અમદાવાદના કાળુપુર વિસ્તારના રહેવાસી મોહમ્મદજુનેદ નુરમોહમ્મદ શેખ (37)નું ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલી શ્રીરામ ફેક્ટરીમાં કામ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. ફેક્ટરીમાં ફાઇબરના શેડ…
View More ટંકારામાં શ્રીરામ ફેક્ટરીમાં ફાઈબર શેડ પરથી પડતા અમદાવાદના શ્રમિકનું મોતdeath
જૂનાગઢના વરરાજાનું લગ્નના દિવસે જ હૃદયરોગના હુમલાથી કરુણ મોત
જૂનાગઢના યુવાનનું લગ્નના દિવસે જ અમદાવાદમાં હાર્ટ એટેકથી મૃત્યું થયું છે.રાત્રે મહેંદી રસમ કરી હતી અને દાંડીયા રાસ લીધા હતા. જ્યારે વ્હેલી સવારે આવેલો…
View More જૂનાગઢના વરરાજાનું લગ્નના દિવસે જ હૃદયરોગના હુમલાથી કરુણ મોતસુરતમાં તથ્યકાંડ જેવી ઘટના: નબીરાએ કાર અડફેટે પાંચ વાહનોને ઉલાળતા બે ભાઈનાં મોત, 4ને ઈજા
નબીરાએ કાર અડફેટે પાંચ વાહનોને ઉલાળતા બે ભાઈનાં મોત, 4ને ઈજા મધરાત્રે આઉટર રિંગ રોડ ઉપર બેફામ ઝડપે આવતી કાર ડિવાઈડર ઠેકી સામે આવતા વાહનો…
View More સુરતમાં તથ્યકાંડ જેવી ઘટના: નબીરાએ કાર અડફેટે પાંચ વાહનોને ઉલાળતા બે ભાઈનાં મોત, 4ને ઈજાસુરતમાં હીટ એન્ડ રન: 130ની ઝડપે કાર ડિવાઈડર કૂદી, છ લોકોને અડફેટે લીધાં, બે સગા ભાઈના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતમાં ગતરાત્રીના સમયે પૂરપાટ ઝડપે આવતા એક કારચાલકે…
View More સુરતમાં હીટ એન્ડ રન: 130ની ઝડપે કાર ડિવાઈડર કૂદી, છ લોકોને અડફેટે લીધાં, બે સગા ભાઈના મોતશહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ બે મૃત્યુ
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટએટેકના કેસોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હૃદય રોગના હુમલાથી વધુ બે યુવાનોના ભોગ લેવાયા છે. પેડક રોડ પર…
View More શહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ બે મૃત્યુકુંભમેળામાંથી પરત આવતા અંકલેશ્ર્વરના પરિવારને અકસ્માત, પતિ-પત્નીનાં મોત
પ્રયાગરાજ મહાકુંભમાંથી દર્શન કરીને પરત ફરતા અંકલેશ્વરના શર્મા પરિવારને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર મંદસૌર પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો,કાર ચાલકને ઝોંકુ આવી જતા…
View More કુંભમેળામાંથી પરત આવતા અંકલેશ્ર્વરના પરિવારને અકસ્માત, પતિ-પત્નીનાં મોતભુજ-ભચાઉ રૂટની ચાલુ એસટી બસમાં કંડક્ટરને હાર્ટએટેક આવતાં મોત
હોસ્પિટલ લઈ જવાયા પરંતુ સારવાર કારગત ન નીવડી : પરિવારમાં શોક ભુજથી ભચાઉ જતી એસટી બસમાં ચાંદ્રાણી અને નવાગામ વચ્ચે ચાલુ બસે બસના આધેડ વયના…
View More ભુજ-ભચાઉ રૂટની ચાલુ એસટી બસમાં કંડક્ટરને હાર્ટએટેક આવતાં મોતરતનપર પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
શહેરમાં મોરબી રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈક અને રાહદારી પ્રૌઢને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા યુવાન અને પ્રૌઢને ઈજા પહોંચતા સારવાર…
View More રતનપર પાસે રસ્તો ઓળંગતા પ્રૌઢનું અજાણ્યા વાહનની ઠોકરે મોતરાજકોટમાં રોગચાળો વધુ એક માસૂમને ભરખી ગયો; અઢી વર્ષના બાળકનું તાવ-શરદીથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ રોગચાળાના કારણે અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટમાં વાવડી…
View More રાજકોટમાં રોગચાળો વધુ એક માસૂમને ભરખી ગયો; અઢી વર્ષના બાળકનું તાવ-શરદીથી મોતહનુમાન મઢી નજીક બે વર્ષના માસૂમ બાળકને કચડી સ્કૂલબસ નાસી છૂટી
રાજકોટમાં હનુમાનમઢી સ્કૂલ બસનો ચાલક બે વર્ષના માસૂમ માટે કાળ બનીને ત્રાટક્યો હતો અને બાળકને હડફેટે લઈ કચડી નાંખતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજતાં…
View More હનુમાન મઢી નજીક બે વર્ષના માસૂમ બાળકને કચડી સ્કૂલબસ નાસી છૂટી