ચદર ગેંગને પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમે રસોઇયા-ફેરિયાનો વેશ ધારણ કર્યો

કચ્છની કંપનીમાં નોકરી કરતા રાકેશે નાના ગોવિંદ અને તેના મિત્રો સાથે મળી રાજકોટમાં ચોરી કરી નેપાળ ભાગી ગયા રાકેશ અને ગોવિંદ કચ્છથી અને બાકીના સભ્યો…

View More ચદર ગેંગને પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમે રસોઇયા-ફેરિયાનો વેશ ધારણ કર્યો

દીકરીનો જન્મ થતાં સાસરિયાઓએ કહ્યું કે, તારા પિતાને કહે કે 10 તોલા સોનું અને ગાડી ભરીને સામાન આપે!

  સાધુ વાસવાણી રોડ પરના પાટીદાર ચોકમાં નંદ એમ્પાયર બિલ્ડિંગમાં રહેતા અને વિંછીયા તાલુકાના રેવાણીયા ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં ભાવીનીબેન (ઉ.વ. 38)એ પતિ સાગર,…

View More દીકરીનો જન્મ થતાં સાસરિયાઓએ કહ્યું કે, તારા પિતાને કહે કે 10 તોલા સોનું અને ગાડી ભરીને સામાન આપે!

ધ્રોલ નગરપાલિકા કોર્પોરેટરનો ભાઈ અને પૂર્વ કોર્પોરેટરનો પુત્ર દારૂની 56 બોટલ સાથે ઝડપાયા

જામનગર એલસીબીએ ધ્રોલમાં દરોડો પાડી દારૂૂની 56 બોટલ સાથે બે ને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીમાંથી જયેશ પરમાર એ ધ્રોલ પાલિકા ભાજપના કોર્પોરેટર રણછોડભાઈ…

View More ધ્રોલ નગરપાલિકા કોર્પોરેટરનો ભાઈ અને પૂર્વ કોર્પોરેટરનો પુત્ર દારૂની 56 બોટલ સાથે ઝડપાયા

જેતપુરમાં આઇપીએલ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતો એક ઝડપાયો, ત્રણના નામ ખુલ્યા

જેતપુરના ફૂલવાડી વિસ્તારમાંથી આઈ.પી.એલ. 2025 સીરીઝમાં ચેનઇ સુપરકીંગ તથા હેદરાબાદ સનરાઇઝર ટીમો વચ્ચે રમાતી ટી-20 ક્રિકેટ મેચમા હાર જીતનો ક્રીકેટ સટ્ટો રમતા એક શખ્સને ગ્રામ્ય…

View More જેતપુરમાં આઇપીએલ ઉપર ક્રિકેટનો સટ્ટો રમતો એક ઝડપાયો, ત્રણના નામ ખુલ્યા

મહિલા પોસ્ટમેને એક્ટિવામાં રાખેલ સરકારી થેલાની ચોરી

સીસીટીવી ફૂટજેમાં એક શખ્સ દેખાયો, પોલિસ દ્વારા શોધખોળ જામનગર શહેરમાં તસ્કરો બેખોફ બન્યા છે, અને એક મહિલા પોસ્ટમેનને પણ નિશાન બનાવી લઈ સરકારી ટપાલો નો…

View More મહિલા પોસ્ટમેને એક્ટિવામાં રાખેલ સરકારી થેલાની ચોરી

દરેડમાં ઊંટગાડીની રેસનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

  જામનગર નજીક લાલપુર હાઈવે રોડ પર દરેડ પાસે ઊંટગાડીની રેસ કરીને જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પંચકોષી બી. ડિવિઝન પોલીસે દરોડો પાડી ને…

View More દરેડમાં ઊંટગાડીની રેસનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

હરિયા કોલેજમાં એવોર્ડ ફંક્શનમાં ટ્રસ્ટીઓ વચ્ચે બબાલ

સ્ટેજ પર બેસવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર ઘર્ષણ: સામસામી ફરિયાદ નોંધાઇ જામનગરની પ્રખ્યાત હરિયા કોલેજમાં ગઈકાલે રાત્રે યોજાયેલા એક એવોર્ડ ફંક્શન દરમિયાન ટ્રસ્ટીઓ વચ્ચે ભારે…

View More હરિયા કોલેજમાં એવોર્ડ ફંક્શનમાં ટ્રસ્ટીઓ વચ્ચે બબાલ

નવાગામમાંથી 7 લાખના બીમ મશીનની ઉઠાંતરી

  જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામમાં એક ખાનગી કંપની દ્વારા મોટા પાઇપના પોલના બીમ ઉભા કરવાનું કામ ચાલી રહ્યું છે, જે સ્થળે રાખવામાં આવેલો રૂૂપિયા…

View More નવાગામમાંથી 7 લાખના બીમ મશીનની ઉઠાંતરી

તળાજાના ખોડિયાર માતાજીના મંદિરમાંથી છતર, દાનપેટી તાળા તોડી ઉઠાવી ગયા

તળાજા થી ચારેક કિમિ દૂર પાલીતાણા રોડપર આવેલ ભીકડાવાળા ખોડિયારમાતા ના મંદિર ના રાત્રી દરમિયાન તાળા તૂટ્યા હતા.જ્યાં હજારો શ્રદ્ધાળુઓ શિષ ઝુકાવી પ્રાર્થના કરેછે ત્યાં…

View More તળાજાના ખોડિયાર માતાજીના મંદિરમાંથી છતર, દાનપેટી તાળા તોડી ઉઠાવી ગયા

લીંબડીના નાની કઠેચી નજીક 2.15 લાખના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

  લીંબડીના નાની કઠેચી નજીક રૂૂ. 2.15 લાખના દારૂૂ સાથે એક શખ્સ ઝડપાયો છે. પોલીસે દારૂૂ, બિયર, મોબાઈલ અને કાર સહિત કુલ રૂૂા.7.65 લાખનો મુદ્દામાલ…

View More લીંબડીના નાની કઠેચી નજીક 2.15 લાખના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો