રાજકોટ શહેરમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ, હેરફેર અને સંગ્રહ કરતા તત્વો સામે સખત કાયદાકીય કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશ્નર ચૈતન્ય…
View More કુવાડવા રોડ પર ગોડાઉનમાં દરોડો,1000 લીટર બાયોડીઝલ સાથે વૃદ્ધ ઝડપાયાcrime
મૃતક મહાવીર સિંધવે 1.35 કરોડ વ્યાજે લીધાનું કહી કોન્સ્ટેબલ ભાઇને બિલ્ડિંગ પરથી ફેંકી દેવાની ધમકી
રાજકોટના એ-ડિવીઝન પોલીસ મથકના અનાર્મ લોકરક્ષક તરીકે ફરજ બજાવતાં કિરપાલસિંહ ભગવાનસિંહ સિંધવ (ઉ.વ.31)ના મૃત્યુ પામેલા ભાઈને રૂૂા.1.3પ કરોડ વ્યાજે આપ્યાનું કહી તેની પઠ્ઠાણી ઉઘરાણી કરી…
View More મૃતક મહાવીર સિંધવે 1.35 કરોડ વ્યાજે લીધાનું કહી કોન્સ્ટેબલ ભાઇને બિલ્ડિંગ પરથી ફેંકી દેવાની ધમકીજેતપુરમાં જુગાર કલબ ચલાવતી મહિલા સામે પ્રથમ વખત પાસા
રાજકોટ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અને વારંવાર ગુના આચરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં જુગાર ક્લબ ચલાવતી મહિલા સામે પ્રથમ વખત…
View More જેતપુરમાં જુગાર કલબ ચલાવતી મહિલા સામે પ્રથમ વખત પાસામોરબીમાં નસેડીએ નિદ્રાધીન પત્નીને ઘણનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
મોરબીમાં રફાળીયા રોડ પર આવેલ કારખાનામાં કામ કરતા શ્રમિક દંપતિ વચ્ચે બે દિવસ ચાલતા ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હોય તેમ પુત્રી સાથે કામે ગયેલા પ્રૌઢા…
View More મોરબીમાં નસેડીએ નિદ્રાધીન પત્નીને ઘણનો ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુંપાટડીના પોરડા ગામે ફળિયામાં નિદ્રાધીન વૃધ્ધની ઘાતકી હત્યા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પોરડા ગામે 69 વર્ષના વૃદ્ધની ઘાતકી હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘરના ફળીયામાં સૂઈ રહેલા વૃદ્ધ પર રાત્રિના…
View More પાટડીના પોરડા ગામે ફળિયામાં નિદ્રાધીન વૃધ્ધની ઘાતકી હત્યાઆટકોટમાં 5.50 લાખ સામે સિક્યોરિટી પેટે રાખેલું ડમ્પર વ્યાજખોરે બારોબાર વેચી માર્યુ
આટકોટ ખાતે ચાની હોટલ ચલાવતા ઘુઘાભાઈ લઘરાભાઈ ભોરીયા (ભરવાડ) પોતાની ગંભીર બીમારી અને તબીબી સારવારના ખર્ચને કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સારવાર માટે નાણાંની…
View More આટકોટમાં 5.50 લાખ સામે સિક્યોરિટી પેટે રાખેલું ડમ્પર વ્યાજખોરે બારોબાર વેચી માર્યુભાવનગરના વાવડીમાં 50.97 લાખનો દારૂ ઝડપાયો
ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂૂ તથા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા રેન્જ આઈજી આર.વી. અસારી તથા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આપવામાં…
View More ભાવનગરના વાવડીમાં 50.97 લાખનો દારૂ ઝડપાયોશાપર-વેરાવળમાં સાઢુની હત્યા કરનાર આરોપી ગણતરીની કલાકોમાં પકડાયો
રાજકોટ જિલ્લાના શાપર (વેરાવળ) ખાતે સગા સાઢુની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ (ઉંમર 36) ને ઝડપી પાડ્યો છે. આ…
View More શાપર-વેરાવળમાં સાઢુની હત્યા કરનાર આરોપી ગણતરીની કલાકોમાં પકડાયોધર્મસ્થળોની ફેક વેબસાઇટ બનાવી ભક્તો સાથે ઠગાઇ કરતી ગેંગ ઝડપાઇ
ધાર્મિક સ્થળોની મુલાકાત, દર્શન, પૂજા, દાન કે અન્ય ધાર્મિક સેવાઓ માટે લોકો ઓનલાઈન માહિતી મેળવતા હોય છે. પરંતુ આ જ વિશ્વાસનો લાભ ઉઠાવીને સાયબર ઠગોએ…
View More ધર્મસ્થળોની ફેક વેબસાઇટ બનાવી ભક્તો સાથે ઠગાઇ કરતી ગેંગ ઝડપાઇકુવાડવામાં વાહનોને રૂા.85માં બાયોડીઝલ વેચતા બે શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરમાંથી શંકાસ્પદ કેમિકલના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. શહેર જઘૠ દ્વારા કુવાડવા રોડ પરથી કેમિકલનો મોટો જથ્થો ઝડપી પાડી તપાસ કરતા…
View More કુવાડવામાં વાહનોને રૂા.85માં બાયોડીઝલ વેચતા બે શખ્સો ઝડપાયા