જેતપર-રાપર ગામ નજીક દુર્ઘટના સર્જાઇ મોરબીના મહેન્દ્રનગર ગામના બે યુવાનો કારમાં જેતપર રાપર રોડ પરથી જતા હતા ત્યારે કોઈ કારણોસર કાર નાળામાં ખાબકી હતી જે…
View More મોરબી નજીક કાર નાળામાં ખાબકતા મહેન્દ્રનગરના બે યુવાનના મોતdeath
સાવરકુંડલા નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માત: એક યુવકનું મોત
સાવરકુંડલા તાલુકાના ભુવા વિસ્તાર નજીક આવેલા રોડ પર આજ રોજ બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું છે જ્યારે…
View More સાવરકુંડલા નજીક બે કાર વચ્ચે ભયાનક અકસ્માત: એક યુવકનું મોતનેપાળમાં મોટો અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ત્રિશૂલી નદીમાં ખાબકતાં 18ના મોત, અનેક ઘાયલ
નેપાળમાં આજે મોટી દુર્ઘટના બન ઈચ્છે. નેપાળના ધાદિંગ જિલ્લામાં આજે મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ બનીને ત્રિશૂલી નદીમાં ખાબકતા મોટો અક્સમાત સર્જાયો હતો, આ અકસ્માતમાં…
View More નેપાળમાં મોટો અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ત્રિશૂલી નદીમાં ખાબકતાં 18ના મોત, અનેક ઘાયલદારૂની કૂટેવ ધરાવતાં યુવાનનું બેભાન હાલતમાં મોત
શહેરનાં ભાવનગર રોડ પર પાંજરાપોળ વિસ્તારમાં રહેતાં અને દારૂની કુટેવ ધરાવતાં યુવાનનું બેભાન થઈ જતાં મોત નિપજ્યું છે. જાણવા મળતી વિગત મુજબ પાંજરાપોળ શેરી નં.6માં…
View More દારૂની કૂટેવ ધરાવતાં યુવાનનું બેભાન હાલતમાં મોતદવા છાંટતી વેળા ઝેરી અસરથી શ્રમિકનું મોત
માળીયા મીયાણાના જુના ઘાટીલા ગામની સીમમાં રજનીશભાઈ પીતાંબરભાઈ પટેલની વાડીએ જીરાના ખેતરમાં દવા છાંટતી વેળાએ ઝેરી અસર થતા ખેત શ્રમિકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી…
View More દવા છાંટતી વેળા ઝેરી અસરથી શ્રમિકનું મોતઊંઝા-મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ઇકો કાર ડિવાઈડર સાથે અથડાતાં એક જ પરિવારનાં 4 સભ્યનાં મોત
ઊંઝા-મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. રાજસ્થાનમાંથી લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહેલા અમદાવાદના એક પરિવારને અકસ્માત નડતાં 4 લોકોના ઘટનાસ્થળે…
View More ઊંઝા-મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ઇકો કાર ડિવાઈડર સાથે અથડાતાં એક જ પરિવારનાં 4 સભ્યનાં મોતગોંડલ પાસે અકસ્માતમાં યુવાન ઘાયલ, સારવાર માટે ખસેડવાને બદલે લોકોએ વીડિયો ઉતાર્યો
ગોંડલ ની સુરેશ્રવર ચોકડી પર સવારે બાઈક ચાલક અને થાર જીપ વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો.બનાવ બાદ થાર ચાલક થાર મુકી…
View More ગોંડલ પાસે અકસ્માતમાં યુવાન ઘાયલ, સારવાર માટે ખસેડવાને બદલે લોકોએ વીડિયો ઉતાર્યોફૂટબોલ રમતા મેઘાલયના સાંસદ હાર્ટએટેકથી ઢળી પડ્યા
સમયસર સારવાર ન મળતા આખરે મૃત્યુ: રિકિ સિંગકોન દિગ્ગજ નેતા હતા મેઘાલયના રાજકારણ માટે આજે અમંગળ સમાચાર સામે આવ્યા છે. શિલોંગના લોકપ્રિય સાંસદ રિકી એ.…
View More ફૂટબોલ રમતા મેઘાલયના સાંસદ હાર્ટએટેકથી ઢળી પડ્યાકોટડાસાંગાણી નજીક બુલેટ સ્લિપ થતાં રાજકોટના યુવાનનું મોત
રાજકોટ શહેરના દોશી હોસ્પિટલ પાસે કલ્યાણનગરમાં રહેતો યુવાન ગઈકાલે સાંજે પોતાના કામ સબબ કોટડા સાંગાણીથી અરડોઇ ગામ થઈ રાજકોટ આવતો હતો. ત્યારે તેમનું બુલેટ સ્લીપ…
View More કોટડાસાંગાણી નજીક બુલેટ સ્લિપ થતાં રાજકોટના યુવાનનું મોતવિંછીયાના ગોરેયા ગામે બીમારી સબબ તરૂણીનું સારવારમાં મોત
વિછીયા તાલુકાના ગોરેયા ગામે રહેતા શ્રમિક પરિવારને તરુણીને કફની બીમારી થતા તેમને રાજકોટ શહેરની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત…
View More વિંછીયાના ગોરેયા ગામે બીમારી સબબ તરૂણીનું સારવારમાં મોત