શહેરની ભાગોળે કુવાડવા નજીક આવેલા રામપરા (બેટી) ગામે રહેતા યુવાને અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા…
View More રામપરા (બેટી) ગામે યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંdeath
સામખિયાળી પાસે અજાણ્યા વાહન પાછળ છોટા હાથી ઘુસી જતાં મામા-ભાણેજનું મોત
રાજસ્થાનથી સામાન ભરી ગાંધીધામ જઈ રહેલા મામા ભાણેજનું છોટાહાથી સામખયાળી નજીક અજાણ્યા વાહન પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા મામાનું…
View More સામખિયાળી પાસે અજાણ્યા વાહન પાછળ છોટા હાથી ઘુસી જતાં મામા-ભાણેજનું મોતભાવનગર નજીક શરણાઇ વગાડવા જતા બાઇક ચાલકનું અકસ્માતમાં માથું ધડથી અલગ થઇ ગયું
ભાવનગરના તણસા ગામ નજીક બોલેરો અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક કંટાળા ગામના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.આ…
View More ભાવનગર નજીક શરણાઇ વગાડવા જતા બાઇક ચાલકનું અકસ્માતમાં માથું ધડથી અલગ થઇ ગયુંઅમરેલીમાં પુત્રીના લગ્નની કંકોત્રી આપવા જતા અકસ્માત નડયો, પિતા સહિત બેનાં મોત
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ખડાધાર ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. ઉના તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા બોલેરો પિકઅપે સર્જેલા ત્રિપલ અકસ્માતમાં બે વ્યક્તિના કમકમાટીભર્યા…
View More અમરેલીમાં પુત્રીના લગ્નની કંકોત્રી આપવા જતા અકસ્માત નડયો, પિતા સહિત બેનાં મોતપડાણા નજીક ટ્રક-કાર અને રિક્ષા વચ્ચે ત્રીપલ અકસ્માત, બે યુવાનનાં મોત
જામનગરથી માલ ભરી પડાણા જતા કાળ ભેટયો : વોર્ડ નં – 12 ના કોર્પોરેટર સહિત સમાજના અગ્રણીઓ દોડી ગયા : પરિવારમાં માતમ છવાયો જામનગર- ખંભાળિયા…
View More પડાણા નજીક ટ્રક-કાર અને રિક્ષા વચ્ચે ત્રીપલ અકસ્માત, બે યુવાનનાં મોતવીજ થાંભલા પર કબૂતર લેવા ચડેલા યુવાનને શોક લાગતાં મોત
જામનગર માં ગોકુલ નગર નજીક શિવનગર વિસ્તારમાં એક યુવાનને પોતાના જ પાડેલા કબૂતરને વીજ પોલ પરથી નીચે ઉતારવા જતાં મોત મળ્યું છે.વીજ આંચકો લાગવાથી…
View More વીજ થાંભલા પર કબૂતર લેવા ચડેલા યુવાનને શોક લાગતાં મોતલાલપુરના બબરજર નજીક વૃદ્ધનું બાઇક પરથી પટકાઇ જતાં મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામમાં રહેતા અબુભાઈ ઓસમાણભાઈ મુન્દ્રા નામના 65 વર્ષના સંધિ જ્ઞાતિના બુઝુર્ગ કે જેઓ પોતાનું બાઈક લઈને ખંભાળિયા થી લાલપુર…
View More લાલપુરના બબરજર નજીક વૃદ્ધનું બાઇક પરથી પટકાઇ જતાં મોતભાવનગરમાં લગ્નપ્રસંગે જતા વૃદ્ધને કારચાલકની અડફેટે મોત
ભાવનગર શહેરના ઘોઘા રોડ પર કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી દેતા મિત્રના પૌત્ર ના લગ્ન પ્રસંગમાં જઈ રહેલ વૃદ્ધને ગંભીર ઈઝા થતા તેનું…
View More ભાવનગરમાં લગ્નપ્રસંગે જતા વૃદ્ધને કારચાલકની અડફેટે મોતસુરતમાં ખુલ્લી ગટરમાં પડી જનાર બે વર્ષના માસૂમને બચાવવા રાતભર રેસ્કયૂ
સુરતમાં ખુલ્લી ગટરમાં બાળક પડી જવાની એક દુર્ઘટના બની છે. વરિયાવ પાસે 2 વર્ષનું બાળક ગટરમાં પડવાના 12 કલાક ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં…
View More સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જનાર બે વર્ષના માસૂમને બચાવવા રાતભર રેસ્કયૂગઢકાના પાટીયા પાસે મકાનમાં પ્લમ્બિંગનું કામ કરતા યુવાનનું વીજશોક લાગતા મોત
શહેરની ભાગોળે ભાવનગર હાઇ-વે પર ગઢકા ગામના પાટીયા પાસે નવા બનતા મકાનમાં પ્લમ્બીંગનું કામ કરતા બજરંગવાડીના યુવાનનું વીજશોક લાગતા મોત નીપજ્યુ છે. પ્લગમાં પીન…
View More ગઢકાના પાટીયા પાસે મકાનમાં પ્લમ્બિંગનું કામ કરતા યુવાનનું વીજશોક લાગતા મોત