ભાણેજની હોળીની વાડનો પ્રસંગ પૂરો કરી પરત ફરતા મામા ઉપર કાળ ત્રાટકયો રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર જેતપુરના નવાગઢ નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં…
View More જેતપુર નજીક બસ અને ટ્રેલર અથડાતા ટ્રેલર રોડ નીચે ખાબકયું, બેના મૃત્યુdeath
કાલાવડ નજીક બે બાઈક અથડાઈ, એક બાઈકના ચાલકનું મૃત્યુ
કોઠા ભાડુકીયા પાસે બે બાઈક અથડાઈ પડતાં કાકા ભત્રીજા સહિત 3ને ઇજા જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં અકસ્માતોની હારમાળા અવિરત ચાલુ રહી છે. કાલાવડ નજીક મછલીવડ…
View More કાલાવડ નજીક બે બાઈક અથડાઈ, એક બાઈકના ચાલકનું મૃત્યુલીંબડી નજીક અકસ્માતમાં જામનગરના વેપારીનું મોત
લીંબડી હાઈવે પર શિયાણી સર્કલ નજીક આઈસર પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જામનગરના ભંગારના વેપારીનું મોત નિપજ્યું હતું. તેમની સાથે મુસાફરી કરતાં…
View More લીંબડી નજીક અકસ્માતમાં જામનગરના વેપારીનું મોતવૃધ્ધ યાત્રી, બાંધકામ કોન્ટ્રાક્ટર સહિત પાંચના હાર્ટએટેકથી મોત
ગોકુલનગરના વૃધ્ધ, કૈલાશ પાર્કના પ્રૌઢ, સુંદરસિટીમાં રહેતા યુવાન, નાનામવા સર્કલ પાસે રાજ રેસીડેન્સીમાં રહેતા બાંધકામ કોન્ટ્રાક્ટરનું હૃદય બેસી ગયુ આજે વધુ પાંચ લોકોના હાર્ટ એટેકથી…
View More વૃધ્ધ યાત્રી, બાંધકામ કોન્ટ્રાક્ટર સહિત પાંચના હાર્ટએટેકથી મોતદીકરીને હોળીનો હારડો આપવા જતા રાજકોટનું દંપતી ખંડિત, પતિનું મોત
પડધરી પાસે અજાણ્યુ વાહન અકસ્માત સર્જી પલાયન, પોલીસે ઘટનાની આજુબાજુના સીસીટીવી ફુટેજ મેળવવા તજવીજ કરી રાજકોટના ચુનારાવાડ પાસે લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતુ દંપતિ પડધરીમાં રહેતી દીકરીને…
View More દીકરીને હોળીનો હારડો આપવા જતા રાજકોટનું દંપતી ખંડિત, પતિનું મોતતુલસી વિવાહમાં ‘શ્રી કૃષ્ણ’નું પાત્ર ભજવવા બ્યુટી પાર્લરમાં ગયેલી યુવતીનું ઉલ્ટીથી મોત
રાજકોટના માયાણીનગરનો કરૂણ બનાવ, યુવતીને તાવ આવતો હતો ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે એટલે કે આગળ શું થવાનું છે તેનું ભવિષ્ય આપણે…
View More તુલસી વિવાહમાં ‘શ્રી કૃષ્ણ’નું પાત્ર ભજવવા બ્યુટી પાર્લરમાં ગયેલી યુવતીનું ઉલ્ટીથી મોતકબરાઉ મોગલધામથી દર્શન કરી પરત ફરતા દંપતીને પાટડી નજીક અકસ્માત નડ્યો, પતિનું મોત
અકસ્માત સર્જનાર ડમ્પરના ચાલક સામે ફરિયાદ, મહિલાની હાલત ગંભીર અમદાવાદના દંપતીને કબરાઉ મોગલધામથી પરત ફરતી વખતે પાટડીના માલવણ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. મોટી મજેઠી…
View More કબરાઉ મોગલધામથી દર્શન કરી પરત ફરતા દંપતીને પાટડી નજીક અકસ્માત નડ્યો, પતિનું મોતજામનગર નજીક નદીમાં મહિલાએ ઝંપલાવી દીધું: પદયાત્રીઓએ તુરંત બચાવી લીધા
જામનગર નજીક બેડ ની નદી પાસે આજે સાંજે વિચિત્ર બનાવ બન્યો હતો. એક મહિલાએ નદીમાં ઝંપલાવ્યું હતું, આ વેળાએ દ્વારકા પદયાત્રાએ જનારા સંઘ પૈકીના કેટલાક…
View More જામનગર નજીક નદીમાં મહિલાએ ઝંપલાવી દીધું: પદયાત્રીઓએ તુરંત બચાવી લીધાજામનગરથી દ્વારકા જતી પદયાત્રી યુવતીનું ગભરામણ થયા પછી મૃત્યુ
જામનગર થી ગઈકાલે દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા માટે પગપાળા રવાના થયેલા નાઘેડી ગામ ની એક પદયાત્રી યુવતી ને બેડ ટોલનાકા પાસે ગભરામણ ઉપડ્યા પછી…
View More જામનગરથી દ્વારકા જતી પદયાત્રી યુવતીનું ગભરામણ થયા પછી મૃત્યુમોરબીના પંચાસર રોડ પર રિક્ષાએ બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત
પોલીસે રિક્ષા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી મોરબીના પંચાસર રોડ પર આવેલ ધવલ પાન પાસે સીએનજી રીક્ષા એ બાઇકને લેતા બાઈક સવાર…
View More મોરબીના પંચાસર રોડ પર રિક્ષાએ બાઇકને અડફેટે લેતા પ્રૌઢનું મોત