સાયબરસાયબર ફ્રોડના બનાવને જડમૂળથી ખતમ કરવા માટે રાજ્યના ગૃહ મંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા ઓપરેશન મ્યુલ હંટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત…
View More ઓપરેશન મ્યુલ હંટ, 15 ફરિયાદમાં 23 સાયબર ગઠિયાની ધરપકડcrime
નકલી જજ સેમ્યુઅલ ક્રિશ્ર્ચિનયનો કેસ લડવા બોગસ વકીલ ઘૂસી ગયો!
ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને અબજો રૂૂપિયાની જમીન પોતાના નામે કરાવી લેનાર નકલી આર્બિટ્રેટર જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે જુદા જુદા કેસ ચાલવા પર આવ્યા છે…
View More નકલી જજ સેમ્યુઅલ ક્રિશ્ર્ચિનયનો કેસ લડવા બોગસ વકીલ ઘૂસી ગયો!રાજપૂતપરા અને ભીમનગરમાં જુગારનો દરોડો: સ્ક્રેપના ધંધાર્થી સહિત 20 શખ્સો ઝડપાયા
શહેરના રાજપુતપરામાં અને કાલાવડ રોડ પર આવેલા ભીમનગરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી પોલીસે 20 શખ્સોને ઝડપી લીધા હતા અને 55 હજારનો મુદ્દામાલ…
View More રાજપૂતપરા અને ભીમનગરમાં જુગારનો દરોડો: સ્ક્રેપના ધંધાર્થી સહિત 20 શખ્સો ઝડપાયારાજકોટના પ્રૌઢે લેન્ડગે્રબિંગની કરેલી અરજીનો ખાર રાખી બોઘરાવદર ગામે હુમલો
રાજકોટમાં રહેતા અને ભાડલા ગામે ખેતીની જમીન ધરાવતા ખેડૂતે લેન્ડ ગ્રેબિંગની કરેલી અરજીનો ખાર રાખી રાજકોટ ના કોઠારિયા રોડ ઉપર રહેતા શખ્સે હુમલો કરતા…
View More રાજકોટના પ્રૌઢે લેન્ડગે્રબિંગની કરેલી અરજીનો ખાર રાખી બોઘરાવદર ગામે હુમલોગોંડલના મોવિયા ગામે કપાસ વચ્ચે રૂા.1.41 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું
ગોંડલ તાલુકાના મોવિયા ગામની સીમમાં ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી કપાસના વાવેતર વચ્ચે રૂૂ.1,41,350 ના માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે મધ્યપ્રદેશના ખેત મજુરની ધરપકડ કરી…
View More ગોંડલના મોવિયા ગામે કપાસ વચ્ચે રૂા.1.41 લાખના ગાંજાનું વાવેતર ઝડપાયું253 કરોડના ફ્રોડમાં જૂનાગઢના નવ ખાતાનો ઉપયોગ થયો હતો, 8 ઝડપાયા
મ્યુલ એકાઉન્ટ મારફત સાયબર ફ્રોડના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ સાયબર ક્રાઈમે 9 એવા બેંક એકાઉન્ટ પકડી પાડ્યા છે. જેનો…
View More 253 કરોડના ફ્રોડમાં જૂનાગઢના નવ ખાતાનો ઉપયોગ થયો હતો, 8 ઝડપાયાજામનગરમાં ડીફેન્સ કોલોનીમાં કારમાંથી અંગ્રેજી દારૂ ઝડપાયો
જામનગર માં દારૂૂ ભરેલ વાહન પોલીસે કબજે કરી રૂૂ.6 લાખ 39 હજાર ની કિંમત નો દારૂૂ કબજે કરી એક આરોપી ને ઝડપી લીધો છે.…
View More જામનગરમાં ડીફેન્સ કોલોનીમાં કારમાંથી અંગ્રેજી દારૂ ઝડપાયોધ્રોલના જાયવા ગામની 23 વર્ષીય અપરણિત યુવતી લાપત્તા
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં રહેતા અને કડિયા કામ કરતા દિનેશભાઈ કેશવજીભાઈ ચોટલીયા ની 23 વર્ષ ની અપરણિત યુવતિ રુચિતાબેન ચોટલીયા કે જે…
View More ધ્રોલના જાયવા ગામની 23 વર્ષીય અપરણિત યુવતી લાપત્તાજામનગરમાંથી ત્રણ બાઈકની ચોરી કરનાર તસ્કર પકડાયો
જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાંથી ત્રણ મોટરસાયકલોની ચોરી કરનાર એક તસ્કર ને પોલીસે પકડી પાડ્યો છે, અને તેની પાસેથી ત્રણ ચોરાઉ બાઇક કબજે…
View More જામનગરમાંથી ત્રણ બાઈકની ચોરી કરનાર તસ્કર પકડાયોભાવનગરના હિમાલયા મોલના પાર્કિંગમાં કારમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
ભાવનગર માં હિમાલયા મોલના પાર્કિંગમાંથી વિદેશી દારૂૂ ની કુલ 1273 બોટલ , એક કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂૂ.11,00,740 નો મુદ્દામાલ સાથે બે શખ્સોને…
View More ભાવનગરના હિમાલયા મોલના પાર્કિંગમાં કારમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા