રાજકોટના નિર્મળા રોડ પર રહેતા મુળ ગોંડલના મહિલાને મોડી રાત્રે ફોન કરી ગાળો આપી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર જયપુરના સાયકો વિરૂધ્ધ ગોંડલમાં વધુ…
View More ગોંડલની મહિલાને ફોન ઉપર ધમકી, જયપુરના સાઈકો શખ્સ સામે ફરિયાદcrime
ધોરાજીમાં જમીન માપણી મામલે શેઢા પાડોશી વચ્ચે માથાકૂટ
ધોરાજીમાં જમીન માપની વખતે બે શેઢા પાડોશી વચ્ચે માથાકૂટ થયા બાદ મારામારી થઇ હતી જેમાં બન્ને પક્ષોએ સામે સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કુલ…
View More ધોરાજીમાં જમીન માપણી મામલે શેઢા પાડોશી વચ્ચે માથાકૂટરાજકોટના બે શખ્સો બોડેલીના ઝાંખરપુરા પાસેથી 1450 દારૂની બોટલ સાથે ઝડપાયા
બન્ને આરોપી જંગલેશ્ર્વરના રહેવાસી, 7.89 લાખનો મુદ્દામાલ જપ્ત છોટા ઉદેપુર જિલ્લા LCB એ બોડેલીના ઝાંખરપુરા નર્મદા કેનાલ નીચેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.…
View More રાજકોટના બે શખ્સો બોડેલીના ઝાંખરપુરા પાસેથી 1450 દારૂની બોટલ સાથે ઝડપાયાત્રણ જિલ્લામાં તરખાટ મચાવનાર લૂંટારૂગેંગના ત્રણ સભ્યો ઝડપાયા
જામનગર, અમરેલી તથા મોરબી જીલ્લામા લૂંટ/ધરફોડ ચોરીઓ આચરનાર આંતર રાજય ગેંગના ત્રણ ઇસમોને એલસીબી ની ટુકડી એ વોચ ગોઠવી પકડી પાડયા છે. જેઓની પૂછપરછ માં…
View More ત્રણ જિલ્લામાં તરખાટ મચાવનાર લૂંટારૂગેંગના ત્રણ સભ્યો ઝડપાયાજામનગરમાં ત્રણ મહિલા સહિત પાંચ બાંગ્લાદેશી ઝડપાયા
પૂછપરછ દરમિયાન પશ્ર્ચિમ બંગાળના આધાર કાર્ડ મળ્યા, પાસપોર્ટ ધારા ભંગ બદલ ગુનો નોંધવા કાર્યવાહી સમગ્ર ભારત દેશના જુદા જુદા રાજ્યોમાંથી બાંગ્લાદેશીઓને શોધી કાઢવામાં આવી રહ્યા…
View More જામનગરમાં ત્રણ મહિલા સહિત પાંચ બાંગ્લાદેશી ઝડપાયામોરબીની ડી.બાબુલાલ આંગડિયા પેઢીના સંચાલકોએ રૂા.46.90 લાખની ઠગાઇ આચરી
ભાડાના જમા કરાવેલા પૈસા પરત ન આપતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ કચ્છ જીલ્લામાં રહેતા યુવક તથા સાથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હોય મોરબીના જુના બસ…
View More મોરબીની ડી.બાબુલાલ આંગડિયા પેઢીના સંચાલકોએ રૂા.46.90 લાખની ઠગાઇ આચરીસુરેન્દ્રનગરના કારીગર સાથે વડોદરાના સોની વેપારીની 1.01 કરોડની છેતરપિંડી
સુરેન્દ્રનગરની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને સોની કામ કરતા ધવલભાઈ મંડલી સાથે વડોદરાના વેપારી યતીનભાઈ હર્ષદભાઈ આડેસરાએ અંદાજે રૂૂ. એક કરોડથી વધુની છેતરપિંડી આચરતા ચકચાર મચી…
View More સુરેન્દ્રનગરના કારીગર સાથે વડોદરાના સોની વેપારીની 1.01 કરોડની છેતરપિંડીધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે મંદિરમાં દાનના બહાને ગઠિયો 100 ગ્રામ સોનું ઓળવી ગયો
ધ્રાંગધ્રા શહેરમાં નીલકંઠ જ્વેલર્સના માલિક જીગ્નેશ આડેસરા સાથે 100 ગ્રામ સોનાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ મંદિરમાં દાન આપવાના બહાને આ છેતરપિંડી આચરી હતી.…
View More ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે મંદિરમાં દાનના બહાને ગઠિયો 100 ગ્રામ સોનું ઓળવી ગયોમોરબીના માનસર ગામની વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, 7 ઇસમો ઝડપાયા
મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં વાડીમાં પ્લાસ્ટીકનો તંબુ બનાવી તેમાં જુગારનો અખાડો ચલાવતા કુલ-7 ઇસમોને રોકડા રૂૂપિયા 9,06,500/- તથા બે વાહન સહિત કુલ કિ.રૂૂ.24,06,500/-ના મુદામાલ…
View More મોરબીના માનસર ગામની વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, 7 ઇસમો ઝડપાયાદક્ષિણ આફ્રિકામાં સુન્નત પ્રક્રિયા દરમિયાન 41 યુવાનોના મૃત્યુ
દક્ષિણ આફ્રિકામાંથી એક આઘાતજનક અને દુ:ખદ ઘટના સામે આવી છે. અધિકારીઓનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકામાં સુન્નત પ્રક્રિયાઓને કારણે નવેમ્બર અને ડિસેમ્બરમાં ઓછામાં ઓછા 41…
View More દક્ષિણ આફ્રિકામાં સુન્નત પ્રક્રિયા દરમિયાન 41 યુવાનોના મૃત્યુ