તામિલનાડુના શખ્સ સહિત ત્રણ સામે ફરિયાદ ગાંધીધામના બી-ડિવિઝન પોલીસ મથકે એક યુવતીએ તમિલનાડુના શખ્સ અને તેના પરિવાર વિરુદ્ધ વિશ્વાસઘાત અને શારીરિક શોષણની ગંભીર ફરિયાદ બી-ડિવિ.…
View More ગાંધીધામમાં યુવતી સાથે દુષ્કર્મ ગુજારી લોનના રૂપિયા 18.25 લાખ પડાવી લીધાcrime
જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં ચાલતી ઘોડીપાસાની મિનિ ક્લબ ઝડપાઈ
જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં એક રહેણાંક મકાનની અંદર ઘોડીપાષાની મીની કલબ ચાલી રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો, અને 10…
View More જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં ચાલતી ઘોડીપાસાની મિનિ ક્લબ ઝડપાઈગાંધીધામમાં શિપિંગ ઉદ્યોગકારના ઘરમાંથી નોકરાણીએ 11.72 લાખની ચોરી કરી
શહેરના શિપિંગ ઉદ્યોગકારના ઘરમાંથી નોકરાણીએ રૂૂા. 11.72 લાખના દાગીના અને રોકડા સહિતની માલમતાની ચોરી કરી હોવાનો બનાવ સપાટી ઉપર આવ્યો હતો. શહેરમાં સી વેન્ચર લોજિસ્ટિક…
View More ગાંધીધામમાં શિપિંગ ઉદ્યોગકારના ઘરમાંથી નોકરાણીએ 11.72 લાખની ચોરી કરીગાંધીનગર મનપાના ટેકસ ઓફિસરને એસીબીએ એક લાખની લાંચ લેતા પકડ્યો
ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મહાનગરપાલિકાના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો છે. રૂૂ. 1 લાખની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાયેલા આ ઉચ્ચ અધિકારીની ઓળખ…
View More ગાંધીનગર મનપાના ટેકસ ઓફિસરને એસીબીએ એક લાખની લાંચ લેતા પકડ્યોઓખા વિસ્તારમાં બે દાયકાથી માન્ય ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો શખ્સ ઝબ્બે
ઓખા મંડળના આરંભડા તાબે ના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા લલિતકુમાર ગોરધનભાઈ જીવરાજભાઈ રાબડીયા નામના 49 વર્ષના શખ્સ દ્વારા તબીબી પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર લોકોની…
View More ઓખા વિસ્તારમાં બે દાયકાથી માન્ય ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો શખ્સ ઝબ્બેમોરબીના નાની વાવડીમાં અસામાજિક તત્વો બેફામ : 6 વાહનોના કાચ તોડ્યા
નાની વાવડી વિસ્તારમાં અસામાજિક તત્વોએ ફરી એકવાર આતંક મચાવ્યો છે. ગત રાત્રીના સમયે અજાણ્યા શખ્સો દ્વારા અંદાજે 6 જેટલા વાહનોના કાચ તોડી ભારે નુકસાન પહોંચાડવામાં…
View More મોરબીના નાની વાવડીમાં અસામાજિક તત્વો બેફામ : 6 વાહનોના કાચ તોડ્યાજૂનાગઢ શહેર ભાજપ પ્રમુખે 40 લાખ વ્યાજે આપી કરોડોની જમીન પચાવી પાડી
ત્રણ બાઇક શોરૂમનાં માલિક વ્યાજખોરીનો ભોગ બન્યા, ન્યાય માટે નાર્કોટેસ્ટ કરાવવાની પણ છૂટ: પીડિત પરિવાર પ્રમુખે કહ્યું, આક્ષેપો કરવા સહેલા છે, આ વાતો સાબીત કરી…
View More જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખે 40 લાખ વ્યાજે આપી કરોડોની જમીન પચાવી પાડીવેરાવળમાં મચ્છીનું ગેરકાયદે વહન કરતા 4 છકડા ડીટેઇન
વેરાવળ બંદર રોડ પર ગેરકાયદેસર મચ્છી પરિવહન કરતા છકડા રીક્ષા ચાલકો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. એસ ઓ જી…
View More વેરાવળમાં મચ્છીનું ગેરકાયદે વહન કરતા 4 છકડા ડીટેઇનખંભાળિયા નજીક બુલેટની મોટરસાઇકલ સાથે ટક્કર: યુવાનનું કરૂણ મૃત્યુ
ખંભાળિયા નજીકના સલાયા માર્ગે એક મોટરસાયકલ પર બેસીને કપડાની ખરીદી કરવા જઈ રહેલા એક બે મિત્રોના મોટરસાયકલ સાથે એક બુલેટના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા સલાયાના…
View More ખંભાળિયા નજીક બુલેટની મોટરસાઇકલ સાથે ટક્કર: યુવાનનું કરૂણ મૃત્યુખંભાળિયા, ભાણવડમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા, બે ફરાર
પોલીસે 37 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી ખંભાળિયામાં અજમેર પીરની ટેકરી પાસે રહેતા અકબર કાસમ શેખ નામના 37 વર્ષના શખ્સને પોલીસે…
View More ખંભાળિયા, ભાણવડમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા, બે ફરાર