રાજકોટમાં બેફામ રીક્ષાના ચાલકો દ્વારા અવાર નવાર અકસ્માત સર્જતાં હોવાની ઘટના સામે આવતી રહે છે.ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવે છે જેમાં…
View More રિક્ષાચાલકો બેફામ : ત્રિકોણ બાગે રસ્તો ઓળંગતા વૃધ્ધને ઉલાળતા ઘટનાસ્થળે મોતdeath
નહેરૂનગરમાં કરિયાણાના વેપારી અને રામનાથપરાના આધેડનું હાર્ટએટેકની મોત
રાજકોટ શહેરમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત નિપજયાની ઘટના સામે આવી છે.જેમાં નહેરુનગરના કારીયાણાના વેપારી અને રામનાથપરાના આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.આ ઘટનામાં…
View More નહેરૂનગરમાં કરિયાણાના વેપારી અને રામનાથપરાના આધેડનું હાર્ટએટેકની મોતમાતાના પાણીઢોળની વિધિમાં બેઠેલા કોન્ટ્રાકટર પુત્રને હાર્ટએટેક ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં માતાના પાણીઢોળની વિધી માટે મંદિરમાં બેઠેલા કોન્ટ્રાકટર પુત્રનું હાર્ટએટેકથી બેભાન થઇ ઢળી પડતા…
View More માતાના પાણીઢોળની વિધિમાં બેઠેલા કોન્ટ્રાકટર પુત્રને હાર્ટએટેક ભરખી ગયોઅમેરિકી પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય યુવતીનું મોત, વિદ્યાર્થિનીના પરિવારને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. ત્યારે હવે અમેરિકાની પોલીસની કારની ટક્કરે જીવ ગુમાવનારી ભારતીય વિદ્યાર્થિની જાહ્નવી કંડુલાના…
View More અમેરિકી પોલીસની બેદરકારીને કારણે એક ભારતીય યુવતીનું મોત, વિદ્યાર્થિનીના પરિવારને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશેકલ્યાણપુર નજીક ટ્રેક્ટર-રિક્ષા વચ્ચે અકસ્માતમાં પ્રૌઢનું મૃત્યુ
મુંબઈથી દ્વારકા દર્શનાર્થે આવેલા એક પરિવાર સાથેના છકડા રીક્ષાને કલ્યાણપુરના ભોગાત ગામ નજીક અકસ્માત નડતા આ રિક્ષામાં જઈ રહેલા પ્રૌઢનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃત્યુ નિપજ્યું હતું.…
View More કલ્યાણપુર નજીક ટ્રેક્ટર-રિક્ષા વચ્ચે અકસ્માતમાં પ્રૌઢનું મૃત્યુગોંડલનાં જામવાડી જીઆઇડીસીમાં ઇલે. શોર્ટ લાગતા યુવાનનું મોત
ગોંડલ નાં જામવાડી જીઆઇડીસી માં કડીયાકામ કરી રહેલા યુવાન ને ઇલે.શોર્ટ લાગતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું.બનાવ બાદ તેનાં મૃતદેહ ને પીએમ માટે ગોંડલ સરકારી…
View More ગોંડલનાં જામવાડી જીઆઇડીસીમાં ઇલે. શોર્ટ લાગતા યુવાનનું મોતભચાઉ હાઈ-વે પર ‘હિટ એન્ડ રન’ : તલાટી મંત્રીના ભાઈનું અકસ્માતમાં મોત
પૂર્વ કચ્છમાં છેલ્લા ઘણા સમયથી ગાંધીધામ થી સામખિયાળી સુધીના હાઇવે પર બેફામ ગતિથી થતો વાહન વ્યવહાર અનેક નિર્દોષ લોકોના જીવ લે છે તેમ છતાં ગતિ…
View More ભચાઉ હાઈ-વે પર ‘હિટ એન્ડ રન’ : તલાટી મંત્રીના ભાઈનું અકસ્માતમાં મોતઉપલેટાના હાડફોડી નજીક ક્રેટા કાર પલટી, એરબેગ ખુલી જતાં દંપતીનો બચાવ
લગ્ન પ્રસંગમાં જતાં દંપતી માટે એરબેગ રક્ષક સાબિત થઈ રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકાને જોડતા માર્ગ પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ધોરાજીના નાગલખડા…
View More ઉપલેટાના હાડફોડી નજીક ક્રેટા કાર પલટી, એરબેગ ખુલી જતાં દંપતીનો બચાવહળવદની સરા ચોકડી પાસે ‘હિટ એન્ડ રન’ નાનાભાઇને લેવા જતા મોટાભાઇનું અકસ્માતમાં મોત
અજાણ્યા ટ્રકના ચાલકે બાઇકને ઉલાળી દીધી હતી મોરબીના કુંભરીયા ગામે રહેતો યુવાન ગઇકાલે પોતાનુ બાઇક લઇ બુટાવદર ગામે નાનાભાઇને લેવા જતો હતો ત્યારે સરા ચોકડી…
View More હળવદની સરા ચોકડી પાસે ‘હિટ એન્ડ રન’ નાનાભાઇને લેવા જતા મોટાભાઇનું અકસ્માતમાં મોતરાજકોટ રેલવે જંકશન પર નાસ્તો લેવા ઉતરેલા ભાવનગરના આધેડનું હૃદય બેસી ગયું
ભાવનગરની પ્રેસ કોલોનીમાં રહેતા અને જામનગર લગ્ન પ્રસંગમાંથી પરત ફરતાં આધેડ ગઈકાલે રાત્રે રાજકોટ રેલવે જંકશન પર નાસ્તો લેવા માટે ઉતર્યા બાદ તેમને હાર્ટએટેક આવતાં…
View More રાજકોટ રેલવે જંકશન પર નાસ્તો લેવા ઉતરેલા ભાવનગરના આધેડનું હૃદય બેસી ગયું