જતાં ચાલકનું મોતજામનગર-ખંભાળિયા હાઇવે પર હીટ એન્ડ રન, કિશોરીનું મોત
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામ પાસે વધુ એક હિટ એન્ડ રન નો બનાવ બન્યો છે. માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી 13 વર્ષની…
View More જામનગર-ખંભાળિયા હાઇવે પર હીટ એન્ડ રન, કિશોરીનું મોતલાલપુરના ખડખંભાળિયા ડેમમાં બે પિતરાઈ ભાઈની નજર સામે જ યુવાનને જળઘાત તાણી ગઈ
લાલપુર તાલુકાના ચાંદનગર નજીક આવેલા ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા જામનગરના એક યુવાનનું ડૂબી જતાં કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે તેની સાથે આવેલા તેનાજ પિતરાઈ ભાઈ…
View More લાલપુરના ખડખંભાળિયા ડેમમાં બે પિતરાઈ ભાઈની નજર સામે જ યુવાનને જળઘાત તાણી ગઈહાર્ટએટેક: બજરંગ દળના કાર્યકર સહિત ત્રણના શ્ર્વાસ થંભી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક જીંદગીને ભરખી રહ્યો છે ત્યારે વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે…
View More હાર્ટએટેક: બજરંગ દળના કાર્યકર સહિત ત્રણના શ્ર્વાસ થંભી ગયાભુજ નજીક અકસ્માતમાં નિવૃત્ત પીએસઆઇનું મોત
માથામાં ગંભીર ઇજા થતા હોસ્પિટલે ખસેડાયા હતા, સારવારમાં દમ તોડયો શહેરના ભાનુશાલીનગર પાસે સરકારી વસાહત માધવપાર્ક સોસાયટીમાં રહેતા 61 વર્ષીય નિવૃત્ત પીએસઆઈ પ્રદ્યુમનસિંહ જવાનસિંહ જેઠવાનું…
View More ભુજ નજીક અકસ્માતમાં નિવૃત્ત પીએસઆઇનું મોત