હથિયાર બાદ દારૂના નેટવર્ક ઉપર પ્રહાર, 1656 બોટલ દારૂ ઝડપાયો

શહેરમાં ગેરકાયદેસર હથિયાર સામેની ઝુબેશમાં રેકડબ્રેક કામગીરી બાદ પીસીબીએ હવે વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતા અને હેરાફેરી કરતા બુટલેગરો ઉપર પ્રહાર કર્યો છે. પોલીસ કમિશ્નર બ્રજેશ…

View More હથિયાર બાદ દારૂના નેટવર્ક ઉપર પ્રહાર, 1656 બોટલ દારૂ ઝડપાયો

રાજકોટમાં મહિલા તબીબને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ.12.90 લાખ પડાવ્યા

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી અને મુંબઈ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓની ખોટી ઓળખ આપીને આચરવામાં આવ્યું કૌભાંડ ભાઈની સમયસૂચકતાથી ભાંડો ફૂટ્યો અને સાઇબર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ, મુંબઈ…

View More રાજકોટમાં મહિલા તબીબને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ.12.90 લાખ પડાવ્યા

વિંછીયાના મોટામાત્રા ગામે ગ્રામ પંચાયતાન વાલ્વમેન ઉપર હુમલો

વિછીયા તાલુકાના મોટા માત્રા ગામે પીવાના પાણીના વિતરણ મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીમાં ગ્રામ્ય પંચાયતના વાલ્વમેન ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ…

View More વિંછીયાના મોટામાત્રા ગામે ગ્રામ પંચાયતાન વાલ્વમેન ઉપર હુમલો

કુંકાવાવ તાલુકાના વડિયામાં તોરી ગ્રામ પંચાયત કચેરીમાં નેતાઓ વચ્ચે ધિંગાણું

અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના તોરી ગામના પૂર્વ સરપંચ સોનલબેન પાનસુરીયા તાલુકા પંચાયત ચૂંટણીમાં વિજેતા બનતા તેની કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થતા તોરી…

View More કુંકાવાવ તાલુકાના વડિયામાં તોરી ગ્રામ પંચાયત કચેરીમાં નેતાઓ વચ્ચે ધિંગાણું

વઢવાણમાં પોલીસ જાપ્તામાંથી ચોરીના ગુનાનો આરોપી ભાગી ગયો

વઢવાણ પોલીસના જાપ્તામાંથી કોપર વાયર ચોરીનો આરોપી ઘનશ્યામ વિરુભાઈ કાંજિયા ફરાર થઈ ગયો છે. આરોપીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાંથી તે પોલીસને…

View More વઢવાણમાં પોલીસ જાપ્તામાંથી ચોરીના ગુનાનો આરોપી ભાગી ગયો

થાનગઢ રેલવેના અધિકારી સામે મહિલા કર્મીની છેડતીની ફરિયાદ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને વગડીયા રેલવે સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતી 32 વર્ષીય પરપ્રાંતીય મહિલા ટ્રેક મેઈન્ટેનરે પોતાના જ ઉચ્ચ અધિકારી, એટલે કે ચીફ પરમેનન્ટ વે…

View More થાનગઢ રેલવેના અધિકારી સામે મહિલા કર્મીની છેડતીની ફરિયાદ

મેઘપર પડાણાના તત્કાલીન પી.એસ.આઈ. સહિત ત્રણ પોલીસ કર્મી સામે કેસ ચલાવવાનો કોર્ટનો આદેશ

લાલપુર કોર્ટે મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ જલુ તથા બે પોલીસ કર્મચારીઓ સામે મારકૂટ, અપહરણ, ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવા, ધમકી આપવા સહિતના…

View More મેઘપર પડાણાના તત્કાલીન પી.એસ.આઈ. સહિત ત્રણ પોલીસ કર્મી સામે કેસ ચલાવવાનો કોર્ટનો આદેશ

ગાંધીધામ કાર્ગો વેપારી સાથે 50.83 લાખની ઠગાઇ થતા ફરિયાદ

શહેરના કેસર આર્કેડ ખાતે ઈનાયત કાર્ગો કેરિયર નામની કંપની ચલાવતા વેપારી સાથે કાર્ગો લોડિંગ-અનલોડિંગ અને સ્ટિવડોરિંગનાં કામ પેટે નીકળતા રૂા. 50.83 લાખ ન ચૂકવી છેતરપિંડી…

View More ગાંધીધામ કાર્ગો વેપારી સાથે 50.83 લાખની ઠગાઇ થતા ફરિયાદ

જૂનાગઢમાં ઓડીશાથી પોસ્ટના પાર્સલમાં મંગાવેલા 2.51 લાખના ગાંજા સાથે બે ઝડપાયા

જૂનાગઢ શહેરમાં નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વો દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી માટે અવનવા રસપ્રદ કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે, પરંતુ પોલીસની સતર્કતા સામે ગુનેગારોની…

View More જૂનાગઢમાં ઓડીશાથી પોસ્ટના પાર્સલમાં મંગાવેલા 2.51 લાખના ગાંજા સાથે બે ઝડપાયા

ભાટિયામાં સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે મંગળવારે રાત્રે ફોનમાં વાત કરવા બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં સામસામા પક્ષે મહિલાઓ સહિત કુલ આઠ સામે…

View More ભાટિયામાં સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી