પત્નીને પોલીસમાં નોકરી મળ્યા બાદ સુધરવાને બદલે પતિ બગડયો, પતિ-સાસુ-સસરા સામે ગુનો નોંધાયો પોપટપરા જેલની બાજુમાં પોલીસ લાઈનમાં રહેતી અને ગાંધીગ્રામ પોલીસમાં ફરજ બજાવતી અને…
View More કોઇ પોલીસ અમારા આર્મીવાળાનુ કાંઇ કરી નહીં લે તમારી ઔકાત શુ છે, મહિલા કોન્સ્ટેબલને પતિનો ત્રાસcrime
કનૈયા ચોકમાં યુવક ઉપર હુમલો કરનાર પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન
હુમલાખોરને ઘટના સ્થળે લઇ જવાતા લોકોના ટોળા ઉમટયા, જાહેરમાં આરોપીએ માફી માગી રૈયા રોડ બ્રહ્મસમાજ પાસે કનૈયા ચોક શિવપરા-1માં રહેતાં તેજસ વિનુભાઇ ડાંગર (ઉ.વ.18) નામનો…
View More કનૈયા ચોકમાં યુવક ઉપર હુમલો કરનાર પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રક્શનસુરતમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવતી ફેક્ટરી ઝડપાઇ, 5 દેશોના ડુપ્લિકેટ સ્ટીકર પણ મળ્યા
નકલી ટોલપ્લાઝા અને કોર્ટ બાદ હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઈ છે. આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા…
View More સુરતમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવતી ફેક્ટરી ઝડપાઇ, 5 દેશોના ડુપ્લિકેટ સ્ટીકર પણ મળ્યાગોંડલના વોરાકોટડા ગામે યુવાન ઉપર ત્રણ શખ્સોનો લાકડીથી હુમલો
જેતપુરમાં જેક છટકતા યુવાન ટ્રક નીચે દબાઇ જતા સારવારમાં ખસેડાયો ગોંડલના વોરા કોટડા ગામે રહેતા યુવાન ઉપર ત્રણ શખસોએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો…
View More ગોંડલના વોરાકોટડા ગામે યુવાન ઉપર ત્રણ શખ્સોનો લાકડીથી હુમલોદમણથી ટ્રકમાં જૂનાગઢ લવાતા 14.59 લાખના દારૂ સાથે 3 પકડાયા
ગણદેવી પોલીસે 19.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, ઉનાના ત્રણેય શખ્સોની પૂછપરછ ગણદેવી નજીક ને.હા.નં. 48 પર આવેલા ખારેલનાં ઓવરબ્રિજ પરથી મળેલી બાતમી આધારે પોલીસે રૂૂ.…
View More દમણથી ટ્રકમાં જૂનાગઢ લવાતા 14.59 લાખના દારૂ સાથે 3 પકડાયાજામજોધપુરમાં દેશી દારૂના જથ્થા સાથે ઇનોવા કાર ઝડપાઇ : ચાલક ફરાર
પોલીસે 200 લીટર દારૂ સાથે 5.40 લાખનો મુદ્દમાલ કબજે કર્યો જામજોધપુર પો.સ્ટ્રે. પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટ્રે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્.રવીન્દ્રસિંહ રાજનસિંહ…
View More જામજોધપુરમાં દેશી દારૂના જથ્થા સાથે ઇનોવા કાર ઝડપાઇ : ચાલક ફરારભાવનગરમાં સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઇ
ગૂગલ મેપમાં ફેકટરી સર્ચ કરીને રાત્રે ચોરી કરતી હતી, 10.17 લાખનો મુદ્દામાલ કબજે ભાવનગર એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે…
View More ભાવનગરમાં સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઇજૂનાગઢમાં એનડીપીસી એક્ટ અંતર્ગત ડ્રગ્સનાં કેસમાં સંડોવાયેલા બે શખ્સો જેલહવાલે
જૂનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સૂચના દ્વારા જૂનાગઢ જીલ્લામા માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ઈસમોને ઝડપી પાડવા અને એનડીપીએસ…
View More જૂનાગઢમાં એનડીપીસી એક્ટ અંતર્ગત ડ્રગ્સનાં કેસમાં સંડોવાયેલા બે શખ્સો જેલહવાલેચોટીલાનાં પોષ વિસ્તારમાં ધોળે દિવસે ગઠિયાઓ કારસો કરી ગયા
પવિત્ર યાત્રાધામ ચોટીલા શહેરમાં જાણે કાયદો વ્યવસ્થાનો કોઈ ખોફ ના હોય અને તિકડમબાજો બેખોફ હોય તેવો બનાવ પોષ ગણાતા જૈન દેરાસર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ઘુસી…
View More ચોટીલાનાં પોષ વિસ્તારમાં ધોળે દિવસે ગઠિયાઓ કારસો કરી ગયાવઢવાણમાં 100 રૂપરડી માટે પતિના હાથે પત્નીની હત્યા
વહેલી સવારે પતિએ પૈસા મામલે માથાકૂટ કરી ન આપતા ઇંટ અને પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો, માસુમોએ માતાની છત્રછાયા…
View More વઢવાણમાં 100 રૂપરડી માટે પતિના હાથે પત્નીની હત્યા