દરરોજ મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભમાં પહોંચીને સંગમમાં સ્નાન કરી રહ્યા છે. જેના કારણે ભારે ભીડને કારણે અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે. મહાકુંભમાંથી પરત…
View More યુપીમાં મહાકુંભલક્ષી અકસ્માતોમાં 10 શ્રધ્ધાળુનાં મોત, 20ને ઇજાdeath
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર આઇસર પાછળ ઘૂસી જતા જૈન દંપતીનું મોત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે વધુ એકવાર રક્તરંજિત બન્યો છે. રાત્રિના સમયે વડોદરાથી અમદાવાદ આવી રહેલા એક પરિવારની એમજી હેક્ટર કાર આગળ જઈ રહેલા આઈસર પાછળ ઘૂસી…
View More અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર આઇસર પાછળ ઘૂસી જતા જૈન દંપતીનું મોતજાગનાથ પ્લોટમાં MR પ્રૌઢનું હાર્ટએટેકથી મોત
ઘરે હતા ત્યારે બેભાન થઈ ઢળી પડ્યા શહેરમાં હદય રોગના હુમલાનું પ્રમાણવધી રહ્યું છે ત્યારે આજે વધુ એક પ્ર્રૌઢનું હદય ધબકારા ચુકી ગયું હતું. જાગનાથ…
View More જાગનાથ પ્લોટમાં MR પ્રૌઢનું હાર્ટએટેકથી મોતપાટણના વડાવલ ગામે ડૂબી જવાથી પાંચનાં મોત
લપસેલા બાળકને બચાવવા જતા માતા-બે બાળકો સહિત પાંચને તળાવ ગળકી ગયું પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલ ગામમાં થયેલા એક દુ:ખદ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે.…
View More પાટણના વડાવલ ગામે ડૂબી જવાથી પાંચનાં મોતભાટિયા નજીક બે બાઇક સામ સામે અથડાતા યુવકનું મોત
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામના મૂળ વતની અને હાલ જામનગરના સરદાર નગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ મથુરભાઈ ડાભી નામના 36 વર્ષના સતવારા યુવાન તેમના જી.જે. 10 બી.ઈ.…
View More ભાટિયા નજીક બે બાઇક સામ સામે અથડાતા યુવકનું મોતશાપરમાં વાહન અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધાએ સારવારમાં દમ તોડયો
જસદણ પાસે બાઇક અકસ્માતમાં ગોડલાધારના યુવાનનું મોત જસદણના ગોડલાધાર ગામે રહેતો યુવાન પોતાનું બાઈક લઈને માધવીપુર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ડ્રાઇવિંગ પરનો કાબુ…
View More શાપરમાં વાહન અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધાએ સારવારમાં દમ તોડયોમોરબીના ઊંચી માંડલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં હોટલ સંચાલકનું કરુણ મોત
મોરબી તાલુકાના ઊંચી માંડલ અને નીચી માંડલ વચ્ચે આવેલ ચામુંડા હોટલના સંચાલક પ્રવીણભાઈ નાથાભાઈ કાલીયા નામના 55 વર્ષના આધેડ રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાનું…
View More મોરબીના ઊંચી માંડલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં હોટલ સંચાલકનું કરુણ મોતજેતપુરમાં અકસ્માતે ખાટલા પરથી પટકાયેલા વૃદ્ધનું મોત
જેતપુરમાં રહેતા વૃદ્ધ અકસ્માતે મધરાત્રે ખાટલા પરથી નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More જેતપુરમાં અકસ્માતે ખાટલા પરથી પટકાયેલા વૃદ્ધનું મોતનાંદુરી ગામમાં ટ્રેક્ટર પલટી જતાં શ્રમિકનું મૃત્યુ
જામનગર જિલ્લાના લાલપુરમાં નાંદુરી રોડ પર એક ટ્રેક્ટર તેના ચાલકની બેદરકારીના કારણે પલટી મારી ગયું હતું,જે અકસ્માતમાં ટ્રેકટરની અંદર બેઠેલા એક શ્રમિક યુવાનનું કરુણ મૃત્યુ…
View More નાંદુરી ગામમાં ટ્રેક્ટર પલટી જતાં શ્રમિકનું મૃત્યુકચ્છના માનકુવા અને મોરગર માર્ગ પર અકસ્માત: ચારનાં મોત
કચ્છમાં ઝડપી વિકાસની સાથોસાથ માર્ગો પર વાહનોની સંખ્યા પણ વધી છે અને તેને લઇ અકસ્માતના બનાવોમાં પણ ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. ગઇકાલે ધાણેટી…
View More કચ્છના માનકુવા અને મોરગર માર્ગ પર અકસ્માત: ચારનાં મોત