રાજકોટમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે. શહેરના મોરબી રોડ પર બેડી ચોકડી તરફ પગપાળા જઈ રહેલા 65 વર્ષના વૃદ્ધાને બોલેરો ચાલક હડફેટે લઇ નાસી…
View More મોરબી રોડ નજીક ‘હિટ એન્ડ રન’ : લઘુશંકા કરવા જતાં વૃદ્ધાને બોલેરોએ ઠોકરે લેતાં મોતdeath
નારાયણનગરના યુવાન સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોત
શહેરમા સહકાર મેઇન રોડ પર આવેલા નારાયણનગરમા રહેતા યુવકનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ છે. જયારે વર્ધમાનનગરમા એકલવાયુ જીવન જીવતા 70 વર્ષીય વૃધ્ધનુ હૃદય રોગના…
View More નારાયણનગરના યુવાન સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોતરાજકોટ-ગોંડલ હાઇવે પર મેટાડોર સાથે અથડાઇ ટ્રક પલટી જતાં એકનું મોત
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર પીપળીયા નજીક સાંજે ટ્રક તથા ટાટા 407 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મગફળી ભરેલો ટ્રક પલટી ખાઇ જતા ટ્રકચાલકનું દબાઇ…
View More રાજકોટ-ગોંડલ હાઇવે પર મેટાડોર સાથે અથડાઇ ટ્રક પલટી જતાં એકનું મોતહિટ એન્ડ રન : જેતપુરના ચાંપરાજપુર પાસે કાર અડફેટે બાઇકચાલક યુવાનનું મોત
જેતપુરમાં આવેલા જંકશન પોપટપરા વિસ્તારમાં રહેતો અને સ્ટુડિયોમાં કામ કરતો યુવાન માલની ડીલેવરી કરી બાઈક લઈને પરત ફરી રહ્યો હતો. ત્યારે ચાપરાજપુર નજીક અજાણ્યા કાર…
View More હિટ એન્ડ રન : જેતપુરના ચાંપરાજપુર પાસે કાર અડફેટે બાઇકચાલક યુવાનનું મોતભાવનગરના હાથબ પાસે ડમ્પરે ઉલાળતા ફાકી ખાઇ પરત આવતા બે યુવાનનાં મોત
ઘોઘા પંથકના આજુબાજુના વિસ્તારોમાં જાણે કાળચક્ર સ્થિર થયું હોય તેમ વધુ એક અકસ્માતની ઘટના ઘટી છે. ઘોઘા તાબેના હાથબ ગામમાં ગત મોડી રાત્રિના ડમ્પર અને…
View More ભાવનગરના હાથબ પાસે ડમ્પરે ઉલાળતા ફાકી ખાઇ પરત આવતા બે યુવાનનાં મોતથાનગઢમાં ભેખડ ધસી પડતાં શ્રમિકનું મોત, ખનીજ માફિયાઓએ ડરાવી બે કલાકમાં જ અંતિમવિધિ કરાવી નાખી!
મામલો રફેદફે કરવા 3.50 લાખ આપી દેવાયાની ચર્ચા : DYSP રબારીને ધ્યાને આવતા તપાસ શરૂ કરાઈ થાનગઢના વેલાડા વીડમાં સરકારી ખરાબાની જમીનમાં ખોદકામ સમયે ભેખડ…
View More થાનગઢમાં ભેખડ ધસી પડતાં શ્રમિકનું મોત, ખનીજ માફિયાઓએ ડરાવી બે કલાકમાં જ અંતિમવિધિ કરાવી નાખી!સાવરકુંડલાના ચરખડિયા ગામે પુલ પરથી કાર નીચે ખાબકી: એકનું મોત
ગઇકાલે બપોર બાદ સાવરકુંડલા થી અમરેલી જઈ રહેલી કાર ચરખડિયા ગામે આવેલ નદીના પુલ ઉપરથી ડ્રાઇવર એ કાબુ ગુમાવતા કાર રેલિંગ તોડી નીચે પડી…
View More સાવરકુંડલાના ચરખડિયા ગામે પુલ પરથી કાર નીચે ખાબકી: એકનું મોતગુજરાત ઉપર લાંછન : ઝઘડિયાની નિર્ભયાનો શ્ર્વાસ તૂટ્યો
પડોશીના પિશાચી દુષ્કર્મનો ભોગ બનેલી બાળા સાત દિવસની સારવાર બાદ જિંદગીનો જંગ હારી ગઈકાલે એક જ દિવસમાં બે કાર્ડિયાક એરેસ્ટ આવતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં તબીબો…
View More ગુજરાત ઉપર લાંછન : ઝઘડિયાની નિર્ભયાનો શ્ર્વાસ તૂટ્યોએર એમ્બ્યુલન્સ હોસ્પિટલ સાથે અથડાતાં 4નાં મૃત્યુ
તૂર્કીયેના એજિયન પ્રાંત મુગલામાં એક એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર એક હોસ્પિટલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ ઘટના દરમિયાન અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સીએ…
View More એર એમ્બ્યુલન્સ હોસ્પિટલ સાથે અથડાતાં 4નાં મૃત્યુરેલવે સ્ટેશન પર લિફ્ટનું કામ કરતો યુવાન 20 ફૂટની ઊંચાઇ પરથી પટકાતાં મોત
મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ રાજકોટમાં લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતો યુવાન રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર ચાર ઉપર લિફ્ટનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે 20…
View More રેલવે સ્ટેશન પર લિફ્ટનું કામ કરતો યુવાન 20 ફૂટની ઊંચાઇ પરથી પટકાતાં મોત