શહેરના જામનગર રોડ પર બજરંગ વાડી પોલીસ ચોકી પાસે હેર ડ્રેસરની દુકાન ધરાવતા વૃધ્ધને ‘તુ મારા ઘરે ઉઘરાણી કરવા કેમ આવેલો’ તેમ કહી શખ્સે પથ્થર…
View More ‘તુ મારા ઘરે ઉઘરાણી કરવા કેમ આવેલો’ કહી હેર ડ્રેસરના ધંધાર્થી વૃધ્ધ ઉપર પથ્થરથી હુમલોcrime
મીરા ઉદ્યોગનગરમાં ચાની કેબીનના થડામાંથી 13 હજારની રોકડની ચોરી
શહેરના મીરા ઉદ્યોગનગર વિસ્તારમાં મોમાઈ ટી સ્ટોલ નામે ચાની કેબીન ધરાવતાં નવઘણભાઈ વિરમભાઈ ગમારા (ઉ.વ.35, રહે. શિવધારા સોસાયટી, ખોખડદળ નદીના પુલ પાસે) ની કેબીનમાંથી તસ્કરો…
View More મીરા ઉદ્યોગનગરમાં ચાની કેબીનના થડામાંથી 13 હજારની રોકડની ચોરીકેવલમ આવાસમાં બેંક કર્મચારી મહિલાના મકાનમાંથી તસ્કરોનો 1.93 લાખનો હાથફેરો
પુષ્કરધામ મેઈન રોડ પર કેવલમ્ આવાસ ક્વાર્ટરમાં રહેતા અને એચડીએફસી બેંકને મવડી શાખામાં નોકરી કરતાં પદમાબેન બકુલગીરી ગોસાઈ (ઉ.વ.27)નાં બંધ મકાનમાંથી તસ્કરો રોકડ અને ઘરેણાં…
View More કેવલમ આવાસમાં બેંક કર્મચારી મહિલાના મકાનમાંથી તસ્કરોનો 1.93 લાખનો હાથફેરોધ્રોલના ચકચારી દિવ્યરાજસિંહ કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારો
જામનગરના ધ્રોલના ચકચારી દિવ્યરાજસિંહ જાડેજા હત્યા કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા અદાલતે તમામ 6 આરોપીઓનો નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે.ટોલનાકાના વિવાદમાં થયેલી હત્યામાં…
View More ધ્રોલના ચકચારી દિવ્યરાજસિંહ કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારોરૈયા રોડ સેલસ હોસ્પિટલ પાસે યુવતીને મંગેતરના મિત્રોએ પૈસાની ઉઘરાણી કરી આપી ધમકી
નાણાવટી ચોક પાસે રહેતી કૃપાબા ગંભીરદાન ગઢવી (ઉ.વ.27)ની ફરિયાદ પરથી મવડી ચોકડી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતાં જય ખાંડેખા, સંજય ખાંડેખા, વિનય ખાંડેખા અને મેહુલ ખાંડેખા…
View More રૈયા રોડ સેલસ હોસ્પિટલ પાસે યુવતીને મંગેતરના મિત્રોએ પૈસાની ઉઘરાણી કરી આપી ધમકીભગવતીપરામાં શેરીમાંથી નીકળવા મામલે બે શખ્સોએ ધોકા ઝીંકી યુવાનનો હાથ ભાંગી નાખ્યો
શહેરના ભગવતીપરામાં અયોધ્યા પાર્ક-2માં રહેતાં સરફરાજભાઇ સુલેમાનભાઈ જુણેજા (ઉં.વ.37)ની ફરિયાદ પરથી એજાદ દાઉદભાઇ મુડદે અને અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે.સરફરાજભાઇએ જણાવ્યું છે કે હું…
View More ભગવતીપરામાં શેરીમાંથી નીકળવા મામલે બે શખ્સોએ ધોકા ઝીંકી યુવાનનો હાથ ભાંગી નાખ્યોકુવાડવાના ખેરડી પાસેથી 216 ટીન બિયર ભરેલી સ્કોર્પિયો ઝડપાઇ
રાજકોટના કુવાડવા નજીક ખેરડી ગામ નજીક પીસીબીની ટીમે દરોડો પાડી રૂૂ.47 હજારના 216 ટીન બીયર ભરેલી સ્કોર્પિયો કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી રૂૂ.7.47 લાખનો…
View More કુવાડવાના ખેરડી પાસેથી 216 ટીન બિયર ભરેલી સ્કોર્પિયો ઝડપાઇસુરેન્દ્રનગરમાં 16 વર્ષના સગીરની છરીના ઘા ઝીંકી હત્યા
અંગત અદાવતને કારણે હત્યા કરાયાનું પ્રાથમિક અનુમાન, ત્રણ અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલા મેક્શન સર્કલ પાસે ધોળા દિવસે…
View More સુરેન્દ્રનગરમાં 16 વર્ષના સગીરની છરીના ઘા ઝીંકી હત્યાલગ્ન પ્રસંગમાં નાનાભાઈની મજાક કરવા બાબતે ઠપકો આપતા મોટાભાઈ ઉપર છરી વડે હુમલો
શહેરના પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતો યુવાન સોહમનગરમાં હતો ત્યારે લગ્ન પ્રસંગમાં નાના ભાઈની મજાક કરનારને ઠપકો આપતાં પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ છરી…
View More લગ્ન પ્રસંગમાં નાનાભાઈની મજાક કરવા બાબતે ઠપકો આપતા મોટાભાઈ ઉપર છરી વડે હુમલોસાધુ વાસવાણી રોડ પરથી માતા-પુત્રનું અપહરણ
એકતરફી પ્રેમમાં પાગલ શખ્સના ત્રાસના કારણે પ્રૌઢે તેની પુત્રીના અમદાવાદ લગ્ન કરાવી દેતા આરોપી ઉશ્કેરાયો પોલીસે ત્રંબા સુધી પીછો કરી માતા-પુત્રને છોડાવી ધરાર પ્રેમી સહિત…
View More સાધુ વાસવાણી રોડ પરથી માતા-પુત્રનું અપહરણ