ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે થોડા દિવસો પૂર્વે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સોનાના દાગીનાની થયેલી ચોરીના બનાવ સંદર્ભે નોંધાયેલા કેસમાં પોલીસ દ્વારા મહિલાઓ સહિત પાંચ જેટલા આરોપીઓની…
View More ખંભાળિયાના મોવાણ ગામે ચોરી કેસમાં આરોપીઓના રિમાન્ડ ના મંજૂરcrime
જામનગરમાં બાળકોને બિસ્કીટ આપવા ગયેલી યુવતીના વાહનની ડેકીમાંથી ટાબરિયાએ મોબાઈલ સેરવી લીધો
જામનગરમાં અંબર ચોકડી વિસ્તારમાં એક યુવતી ગરીબ બાળકોને બિસ્કીટ આપવા માટે આવી હતી જે દરમિયાન તેણીના સ્કૂટરની ખુલ્લી ડેકી માંથી મોબાઈલ ફોનની ઉઠાંતરી થઈ ગઈ…
View More જામનગરમાં બાળકોને બિસ્કીટ આપવા ગયેલી યુવતીના વાહનની ડેકીમાંથી ટાબરિયાએ મોબાઈલ સેરવી લીધોજામનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા
જામનગર માં સમાધાન પેટે આપવામાં આવેલ રૂૂ. બે લાખની રકમ નો ચેક પરત ફરવા ના કેસ માં આરોપી ને એક વર્ષ ની સજા નો અદાલતે…
View More જામનગરમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજાજામનગરમાં મહિલા અને તેના પુત્ર પર હુમલો
જામનગરમાં રણજીતનગર હુડકો વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર ઉપર હુમલો કરી ઘરની બહાર પાર્ક કરેલા વાહનમાં તોડફોડ કરી નાખવા અંગે ચાર…
View More જામનગરમાં મહિલા અને તેના પુત્ર પર હુમલોધ્રોલમાંથી પાંચ વર્ષની બાળકીને ઉઠાવી જનાર શખ્સ ઝડપાયો
બાળકીને તબીબી ચકાસણી અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં વાડી વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું, અને તેણીને ઉઠાવી જનાર બાજુની વાડીમાં કામ…
View More ધ્રોલમાંથી પાંચ વર્ષની બાળકીને ઉઠાવી જનાર શખ્સ ઝડપાયોબોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
ગત તા.27/1/2026 ના બોટાદ શહેરમાં ઢાંકણીયા રોડ તુલસી-2ની બાજુમાં મારૂૂતીનગર-2માં રહેણાંકી મકાનમાં કોઇ અજાણ્યો ચોર ઇસમે ઘરની દિવાલ ટપીને ઘરમા પ્રવેશ કરી ઘરના દરવાજાનો નકુચો…
View More બોટાદ શહેરમાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યોભાણવડમાં તાપણુ કરવા બાબતે જૂથ અથડામણ, 17 સામે ગુનો દાખલ
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અમિતભાઈ કેશુભાઈ ગામની નામના 23 વર્ષના કોળી યુવાન રાવલના બુટડા ગરમી ચોક ખાતે બુધવારે રાત્રિના સમયે આપણું કરી રહ્યા હતા.…
View More ભાણવડમાં તાપણુ કરવા બાબતે જૂથ અથડામણ, 17 સામે ગુનો દાખલગાંધીધામના શિણાયમાં દુકાનદાર પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદ
શિણાય નજીક રાજનગર વિસ્તારમાં આવેલી હાર્ડવેરની દુકાનમાં આગ લગાડી રૂૂા. 80 લાખનું નુકસાન કરી દુકાનદાર ઉપર ગાડી ચડાવી તેની હત્યાની કોશિશ કરાતાં ત્રણ અજાણ્યા શખ્સો…
View More ગાંધીધામના શિણાયમાં દુકાનદાર પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ, ત્રણ સામે ફરિયાદજૂનાગઢના શિવગીરીએ સાધુવેશમાં મચાવેલા આતંકનો વીડિયો વાયરલ, ભવનાથ પર કરેલા દબાણ પર બુલડોઝર ફેરવાયું
વર્ષ 2023માં ગિરનાર ક્ષેત્રના મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજી પર તલવારથી હુમલો કરી ચર્ચામાં આવેલા શિવગીરીએ ભવનાથમાં કરેલા દબાણ પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું છે. જૂનાગઢમાં…
View More જૂનાગઢના શિવગીરીએ સાધુવેશમાં મચાવેલા આતંકનો વીડિયો વાયરલ, ભવનાથ પર કરેલા દબાણ પર બુલડોઝર ફેરવાયુંગઢડામાં 2.14 કરોડની બેંક ઉચાપતનો ભાંડો ફુટયો, ઓનલાઇન ગેમિંગને કારણે કેશિયરે 51 ખાતામાંથી પૈસા પડાવ્યા હતા
કેશિયરે નાણાં પત્નીના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, કમ્પ્યુટરની એન્ટ્રીમાં પણ ચેડા કર્યા હતા બેંગ્લોરમાં નોંધાયેલી ઓનલાઇન ગેમીંગમાં નાણાંની હેરફેરની તપાસમાં ગઢડાના જલાલપરમાં આવેલી બેંકના કેશિયર…
View More ગઢડામાં 2.14 કરોડની બેંક ઉચાપતનો ભાંડો ફુટયો, ઓનલાઇન ગેમિંગને કારણે કેશિયરે 51 ખાતામાંથી પૈસા પડાવ્યા હતા