ગાંધીગ્રામ પોલીસમાં એનડીપીએસનો ગુનો નોંધાયો હતો ઉના તાલુકાના યુવક વિરૂૂદ્ધ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો. જે ગુનાનો…
View More રાજકોટના ગાંજાના ગુનામાં ફરાર આરોપી ઉનાના દેલવાડાથી ઝડપી લેવાયોcrime
રાજયના 6500 રીઢા ગુનેગારોનું થશે ડેઇલી સર્વેલન્સ
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ‘મેન્ટર પ્રોજેકટ’ અંતર્ગત રાજયના 6500 જેટલા રીઢા ગુનેગારોને ગુનાખોરી છોડાવવા 6500 મેન્ટર પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત આ 6500…
View More રાજયના 6500 રીઢા ગુનેગારોનું થશે ડેઇલી સર્વેલન્સરાજકોટમાં 10 વર્ષની બાળકીને પોર્ન વીડિયો બતાવી ગુપ્તભાગે અડપલા કર્યા
પરિચિત યુવાને બાળકીને પાણી આપવાના બહાને ઉપરના માળે બોલાવી આચરેલું કૃત્ય હાલ તરૂણી અને યુવતિઓ પણ સલામત નથી છેલ્લા કેટલાક સમયથી સગીરાઓ અને બાળા સાથે…
View More રાજકોટમાં 10 વર્ષની બાળકીને પોર્ન વીડિયો બતાવી ગુપ્તભાગે અડપલા કર્યામોરબીના પેટકોક ચોરી કૌભાંડમાં રાજકોટ ભાજપના નેતાનો પુત્ર મુખ્ય સૂત્રધાર
ટન દીઠ રૂા.5 હજાર અને ટ્રક ડ્રાઇવરને એક ટ્રીપના 1000 મળતા મોરબીના ગાળા ગામ પાસે આવેલા શેડમાં હલકી ગુણવત્તાનો કોલસો ભેળવીને વેચી મારવાના કૌભાંડની તપાસની…
View More મોરબીના પેટકોક ચોરી કૌભાંડમાં રાજકોટ ભાજપના નેતાનો પુત્ર મુખ્ય સૂત્રધારજેતપુરના હીસ્ટ્રીશીટરની રાજકોટમાં પત્નીના પ્રેમીના હાથે હત્યા
મહિલાને સાથે રાખવા બાબતે બન્ને વચ્ચે થયેલી બોલાચાલી હત્યા સુધી પહોંચી, હત્યારા રિક્ષાચાલકની ધરપકડ રાજકોટમાં 80 ફૂટ રોડ પર રહેતા અને ભટક્તું જીવન ગાળતા મુળ…
View More જેતપુરના હીસ્ટ્રીશીટરની રાજકોટમાં પત્નીના પ્રેમીના હાથે હત્યાજૂનાગઢની હોટેલમાં પ્રેમિકા અને પ્રેમી સાથે દવા પીવાના હતા, મહિલાનું મોત થતા પ્રેમી તાળું મારી ભાગી ગયો’તો
શહેરમાં નોબલ સ્કૂલ પાસેની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા 33 વર્ષીય પરિણીત નિશાબેન અશ્વિનભાઈ પંચોલીનું શુક્રવારે બપોરે બસ સ્ટેશન નજીકની સત્યમ હોટલમાં ઝેરી દવા પીવાથી મૃત્યુ…
View More જૂનાગઢની હોટેલમાં પ્રેમિકા અને પ્રેમી સાથે દવા પીવાના હતા, મહિલાનું મોત થતા પ્રેમી તાળું મારી ભાગી ગયો’તોકારમાં વિદેશી દારૂની 20 બોટલની હેરાફેરી કરતા બૂટલેગરને દબોચી લેવાયો
બે લાખનો મુદૃામાલ જપ્ત કરતી એલસીબી જામનગરમાં દિગ્જામ સર્કલ પાસેથી ગઈ રાત્રે એક કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂૂની બાટલી નો જથ્થો એલ.સી.બી. ની ટુકડીએ પકડી…
View More કારમાં વિદેશી દારૂની 20 બોટલની હેરાફેરી કરતા બૂટલેગરને દબોચી લેવાયોઠંડીની સિઝનમાં તસ્કર ટોળકી બે મકાનોમાં ત્રાટકી
જામનગર શહેરમાં ઠંડી ની શરૂૂઆતની સાથે સાથે ચોર ટોળકી સક્રિય બની છે, અને માધવબાગ વિસ્તારમાં આવેલા બે રહેણાક મકાનને નિશાન બનાવી લઇ, અંદરથી રૂૂપિયા સવા…
View More ઠંડીની સિઝનમાં તસ્કર ટોળકી બે મકાનોમાં ત્રાટકીનાની ખાવડીમાં શખ્સની હત્યા કરનાર આરોપી ઝડપાયો
જામનગર નજીક નાની ખાવડી વિસ્તાર માં ગઇકાલે વહેલી સવારે એક રાજપૂત યુવાનની હત્યા નિપજાવાઈ હતી. અને ઉશ્કેરાટ માં આવી ગયેલા આરોપીએ ગળાના ભાગે ધારદાર હથીયાર…
View More નાની ખાવડીમાં શખ્સની હત્યા કરનાર આરોપી ઝડપાયોબાલાજી પાર્કમાં જૂના મનદુ:ખમાં બે પાડોશી વચ્ચે ફરી ધીંગાણું થયું
પાંચ વ્યક્તિને ઇજા, સામ સામી ફરિયાદ જામનગરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા બે પાડાશીઓ વચ્ચે જૂની અદાવત ના કારણે ફરી મન દુ:ખ થયું હતું, અને બંને…
View More બાલાજી પાર્કમાં જૂના મનદુ:ખમાં બે પાડોશી વચ્ચે ફરી ધીંગાણું થયું