મોરબી શહેરમાં અવાર નવાર વ્યાજ વટાવના ગુન્હામાં પકડાયેલ તેમજ દારૂૂના ગુન્હામાં અવાર નવાર પકડાયેલ બે ઇસમોની મોરબી સીટી-એ ડીવિઝન પોલીસે પાસા તળે અટકાયત કરી જેલ…
View More મોરબીમાં વ્યાજના-દારૂના ગુનામાં પકડાયેલ બે ઇસમોને પાસા તળે જેલહવાલે કરાયાcrime
બોટાદના લાઠીદડ ગામેથી ગેરકાયદે બાયોડીઝલનો વેપલો, 2400 લીટર કબજે
બોટાદ રૂૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ વી એલ સાકરીયા, પીએસઆઈ એમ પી જાંબુચા તેમજ સ્ટાફને મળેલ બાતમીના આધારે રૂૂરલ પોલીસની ટીમ લાઠીદડ ગામે 66 કે.વી…
View More બોટાદના લાઠીદડ ગામેથી ગેરકાયદે બાયોડીઝલનો વેપલો, 2400 લીટર કબજેગાંધીધામમાં દુકાનમાંથી હુક્કાબાર પકડાયું, એકની ધરપકડ
ગાંધીધામના સેક્ટર 2ની ઈમારતના પ્રથમ માળે ચાલી રહેલા હુક્કાબાર પર પોલીસે દરોડો પાડીને આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ગાંધીધામના બી ડિવીઝન પોલીસે બાતમીના આધારે…
View More ગાંધીધામમાં દુકાનમાંથી હુક્કાબાર પકડાયું, એકની ધરપકડપાટડીમાં એલઆઇસીના 40 હજારનો મેસેજ મોકલી ગઠિયાએ કોર્પોરેટરના ખાતામાંથી 27 હજાર સેરવ્યા
પાટડી નગરપાલિકાની મહિલા કોર્પોરેટરના ખાતામાં એલઆઈસીના રૂૂ. 40 હાજર જમા થયાનો મેસેજ આવ્યા બાદ મહિલાને રૂૂ. 27,000 સામે વાળાના ખાતામાં ભરાવતા સાયફર ફ્રોડનો શિકાર બની…
View More પાટડીમાં એલઆઇસીના 40 હજારનો મેસેજ મોકલી ગઠિયાએ કોર્પોરેટરના ખાતામાંથી 27 હજાર સેરવ્યાશિશાંગ ગામમાં કારના ટાયર ચોરવા આવેલા ચાર શખ્સોનો આતંક
ગામના ઉપસરપંચ અને તેના પિતરાઈ ભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કરી આરોપીઓ ભાગી છૂટ્યા, ત્રણની અટકાયત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં વિચિત્ર…
View More શિશાંગ ગામમાં કારના ટાયર ચોરવા આવેલા ચાર શખ્સોનો આતંકભાવનગરના સરતાનપર દુષ્કર્મના આરોપીએ પોલીસને પરસેવો વાળી દીધો
ભાવનગર ની તળાજા પોલીસ દુષ્કર્મ ના આરોપી અને સગીરા ને મેડિકલ ચેકઅપ કરાવવા માટે અહીંની રેફરલ હોસ્પિટલ ખાતેલાવી હતી.આરોપી યુવક ને બાથરૂૂમમાં મોકલવામા આવ્યો…
View More ભાવનગરના સરતાનપર દુષ્કર્મના આરોપીએ પોલીસને પરસેવો વાળી દીધોરાજકોટનો શખ્સ કારના ડેસ્કબોર્ડ પર ‘પોલીસ’ પ્લેટ રાખી રોફ જમાવતા પકડાયો
સુરેન્દ્રનગર પોલીસે વાહન ચેકિંગ કરતી વેળાએ કારચાલકને ઝડપી પાડયો સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસે રાજકોટ ખાતે રહેતા શખ્સ સામે પોલીસ ન હોવા છતાં પોલીસની ખોટી ઓળખ ઉભી…
View More રાજકોટનો શખ્સ કારના ડેસ્કબોર્ડ પર ‘પોલીસ’ પ્લેટ રાખી રોફ જમાવતા પકડાયોપ્રભાસપાટણના ચીત્રોડ ગામે નવા વર્ષ પૂર્વે જ રંગમાં ભંગ પાડતી એલસીબી
એલ.સી.બી.ના પો.ઇન્સ.એ.બી.જાડેજાના માર્ગદર્શન મુજબ પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ., લાલજીભાઇ બાંભણિયા, નરેન્દ્રભાઇ કછોટને સંયુકત રીતે મળેલ બાતમી હકીકત…
View More પ્રભાસપાટણના ચીત્રોડ ગામે નવા વર્ષ પૂર્વે જ રંગમાં ભંગ પાડતી એલસીબીજાફરાબાદમાં બોટના પંખાની સ્ટીલની સાપ્ટીગોની ચોરી કરનાર ઝડપાયો
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ના સમગ્ર જીલ્લાઓમાં દાખલ થયેલ અનડીટેક્ટ ગુન્હા ઓ ડિટેક્ટ કરવા સુચના આપેલ હોય જે અન્વયે મ્હે. પોલીસ અધિક્ષક…
View More જાફરાબાદમાં બોટના પંખાની સ્ટીલની સાપ્ટીગોની ચોરી કરનાર ઝડપાયોક્રિકેટની બબાલમાં નિવૃત્ત જવાનના પુત્રનુ અંધાધૂંધ ફાયરિંગ, 4 ઘવાયા
એકની હાલત ગંભીર, ટોળું મારવા આવતા સ્વબચાવમાં ફાયરિંગ, સુરતના પલસાણાની ઘટના સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. શહેરમાં જાણે કે કોઈને પોલીસ…
View More ક્રિકેટની બબાલમાં નિવૃત્ત જવાનના પુત્રનુ અંધાધૂંધ ફાયરિંગ, 4 ઘવાયા