રાજ્યના 18 જિલ્લામાં એલર્ટ જાહેર, અનેક જિલ્લા પૂરથી પ્રભાવિત બિહારમાં ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગે આજે, ગુરુવારે રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ…
View More બિહારમાં વરસાદી પ્રકોપ: એક દી’માં વીજળી પડતાં 20નાં મોત, જહાનાબાદમાં ડેમ તૂટ્યોdeath
અમરનાથ યાત્રામાં મોટી દુર્ઘટના: બાલતાલ રુટ પર ભયાનક ભૂસ્ખલન, એક મહિલાનું મોત, 3 ઈજાગ્રસ્ત
અમરનાથ યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. અમરનાથ યાત્રાના બાલતાલ રૂટ પર ભૂસ્ખલન થયું છે. આ અકસ્માતમાં એક મહિલા યાત્રાળુએ પોતાનો જીવ ગુમાવ્યો…
View More અમરનાથ યાત્રામાં મોટી દુર્ઘટના: બાલતાલ રુટ પર ભયાનક ભૂસ્ખલન, એક મહિલાનું મોત, 3 ઈજાગ્રસ્તરોગચાળો બેકાબૂ: વધુ એક પ્રૌઢનું ઝાડા-ઉલટીથી મોત
પ્રહલાદ પ્લોટની ઘટના: પ્રૌઢે સારવારમાં દમ તોડ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ રોગચાળાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે…
View More રોગચાળો બેકાબૂ: વધુ એક પ્રૌઢનું ઝાડા-ઉલટીથી મોતભાઈને મળીને જામનગર જતાં વૃધ્ધા સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોત
હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ અનેક માનવ જીંદગી કાળનાં ખપ્પરમા હોમાઇ રહી છે. ત્યારે હાર્ટએટેકથી વધુ બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં રાજકોટ…
View More ભાઈને મળીને જામનગર જતાં વૃધ્ધા સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોતહનુમાનમઢી પાસે ડમ્પરે સ્કૂટર સવાર છાત્રાને કચડી નાખી
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં કોલેજ જવા…
View More હનુમાનમઢી પાસે ડમ્પરે સ્કૂટર સવાર છાત્રાને કચડી નાખીટંકારા નજીક વાડીમાં રમતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું કુંડીમાં ડૂબી જતાં મોત
ટંકારા તાલુકામાં વાડીમાં કામ કરતા ખેત શ્રમિકનો દીકરો રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું ત્રણ વર્ષના માસૂમના મૃત્યુના બનાવ…
View More ટંકારા નજીક વાડીમાં રમતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું કુંડીમાં ડૂબી જતાં મોતકનસુમરા પાટિયા પાસે રસ્તો ઓળંગી રહેલ વૃધ્ધનું ક્રેઇનનાં અડફેટે આવતા કરૂણ મૃત્યુ
જામનગર નજીક બાયપાસ વિસ્તારમાં રસ્તો ઓળંગી રહેલા એક વયોવૃદ્ધને હાઇડ્રા ક્રેઇન ના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા, અને તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.…
View More કનસુમરા પાટિયા પાસે રસ્તો ઓળંગી રહેલ વૃધ્ધનું ક્રેઇનનાં અડફેટે આવતા કરૂણ મૃત્યુપાવઠી ગામે કારમાં ગુંગળાઇ જતાં ભાઈ-બહેનના મોત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામે બે સગા ભાઈ બહેન ના આજે કાર મા ગુંગળાઇ જવાના કારણે મોત નિપજ્યા છે.બપોર બાદ રમવા નીકળેલ બાળકો સાંજસુધી…
View More પાવઠી ગામે કારમાં ગુંગળાઇ જતાં ભાઈ-બહેનના મોતમાળિયાના વવાણિયા ગામેથી 180 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
માળીયા (મીં) તાલુકાના વવાણીયા ગામેથી ઇંગ્લીશ દારૂૂની બોટલ નંગ-180 કિ.રૂૂ. 2,52, 000/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂૂ.10,000/- મળી કુલ કિ.રૂૂ.2,62,000/- ના મુદામાલ સાથે એક ઇસમને…
View More માળિયાના વવાણિયા ગામેથી 180 બોટલ સાથે એક શખ્સ ઝડપાયોમોરબીના ધરમપુર ગામે સીડી પરથી પટકાતાં યુવાનનું મોત
મોરબી રાજકોટ હાઇવે ઉપર ધરમપુરના પાટીયા પાસે હિના પેટ્રોલપંપ પાછળ આવેલ ફોનીક કલરના કારખાનામાં સફાઈ કામ કરતી વેળાએ લોખંડની ઘોડી પરથી નીચે પટકાતાં યુવકનું મોત…
View More મોરબીના ધરમપુર ગામે સીડી પરથી પટકાતાં યુવાનનું મોત