પોરબંદરમાં એરપોર્ટ સામેના ફ્લેટમાંથી રાજકોટ અને રાણાવાવના બે શખસોને એસઓજી ટીમે ચરસ અને ગાંજા ના જથ્થા સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.પોરબંદર એસ.ઓ.જી.ની…
View More પોરબંદરમાં ફલેટમાંથી ચરસ અને ગાંજા સાથે રાજકોટના શખ્સ સહિત બે ઝડપાયાcrime
રાજકોટમાં પેસેન્જરના દાગીના-રોકડ તફડાવતી હરિયાણાની આંતરરાજ્ય રિક્ષા ગેંંગ ઝડપાઇ
રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમા રીક્ષામા બેસેલ પેસેન્જરના પર્સમાંથી સોનાના દાગીના અને રોકડરકમની ચોરી કરનાર હરીયાણાની આંતરરાજ્ય ટોળકીની મહિલા આરોપીને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી…
View More રાજકોટમાં પેસેન્જરના દાગીના-રોકડ તફડાવતી હરિયાણાની આંતરરાજ્ય રિક્ષા ગેંંગ ઝડપાઇવિશ્ર્વકર્મા સોસાયટીમાં દંપતી ઉપર પાડોશીનો ધોકાથી હુમલો
સાળાએ પાડોશમાં રહેતા ભાભીને ‘આ લીંબુ મારા મમ્મીને આપી દેજો’ કહેતા ડખ્ખો થયો શહેરના પુનિતનગર વિસ્તારમાં આવેલી વિશ્ર્વકર્મા સોસાયટીમાં રહેતાં દંપતિ ઉપર પાડોશીઓએ ધોકા વડે…
View More વિશ્ર્વકર્મા સોસાયટીમાં દંપતી ઉપર પાડોશીનો ધોકાથી હુમલોહરિહર ચોકમાં બે સગાભાઈ ઉપર પિતરાઈ સહિતનાનો છરી વડે હુમલો
શહેરના સદર બજાર પાસે આવેલા હરિહર ચોકમાં બે સગાભાઈ ઉપર પિતરાઈ સહિતના શખ્સોએ છરી વડે હુમલો કરી માર મારતાં ઘવાયેલા બન્ને ભાઈને સારવાર માટે હોસ્પિટલમાં…
View More હરિહર ચોકમાં બે સગાભાઈ ઉપર પિતરાઈ સહિતનાનો છરી વડે હુમલોમન શાંત કરવાની વિધિના નામે તાંત્રિકે સગીરાને હવસનો શિકાર બનાવી
સંસ્કારી નગરી વડોદરામાંથી અંધશ્રદ્ધાની આડમાં સગીરાની આબરૂૂ લૂંટાઈ હોવાની એક અત્યંત ચોંકાવનારી અને આંખો ઉઘાડી દે તેવી ઘટના સામે આવી છે. આ કિસ્સો દરેક માતા-પિતા…
View More મન શાંત કરવાની વિધિના નામે તાંત્રિકે સગીરાને હવસનો શિકાર બનાવીઉના તાલુકાના ચાંચકવડ ગામે 4.47 લાખના ગાંજાનું વાવેતર કરનાર મહિલાની ધરપકડ
ગુજરાતમાં નશાના કારોબાર અને માદક પદાર્થોના ગેરકાયદેસર નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે સી.આઈ.ડી. ક્રાઈમની એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સને એક મોટી સફળતા મળી છે. ગીર સોમનાથ જિલ્લાના…
View More ઉના તાલુકાના ચાંચકવડ ગામે 4.47 લાખના ગાંજાનું વાવેતર કરનાર મહિલાની ધરપકડગોંડલના જાડેજા બ્રધર્સ દ્વારા રાજકોટના નિવૃત્ત પ્રિન્સિપાલ સહિત 8 સાથે રૂા.80 લાખની ઠગાઇ
ગોંડલના જાડેજા બ્રધર્સ દ્વારા રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે ઓફિસ ખોલીને રોકાણકારોને આકર્ષતી એક કંપનીના સંચાલકે નિવૃત્ત સ્કૂલ પ્રિન્સિપાલ સહિત કુલ…
View More ગોંડલના જાડેજા બ્રધર્સ દ્વારા રાજકોટના નિવૃત્ત પ્રિન્સિપાલ સહિત 8 સાથે રૂા.80 લાખની ઠગાઇમોરબીના યુવક સાથે લગ્ન કરી નવ દિવસમાં જ દુલ્હન ફરાર: પોલીસ ફરિયાદ નોંધાઇ
મોરબીમાં અવારનવાર નિર્દોષ નાગરિકો લુંટેરી દુલ્હનનો ભોગ બનતા હોવાના કિસ્સા બનતા રહે છે જેમાં તાજેતરમાં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં લગ્ન માટે એક…
View More મોરબીના યુવક સાથે લગ્ન કરી નવ દિવસમાં જ દુલ્હન ફરાર: પોલીસ ફરિયાદ નોંધાઇજામનગરમાંથી બે ચોરાઉ મોટર સાઈકલ સાથે કુખ્યાત શખ્સ ઝડપાયો
જામનગરના જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે હાથ ધરાયેલી સઘન કામગીરી…
View More જામનગરમાંથી બે ચોરાઉ મોટર સાઈકલ સાથે કુખ્યાત શખ્સ ઝડપાયોદ્વારકામાં છોકરાઓના ઝઘડામાં પ્રૌઢ પર હુમલો: 16 શખ્સો સામે ફરિયાદ
દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા ઉંમરભાઈ ઓસમાણભાઈ લુચાણી નામના 58 વર્ષના મુસ્લિમ પ્રૌઢ પર આ જ વિસ્તારમાં રહેતા ઈશા ઈબ્રાહીમ ઇસબાણી, સાદીક ઈશા, મામદ ઉર્ફે…
View More દ્વારકામાં છોકરાઓના ઝઘડામાં પ્રૌઢ પર હુમલો: 16 શખ્સો સામે ફરિયાદ