રાજસ્થાનમાં લગ્ન સમારંભમાંથી પરત ફરતાં 6 મિત્રોના અકસ્માતમાં મોત

ગઇકાલે રાત્રે રાજસ્થાનના દૌસામાં એક ભયાનક અકસ્માત થયો. NH-21 પર એક ઝડપી કારે કાબુ ગુમાવ્યો અને ટ્રેલર સાથે અથડાઈ. આ ભયાનક અકસ્માતમાં છ મિત્રોના મોત…

View More રાજસ્થાનમાં લગ્ન સમારંભમાંથી પરત ફરતાં 6 મિત્રોના અકસ્માતમાં મોત

સેલ્ફ ડ્રાઈવમાં લઈ ગયેલી કારને અકસ્માત થયો, નુકસાનીના પૈસા માંગતા યુવાને ફિનાઈલ પીધું

શહેરના નવા થોરાળામાં રહેતો યુવાન સેલ્ફ ડ્રાઈવમાં કાર ભાડે લઈ ગયા બાદ તે કારનો અકસ્માત સર્જાતા સામાવાળાએ નુકસાનીના પૈસા માંગતાં યુવાને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ…

View More સેલ્ફ ડ્રાઈવમાં લઈ ગયેલી કારને અકસ્માત થયો, નુકસાનીના પૈસા માંગતા યુવાને ફિનાઈલ પીધું

રાજારામ સોસાયટીમાં નવી બનતી સાઈટ પર પહેલા માળેથી પટકાતા શ્રમિકનું મોત

શહેરના સામાકાંઠે આવેલા સંતકબીર રોડ પર રાજારામ સોસાયટીમાં નવી બનેલી સાઈટના પહેલા માળેથી પટકાતાં ઓરીસ્સાના શ્રમિક યુવાનનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું છે. આ બનાવથી…

View More રાજારામ સોસાયટીમાં નવી બનતી સાઈટ પર પહેલા માળેથી પટકાતા શ્રમિકનું મોત

ગોંડલ કોર્ટ મુદતે જઈ રહેલા એસઆરપી જવાનનું ઓખા-વેરાવળ ટ્રેનમાં હાર્ટએટેકથી મોત

ઓખાથી વેરાવળ આવતી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એસઆરપી ગ્રુપ-21ના જવાન સુરજભાઈ મોતીભાઈ પૂજાકર (ઉંમર 38)નું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં…

View More ગોંડલ કોર્ટ મુદતે જઈ રહેલા એસઆરપી જવાનનું ઓખા-વેરાવળ ટ્રેનમાં હાર્ટએટેકથી મોત

દ્વારકાના દરિયામાં ડૂબી જતા આદિવાસી યુવાનનું કરૂણ મોત

માનસિક અસ્વસ્થ હોવાનું તપાસમાં બહાર આવ્યું દ્વારકામાં હાલ કીર્તિ સ્તંભ પાસે રહેતો કમલેશ ઈશ્વરભાઈ ગુધ નામનો 21 વર્ષનો આદિવાસી યુવાન માનસિક રીતે અસ્વસ્થ હોય, અગાઉ…

View More દ્વારકાના દરિયામાં ડૂબી જતા આદિવાસી યુવાનનું કરૂણ મોત

નાઇજીરીયામાં મુસાફરો ભરેલી ટ્રકને અકસ્માત, 30ના મોત

ઉત્તર નાઇજીરીયાના કાનો રાજ્યમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોને લઈ જતી એક…

View More નાઇજીરીયામાં મુસાફરો ભરેલી ટ્રકને અકસ્માત, 30ના મોત

રામનગરમાં માસૂમ બાળકીનું કેન્સરની બિમારીથી મોત

શહેરના કોઠારીયા રોડ પર આવેલા રામનગરમાં રહેતાં પરિવારની એકની એક માસુમ પુત્રીનું કેન્સરની બિમારીથી મોત નિપજતાં પટેલ પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જાણવા મળતી…

View More રામનગરમાં માસૂમ બાળકીનું કેન્સરની બિમારીથી મોત

સાગર પાર્ક નજીક ફાકી લેવા જતાં એક્ટિવા સ્લિપ થયું, યુવાનનું મોત

શહેરના મોરબી રોડ પર આવેલ વેલનાથપરામાં ફાકી લેવા નીકળેલા 26 વર્ષીય યુવકનું એક્ટિવા સ્લીપ થતાં તેને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર…

View More સાગર પાર્ક નજીક ફાકી લેવા જતાં એક્ટિવા સ્લિપ થયું, યુવાનનું મોત

કુવાડવા નજીક ચાલુ રિક્ષાએ નીચે પટકાતા ઘવાયેલા મહિલાનું મોત

શહેરના કોઠારીયાની સામે આવેલા રસુલપરામાં રહેતા 35 વર્ષીય વહિદાબેન કાદરભાઈ સંધિ શનિવારે સવારે રીક્ષામાં બેસીને કુવાડવા ગામે રસોડા કરવા જતાં હોય ત્યારે વહીદાબેન ચાલકની બાજુમાં…

View More કુવાડવા નજીક ચાલુ રિક્ષાએ નીચે પટકાતા ઘવાયેલા મહિલાનું મોત

રૈયાધારે સ્લમ કવાર્ટરમાં આંચકીની બીમારી સબબ યુવાનનું બેભાન થતાં મોત

રાજકોટ શહેરના રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતા વિષ્ણુભાઈ નરોતમભાઈ (ઉ.23) નામનો યુવાન પોતે આંચકીની બિમારી સબબ પોતાના ઘરે બાથરૂમમાં પડી જતાં તેમને બેભાન હાલતમાં અહિં સિવિલમાં…

View More રૈયાધારે સ્લમ કવાર્ટરમાં આંચકીની બીમારી સબબ યુવાનનું બેભાન થતાં મોત