આણંદનાં આંકલવા ગામે ભાઈ-બહેનનાં પવિત્ર સબંધને શર્મસાર કરતી ઘટના બનવા પામી હતી. જેમાં સગીરાની એકલતાનો લાભ લઈ પિતરાઈ ભાઈએ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. જેને…
View More આણંદમાં મનોદિવ્યાંગ યુવતી ઉપર પિતરાઇ ભાઇએ અવારનવાર આચર્યુ દુષ્કર્મcrime
રિસામણે બેઠેલી પત્નીને તેડવા આવેલા જમાઇ સહિત ત્રણ મહિલાએ સસરાને માર મારી સાસુને બચકાં ભર્યા
શહેરમાં આજીડેમ ચોકડી પાસે આવેલા અનમોલ પાર્કમાં રિસામણે બેઠેલી પત્નીને તેડવા આવેલા જમાઈ સહિત ત્રણ મહિલાએ સસરા ઉપર હુમલો કરી માર મારી સાસુને બચકા…
View More રિસામણે બેઠેલી પત્નીને તેડવા આવેલા જમાઇ સહિત ત્રણ મહિલાએ સસરાને માર મારી સાસુને બચકાં ભર્યા1 હજારની લાંચ લેતા રંગે હાથ પકડાયેલ મહિલા કોન્સ્ટેબલના ઘરે એસીબીનું સર્ચ
ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકને પરત આપવા માટે લાંચ માગી હતી, એસીબીનું યુનિવર્સિટી પોલીસ મથકમાં જ સફળ છટકું રાજકોટના એક વ્યક્તિનો ગુમ થયેલ મોબાઈલ મળી ગયા…
View More 1 હજારની લાંચ લેતા રંગે હાથ પકડાયેલ મહિલા કોન્સ્ટેબલના ઘરે એસીબીનું સર્ચવૃદ્ધોેને રિક્ષામાં બેસાડી પૈસા સેરવતી ગેંગ પકડાઇ
એલસીબી ઝોન-2ની ટીમે ભેદ ઉકેલ્યો : રૂા. 6પ હજારનો મુદ્ામાલ જપ્ત રાજકોટ શહેરમા રીક્ષા ગેંગ દ્વારા તાલુકા પોલીસ મથક વિસ્તારમા રહેતા વૃધ્ધને રીક્ષામા બેસાડી…
View More વૃદ્ધોેને રિક્ષામાં બેસાડી પૈસા સેરવતી ગેંગ પકડાઇબેડી વાછકપરની શાળાના લંપટ શિક્ષકને પકડવા દરોડા
12 જેટલી છાત્રાઓને બીભત્સ વીડિયો બતાવી બે વર્ષ સુધી વિકૃત હરકત કરનાર શિક્ષકના અયોધ્યા ચોક સ્થિત ઘરે પોલીસનું સર્ચ રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો…
View More બેડી વાછકપરની શાળાના લંપટ શિક્ષકને પકડવા દરોડાનંદા હોલ પાસે ભારતીનગરમાં ટોકન પર જુગાર રમતા વેપારી સહિત સાત ઝડપાયા
રાજકોટ શહેરના કોઠારીયા રોડ નંદા હોલ પાસે ભારતીનગર શેરી નં 1 મા મકાનમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ મોવલીયા અને સંજયભાઇ ખાખરીયા…
View More નંદા હોલ પાસે ભારતીનગરમાં ટોકન પર જુગાર રમતા વેપારી સહિત સાત ઝડપાયાશાપરમાં બાળકો મૂકી ભાગેલી પત્ની પરત આવતા પતિએ લાકડીથી માર માર્યો
શાપરમાં બાળકો મૂકી ભાગી ગયેલી પત્ની પરત ઘરે આવતા પતિએ લાકડી વડે માર માર્યો હતો. પરિણીતાને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.…
View More શાપરમાં બાળકો મૂકી ભાગેલી પત્ની પરત આવતા પતિએ લાકડીથી માર માર્યોહુડકો ચોકડી પાસે નાણાંની ઉઘરાણી કરી યુવાન પર છરી વડે હુમલો
શહેરની હુડકો ચોકડી પાસે નાણાની ઉઘરાણી કરી યુવાન ઉપર બે શખ્સોએ હુમલો કરી ગળામા છરી ઝીકી દેતા તેને ઇજાગ્રસ્ત હાલતમા સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયો છે.…
View More હુડકો ચોકડી પાસે નાણાંની ઉઘરાણી કરી યુવાન પર છરી વડે હુમલોસાળાના હત્યારા કૌટુંબિક બનેવીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
શહેરમાં મોરબી રોડ ઉપર આવેલી જય જવાન જય કિશાન સોસાયટી પાસે 25 વારીયામાં ત્રણ વર્ષ પૂર્વે કૌટુંબિક સાળાને છરીના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા…
View More સાળાના હત્યારા કૌટુંબિક બનેવીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટબેડી વાછકપર શાળાકાંડમાં DEPO દ્વારા પાંચ સભ્યોની તપાસ સમિતિ રચાઈ
રાજકોટ જિલ્લામાં ગુરુશિષ્યના સબંધને લાંછનરૂપ કિસ્સો બન્યો છે. જેમાં લંપટ શિક્ષક કિશોરવયની વિદ્યાર્થીઓને મોબાઈલમાં અશ્ર્લીલ વિડિયો બતાવતો અને પેન્ટ ઉતારી નાખતો આ બાબતની ફરિયાદ થતાં…
View More બેડી વાછકપર શાળાકાંડમાં DEPO દ્વારા પાંચ સભ્યોની તપાસ સમિતિ રચાઈ