ચોરાઉ બાઇક લઇ ફેરવતો રેલનગરનો શખ્સ ઝડપાયો

  રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસની ટીમ ગઈકાલે સાંજના સમયે બજરંગવાડી શીતલ પાર્ક મેઇન રોડ એરપોર્ટ દિવાલ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શખ્સને અટકાવી બાઈકના કાગળો…

View More ચોરાઉ બાઇક લઇ ફેરવતો રેલનગરનો શખ્સ ઝડપાયો

ભક્તિનગર સર્કલ પાસે શિક્ષિકાને સ્કૂટર સવાર છાત્રએ ટાપલી મારી લીધી

ભક્તિનગર સર્કલ પાસે જલારામ ચોકમાં ગઈકાલ સવારે એક શિક્ષિકાની છેડતી કરી એક છાત્ર ભાગી ગયો હતો.આખરે તે છાત્રની ઓળખ મળી જતાં શિક્ષિકાએ તેના વિરૂૂધ્ધ ભક્તિનગર…

View More ભક્તિનગર સર્કલ પાસે શિક્ષિકાને સ્કૂટર સવાર છાત્રએ ટાપલી મારી લીધી

ગોંડલથી નીકળેલુ 20.26 લાખનું સિંગતેલ ક્ધટેનરના ચાલકે ભચાઉ પાસે સગેવગે કરી નાખ્યું

ગોંડલથી મુંદરા પોર્ટ બાજુ જવા નીકળેલા બે ક્ધટેનરોના ચાલકોએ રસ્તામાં ભચાઉ નજીક આવેલી હોટેલ પાસે ઊભા રહી ક્ધટેનરમાંથી રૂૂા. 20,26,416નું સીંગતેલ બારોબાર વેચી નાસી જતાં…

View More ગોંડલથી નીકળેલુ 20.26 લાખનું સિંગતેલ ક્ધટેનરના ચાલકે ભચાઉ પાસે સગેવગે કરી નાખ્યું

8 વર્ષની ભત્રીજીનું અપહરણ કર્યાની ફઈ સામેની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ

એનઆરઆઇ મહિલા અને વેપારી ભાઈ વચ્ચે સમાધાન થઈ જતા ક્વોસીંગ પીટીશન દાખલ કરી’તી રાજકોટમાં રહેતા વેપારી ભાઈ સાથે ચાલતી મિલકતની તકરારમાં એનઆરઆઈ બહેને 8 વર્ષની…

View More 8 વર્ષની ભત્રીજીનું અપહરણ કર્યાની ફઈ સામેની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ

સુરતમાં ગરબામાં રોફ જમાવતો નકલી PSI ઝડપાયો, DCPની નજરે ચડી જતાં ભાંડો ફુટ્યો

  ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષથી નકલીની બોલબાલા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના મત વિસ્તાર સુરતમાં નવરાત્રિ મહોત્સવમાં નકલી PSI ઝડપાયો છે. એક યુવકે નકલી PSI…

View More સુરતમાં ગરબામાં રોફ જમાવતો નકલી PSI ઝડપાયો, DCPની નજરે ચડી જતાં ભાંડો ફુટ્યો

જામકંડોરણાના સનાળા ગામે દાદા ઉપર હુમલો, બે વર્ષનાં પૌત્રને સરપંચે પછાડી દીધો

જામકંડોરણાના સનાળા ગામે રહેતા યુવાન ઉપર સરપંચ સહીત બે શખ્સોએ હુમલો કર્યો હતો તેમજ બે વર્ષના બાળકને પછાડી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.…

View More જામકંડોરણાના સનાળા ગામે દાદા ઉપર હુમલો, બે વર્ષનાં પૌત્રને સરપંચે પછાડી દીધો

જેતપુરમાં હુમલામાં ઘવાયેલા યુવાને સારવાર દરમિયાન દમ તોડયો; બનાવ હત્યામાં પલ્ટાયો

કૌટુંબિક કાકાના ઘરે આંટો મારવા આવેલા યુવકને શખ્સે લોખંડના સળિયા વડે માર માર્યો’તો મુળ મધ્યપ્રદેશનો વતની અને જેતપુરમા કૌટુંબીક કાકાનાં ઘરે આટો મારવા આવેલા 18…

View More જેતપુરમાં હુમલામાં ઘવાયેલા યુવાને સારવાર દરમિયાન દમ તોડયો; બનાવ હત્યામાં પલ્ટાયો

જામનગરની શ્યામ ટાઉનશિપમાં જુગાર રમતી છ મહિલા ઝડપાઈ

જામનગરમાં નવરાત્રીનો મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે, પરંતુ ગુલાબ નગર નજીક શ્યામ ટાઉનશીપમાં રહેતી છ મહિલાઓ ગરબા રમવાના બદલે જુગાર રમવાની લતે ચડી ગઈ…

View More જામનગરની શ્યામ ટાઉનશિપમાં જુગાર રમતી છ મહિલા ઝડપાઈ

મોઢા ઉપર યુવતીના નખના નિશાન પરથી સાઇકોકિલર રાજકોટમાંથી ઝડપાયો

અમદાવાદમાં મોડેલ યુવકની હત્યા કરી યુવતીને છરીના ઘા ઝીંક્યા બાદ આરોપી રાજકોટના માંડા ડુંગરમાં બહેનના ઘરે છૂપાઇ ગયો પોતાના લગ્ન થતાં ન હોવાથી પ્રેમી યુગલને…

View More મોઢા ઉપર યુવતીના નખના નિશાન પરથી સાઇકોકિલર રાજકોટમાંથી ઝડપાયો

મોરબીના લાલપર ગામે છૂટા પૈસા મુદ્દે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ

મોરબી તાલુકાના લાલપર ગામ નજીક ચા પીવા ગયેલ યુવાનોને લારીવાળાએ છુટા રૂૂપિયા પરત આપ્યા જેમાં સિક્કા આપતા બોલાચાલી થઇ હતી અને બાદમાં બે જૂથ સામસામે…

View More મોરબીના લાલપર ગામે છૂટા પૈસા મુદ્દે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ