બગસરામાં બુટલેગરો બેફામ, શેરીએ ગલીએ પાઉચમાં વેંચાતો દેશી દારૂ

બગસરામાં આજ કાલ શેરીએ ગલીયે દેશી દારૂૂ વેચાઈ રહેલ છે.જેના લીધે હવે પ્યાસીઓને દીવ જવાની જરૂૂર નથી શહેરમાં ઠેક ઠેકાણે દેશી દારૂૂનું ધૂમ વેચાણ ચાલી…

View More બગસરામાં બુટલેગરો બેફામ, શેરીએ ગલીએ પાઉચમાં વેંચાતો દેશી દારૂ

જેતપુરના વેપારીએ વ્યાજે લીધેલા 50 લાખ વસુલવા ચાર વ્યાજખોર શખ્સોનો આતંક

જેતપુરના યુવકને વ્યાજખોરીના વિષચક્રમાં ફસાવી ચાર શખ્સોએ વ્યાજે આપેલી રકમથી વધુ રૂૂપિયા વસુલવા ધમકી આપી ત્રાસ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.વેપારીએ લીધેલા રૂૂ.50 લાખ સામે…

View More જેતપુરના વેપારીએ વ્યાજે લીધેલા 50 લાખ વસુલવા ચાર વ્યાજખોર શખ્સોનો આતંક

ભાવનગર હાઇ વે પર કારમાંથી 360 બોટલ દારૂ સાથે 1 ઝડપાયો

શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર વીઠ્ઠલવાવ નજીકથી પોલીસે બાતમીના આધારે 360 બોટલ દારૂ ભરેલી કાર સાથે રેલનગરના શખ્સને ઝડપી લીધો હતો. જયારે દારૂ મંગાવનાર લક્ષ્મીવાડીના…

View More ભાવનગર હાઇ વે પર કારમાંથી 360 બોટલ દારૂ સાથે 1 ઝડપાયો

દારૂના પૈસા માટે પત્ની સાથે ઝઘડો કરતા શખ્સને મિત્રએ ગુપ્તાંગ પર છરી ઝીંકી

જુના માર્કેટ યાર્ડ પાસે આરટીઓ ઓફિસ પાછળ નરસિંહનગર-7માં કોકીલાબેન પરમારના મકાનમાં ભાડેથી રહેતાં અને ભૂપેન્દ્ર રોડ કરણસિંહજી બાલાજી મંદિર પાસે ફુલહાર વેંચી ગુજરાન ચલાવતાં વિનોદ…

View More દારૂના પૈસા માટે પત્ની સાથે ઝઘડો કરતા શખ્સને મિત્રએ ગુપ્તાંગ પર છરી ઝીંકી

એક મહિનામાં ઓનલાઈન છેતરપિંડીમાં ગુમાવેલ રૂૂા. 35.27 લાખ સાઈબર ક્રાઈમે પરત અપાવ્યા

રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા છેલ્લા 1 મહિનામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા અરજદારોને રૂૂા. 35.27 લાખ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત અપાવ્યા હતા.…

View More એક મહિનામાં ઓનલાઈન છેતરપિંડીમાં ગુમાવેલ રૂૂા. 35.27 લાખ સાઈબર ક્રાઈમે પરત અપાવ્યા

કાર એસેસરીઝના ધંધાર્થી સાથે 28.50 લાખની ઠગાઈ

અંગત મિત્રો અને સંબંધીઓ માટે જ સ્કિમ છે કહી ડિઝલ ઓટો કોર્પોરેશનના સંચાલક સહિત ચાર શખ્સોએ પૈસા પડાવ્યા શહેરના ટાગોર રોડ પર પુનિત કાર એસેસરીઝ…

View More કાર એસેસરીઝના ધંધાર્થી સાથે 28.50 લાખની ઠગાઈ

ગુંડાગીરી બેફામ: એસ.ટી. બસને આંતરી રિક્ષા ચાલકે ડ્રાઇવરનો કોલર પકડી બટન તોડ્યા

રાજકોટમાં ગુંડાગિરી બેફામ બની ગઈ છે જેમાં ભાવનગર રોડ પર એસટી બસમાં રીક્ષા ચાલકે નુકશાન કર્યા બાદ બસના ચાલકે નુકશાનીના પૈસા માંગતા રીક્ષા ચાલકો ઉશ્કેરાયા…

View More ગુંડાગીરી બેફામ: એસ.ટી. બસને આંતરી રિક્ષા ચાલકે ડ્રાઇવરનો કોલર પકડી બટન તોડ્યા

આજીડેમ પાસેથી 1.82 લાખના ગાંજા સાથે રાવળદેવ ઝડપાયો

રાજકોટના આજી ડેમ ચોકડી નજીકથી એસઓજીએ ડાકલા વગાડવાનું કામ કરતા શખ્સને રૂૂ.1.82 લાખના ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. રાજસ્થાન અને અંબાજી બોર્ડરથી ગાંજો લઇ…

View More આજીડેમ પાસેથી 1.82 લાખના ગાંજા સાથે રાવળદેવ ઝડપાયો

મંદિરમાં ચોરીના મામલે બાલાસિનોર પોલીસે 15 વર્ષના વિદ્યાર્થીને ઢોર માર મારતા રોષ

મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જનોડ ખાતે એક ગંભીર ઘટના સામે આવી છે. લીંબચમાતાના મંદિરમાંથી ચાંદીની પાદુકાની ચોરીના કેસમાં શંકાના આધારે 15 વર્ષીય વિદ્યાર્થીને બાલાસિનોર પોલીસ…

View More મંદિરમાં ચોરીના મામલે બાલાસિનોર પોલીસે 15 વર્ષના વિદ્યાર્થીને ઢોર માર મારતા રોષ

તળાજાના તલ્લી ગામની સીમમાં માતાજીના મંદિરે રૂા.પાંચ લાખના આભૂષણોની ચોરી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અંતરિયાળ અને દરિયા કિનારે કુદરતી સૌંદર્ય અખૂટ છે તેવા સ્થળે બારૈયા કોળી પરિવાર ના માતાજી ચામુંડા નો મઢ-વિશાળ મંદિર આવેલ છે.આ…

View More તળાજાના તલ્લી ગામની સીમમાં માતાજીના મંદિરે રૂા.પાંચ લાખના આભૂષણોની ચોરી