કુવાડવા ગામે ગાળો બોલવા મામલે બોલા ચાલી અને ઝઘડો કર્યા બાદ પાડોશી શખ્સે આધેડ દંપતીને ધોકા વડે માર મારી ઇજા કરી હતી. આ મામલે કુવાડવા…
View More કુવાડવા ગામે ગાળો બોલવા મામલે દંપતીને પાડોશીએ ધોકાથી માર માર્યોcrime
‘બકરા ચોર’ ગેંગે લોધેશ્ર્વર સોસાયટીમાંથી આઠ બકરા ચોરી 70 હજારમાં વેંચી નાખ્યા’તા
લોધેશ્વર સોસાયટીમાંથી બે માસ પહેલાં આઠ મોટા બકરાની ચોરી કરનાર ગેંગને માલવીયાનગર પોલીસે ઝડપી લીધી હતી. આ ગેંગ દ્વારા કુલ બે વિસ્તારમાંથી બકરા ચોરી કરાયાની…
View More ‘બકરા ચોર’ ગેંગે લોધેશ્ર્વર સોસાયટીમાંથી આઠ બકરા ચોરી 70 હજારમાં વેંચી નાખ્યા’તાજામનગરમાં નકલી પોલીસ-પત્રકાર બની તોડ કરનાર રાજકોટની ટોળકી ઝડપાઇ
જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમા રહેતા એક આસામીના ઘરે પહોચેલા રાજકોટ ક્રાઈમ બ્રાંચના નકલી પોલીસ જવાનોએ રેઇડના નામે 20 હજાર રૂૂપિયાનો તોડ કરી…
View More જામનગરમાં નકલી પોલીસ-પત્રકાર બની તોડ કરનાર રાજકોટની ટોળકી ઝડપાઇચીલઝડપ સહિત પાંચ ગુનામાં સામેલ શખ્સને પાસામાં ધકેલ્યો
ગુનાખોરી અટકાવવાના અભિયાન દરમિયાન ચીલઝડપ સહિતના પાંચ ગુનામાં સામેલ અને લોહાનગરમાં રહેતા શખ્સને પાસામાં અટકાયત કરી તેને સુરત જેલહવાલે કરવાની કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રોના…
View More ચીલઝડપ સહિત પાંચ ગુનામાં સામેલ શખ્સને પાસામાં ધકેલ્યોભરૂચના ‘મનરેગા’ યોજનાના કૌભાંડની તપાસ માટે પોલીસ દ્વારા ‘સીટ’ની રચના
દાહોદ બાદ ભરૂચમાં ઝડપાયેલા રૂા.7.30 કરોડના મનરેગા યોજનાના કૌંભાડની તપાસ માટે પોલીસ દ્વારા ‘સીટ’ની રચના કરવામાં આવી છે. ત્યારે તટસ્થ તપાસ થાય તો હજુ મસમોટુ…
View More ભરૂચના ‘મનરેગા’ યોજનાના કૌભાંડની તપાસ માટે પોલીસ દ્વારા ‘સીટ’ની રચનાપંજાબથી રાજકોટ આવતા ટ્રકમાંથી રૂા.80 લાખનો દારુ-બિયર ઝડપાયો
પાણશીણા ચેકપોસ્ટ પરથી પ્લાસ્ટિકના રોલની આડમાં દારુ-બિયરનો જથ્થો છૂપાવ્યો હતો: 90.60 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનીની ધરપકડ લીંબડી – લીંબડી અમદાવાદ હાઈવે પર પાણશીણા ચેક પોસ્ટ…
View More પંજાબથી રાજકોટ આવતા ટ્રકમાંથી રૂા.80 લાખનો દારુ-બિયર ઝડપાયોસુરતમાં બોગસ ટર્મલોન લેનાર કોલ્ડ સ્ટોરેજના ભાગીદારોને ત્યાં EDના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના અમદાવાદ ઝોનલ ઓફિસે મંગળવારે જણાવ્યું હતું કે તેણેPMLA સ્પેશિયલ કોર્ટ સમક્ષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની જોગવાઈઓ હેઠળ…
View More સુરતમાં બોગસ ટર્મલોન લેનાર કોલ્ડ સ્ટોરેજના ભાગીદારોને ત્યાં EDના દરોડામોરબી નજીક હથિયાર બનાવવાની ફેકટરી ઝડપાઈ
ગેરકાયદેસર હથિયાર બનાવવાના સાધનો સાથે માળિયાના શખ્સની ધરપકડ, ચરાડવાના શખ્સનું નામ ખુલ્યું મોરબીના માળીયામાં પોલીસે ચીખલી ગામે દરોડો પાડી ગેરકાયદેસર હથિયાર બનાવવાની મીની ફેકટરી ઝડપી…
View More મોરબી નજીક હથિયાર બનાવવાની ફેકટરી ઝડપાઈલોધિકાના રાવકીમાંથી પિસ્તોલ સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો
રાજકોટ જિલ્લાના રાવકી જીઆઇડીસી વિસ્તારમાંથી પિસ્ટલ અને એક જીવતા કાર્ટિસ સાથે રાજકોટના શખ્સને જિલ્લા એસઓજીની ટીમે પકડી લઇ તેની પૂછતાછ કરતાં વધુ એક રાજકોટના…
View More લોધિકાના રાવકીમાંથી પિસ્તોલ સાથે રાજકોટનો શખ્સ ઝડપાયોખંભાળિયા નજીક આધાર પુરાવા વગરના અનાજનો જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
ખંભાળિયાના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ કચેરીના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સોમવારે રાત્રિના સમયે ખંભાળિયાથી જામનગર તરફ જતા હાઈવે માર્ગ પર દેવળિયા ગામના પાટીયા…
View More ખંભાળિયા નજીક આધાર પુરાવા વગરના અનાજનો જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો