જામનગરના હાપા એલગન સોસાયટી વિસ્તારમાં એક યુવાનને પારકી પરણિતા સાથે પ્રેમ સંબંધ રાખવો ભારે પડ્યો છે. પ્રેમિકાના પતિ સહિત ચાર શખ્સોએ યુવાનના ઘરે ધસી આવી…
View More હાપામાં પુત્રના પ્રેમપ્રકરણમાં માતા-પિતા ઉપર પ્રેમિકાના પરિવારજનોનો હુમલોcrime
જામનગરની જી.જી. હોસ્પિટલ રોડ પર લુખ્ખા તત્વોનો આતંક
જામનગર શહેરના જી.જી. હોસ્પિટલ રોડ વિસ્તારમાં ગઈકાલે કેટલાક લુખ્ખાતત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. લાકડીઓ સાથે આવેલા શખ્સોએ બે યુવકો પર હુમલો…
View More જામનગરની જી.જી. હોસ્પિટલ રોડ પર લુખ્ખા તત્વોનો આતંકસૌરાષ્ટ્ર-કચ્છમાં બુટલેગરો પર પોલીસની સ્ટ્રાઇક, 4 કરોડનો દારૂ ઝડપાયો
જામનગર-જાફરાબાદ, વીંછિયા, રાજકોટ-અમદાવાદ હાઇવે, કચ્છના ભચાઉમાં અને જસદણમાં સ્થાનિક પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી દારૂની 52 હજારથી વધુ બોટલ જપ્ત, 11 આરોપીની ધરપકડ: દારૂનો…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં બુટલેગરો પર પોલીસની સ્ટ્રાઇક, 4 કરોડનો દારૂ ઝડપાયોપરિણીત પ્રેમિકાએ 7 લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખતા પ્રેમીએ વખ ઘોળ્યું
શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં પરિણીતાના પ્રેમમાં પડેલા યુવકનું સગપણ થતાં પરિણીત પ્રેમિકાએ સાત લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખ્યું હોવાના આક્ષેપ સાથે પ્રેમી યુવાને ઝેરી દવા…
View More પરિણીત પ્રેમિકાએ 7 લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખતા પ્રેમીએ વખ ઘોળ્યુંલક્ષ્મીનગરમાં નેપાળી યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની ચિંતામાં પોતાની જાતે પેટમાં છરી ભોંકી દીધી
શહેરમાં લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતાં નેપાળી યુવાને પોતાના ગામના એક શખ્સ પાસેથી લીધેલા રૂપિયા એક લાખની ચિંતામાં પોતાની જાતે પેટમાં છરી ભોંકી દીધી હતી. યુવકને ઈજા…
View More લક્ષ્મીનગરમાં નેપાળી યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની ચિંતામાં પોતાની જાતે પેટમાં છરી ભોંકી દીધીમોરબી હાઉસ પાસેથી સ્કૂટર ચોરનાર શખ્સ ઝડપાયો
પોલીસે રૈયાધારના શખ્સની ધરપકડ કરી ₹20,000નો મુદ્દામાલ કબજે કર્યો રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓ શોધી…
View More મોરબી હાઉસ પાસેથી સ્કૂટર ચોરનાર શખ્સ ઝડપાયોમાર્કેટ યાર્ડ નજીક આધેડેને છરી બતાવી 28 હજારની લૂંટ ચલાવનાર એક ઝડપાયો
શહેરના માર્કેટયાર્ડ નજીક છ દિવસ પૂર્વે થયેલી રૂૂ.28 હજારની લુંટનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાખી ત્રિપુટીના એક સગ્રીતને ઝડપી લઇ સગીર સહીત બે ની શોધખોળ…
View More માર્કેટ યાર્ડ નજીક આધેડેને છરી બતાવી 28 હજારની લૂંટ ચલાવનાર એક ઝડપાયોધોરાજીમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા પકડાયેલ ત્રણ શખ્સો PIT હેઠળ જેલહવાલે
જીલ્લામાં “નશામુક્ત ગુજરાત અભિયાન” અંતર્ગત રાજકોટ ગ્રામ્ય દ્વારા માદક પદાર્થોના વેપાર સાથે જોડાયેલા ધોરાજીના ત્રણ રીઢા ગુનેગારોની PIT NDP Sહેઠળ અટકાયત કરી તેમને રાજ્યની અલગ-અલગ…
View More ધોરાજીમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા પકડાયેલ ત્રણ શખ્સો PIT હેઠળ જેલહવાલેગુજસીટોક અને દારૂના ગુનામાં વોન્ટેડ નામચીન શખ્સ સહિત બેની ધરપકડ
શહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડે બે અલગ-અલગ સફળ ઓપરેશન પાર પાડીને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓને પકડી…
View More ગુજસીટોક અને દારૂના ગુનામાં વોન્ટેડ નામચીન શખ્સ સહિત બેની ધરપકડરેલનગરમાં દારૂની મહેફિલ માણતા ચાર શખ્સો ઝડપાયા: વિદેશી દારૂ અને બાઇટિંગ જપ્ત
રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એક મહત્વની સફળતા મળી છે. તારીખ 08 મે, 2026ના રોજ રાત્રિના સમયે…
View More રેલનગરમાં દારૂની મહેફિલ માણતા ચાર શખ્સો ઝડપાયા: વિદેશી દારૂ અને બાઇટિંગ જપ્ત