રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી ચક રડી અને ગલ્લાઓ તોડી ચોરી કરનાર સદર બજારનો શખ્સ ઝડપાયો

રેસકોર્સ મેદાનમાં બહુમાળી સામે ચકરડી તથા ચા પાનની કેબિન સહિત ચાર કેબિનના તાળા તોડી રાત્રિના તસ્કરો અહીંથી બેટરી તેમજ રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા ચોરી…

View More રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી ચક રડી અને ગલ્લાઓ તોડી ચોરી કરનાર સદર બજારનો શખ્સ ઝડપાયો

ગંજીવાડામાં યુવાન ઉપર શખ્સ છરી વડે તૂટી પડયો

શહેરમા ગંજીવાડા મેઇન રોડ પર રહેતો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે એક શખ્સે નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. યુવકને ઇજા…

View More ગંજીવાડામાં યુવાન ઉપર શખ્સ છરી વડે તૂટી પડયો

ભાયાવદરના કેરાળામાંથી 14.35 લાખનો દારૂ ઝડપાયો

  રાજકોટ જીલ્લામાં દારૂૂ અને જુગારની પ્રવુતિ ઉપર અંકુશ લગાવવા જીલ્લા પોલીસ વડાએ આપેલ આદેશને પગલે જીલ્લામાં દેશી અને વિદેશી દારૂૂ વેચતા તત્વો ઉપર પોલીસ…

View More ભાયાવદરના કેરાળામાંથી 14.35 લાખનો દારૂ ઝડપાયો

વીંછિયાના અજમેરનો શખ્સ દારૂ ભરેલી કાર સાથે ચોટીલાથી ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ની ટીમે ચોટીલા પંથકમાં પેટ્રોલિંગ દરમ્યાન સણોસણા – ખેરાણા રોડ ઉપર થી ફોર વ્હીલ કારમાં ઇંગ્લીશ દારૂૂની 264 બોટલ, મોબાઇલ ફોન, કાર…

View More વીંછિયાના અજમેરનો શખ્સ દારૂ ભરેલી કાર સાથે ચોટીલાથી ઝડપાયો

જોડિયામાં અપહરણના પાંચ વર્ષથી ફરાર શખ્સને દબોચી લેતી એલસીબી

  જામનગર જિલ્લાના જોડીયા પોલીસ મથકના અપહરણ ના એક ગુનામાં રાજકોટમાં જેલવાસ ભોગવતો પાકા કામનો કેદી છેલ્લા પાંચ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર રહ્યા પછી…

View More જોડિયામાં અપહરણના પાંચ વર્ષથી ફરાર શખ્સને દબોચી લેતી એલસીબી

પતિ પ્રેમિકા સાથે રહેવા જતા પત્ની અને પુત્રોએ પ્રેમિકાને માર મારી ધમાલ મચાવી

  જામનગર નજીક દરેડ વિસ્તારમાં વસવાટ કરતા પતિ પત્ની અને પવોહથ નો પ્રણય ત્રિકોણ નો કિસ્સો સામે આવ્યો છે, અને પતિ પત્ની તેમજ અન્ય સ્ત્રી…

View More પતિ પ્રેમિકા સાથે રહેવા જતા પત્ની અને પુત્રોએ પ્રેમિકાને માર મારી ધમાલ મચાવી

શિક્ષકના બંધ મકાનમાંથી સોનાની છ બંગડી, બિસ્કિટ અને બે નેકલેસની ચોરી

  જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રાધે શ્યામ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા એક શિક્ષિકા ના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂૂપિયા…

View More શિક્ષકના બંધ મકાનમાંથી સોનાની છ બંગડી, બિસ્કિટ અને બે નેકલેસની ચોરી

સગીર વયની દીકરી સાથે અનેક વખત દુષ્કર્મ કરનાર હેવાન પિતાને આજીવન કેદ

  જામનગર માં એક નારાધમ પિતા એ પોતા ની 13 વર્ષ અને 3 માસ ની ઉમર ની સગીર વયની પુત્રી ને ધાક ધમકી આપી ને…

View More સગીર વયની દીકરી સાથે અનેક વખત દુષ્કર્મ કરનાર હેવાન પિતાને આજીવન કેદ

દરેડ વિસ્તારમાંથી દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડ

જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી ગઈકાલે પંચકોશી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે મૂળ પોરબંદરના વતની એક શખ્સને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડ્યો છે, અને તેની…

View More દરેડ વિસ્તારમાંથી દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડ

મોરબીના વ્યાજખોરો બન્યા બેફામ : પૈસાની ઉઘરાણી કરી યુવાનનું અપહરણ કરી માર માર્યો

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા અને મુનનગરમા કારખાનું ધરાવતા યુવાને ધંધા માટે મહિને 21 ટકા વ્યાજે લીધેલા ત્રણ લાખના બદલામાં વ્યાજ સહિત સાડા ત્રણ લાખ…

View More મોરબીના વ્યાજખોરો બન્યા બેફામ : પૈસાની ઉઘરાણી કરી યુવાનનું અપહરણ કરી માર માર્યો