શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી એક હોટલના બોર્ડ લગાવવા અને ગ્રાહકો ખેંચવા બાબતે ચાલી રહેલા જૂના મનદુ:ખમાં એક હોટલ સંચાલક પર હુમલો થયાની ઘટના સામે…
View More યાજ્ઞિક રોડ પર હોટલના બોર્ડ લગાવવા મામલે સંચાલક પર હુમલો કરી ગળુ કાપવાની ધમકીcrime
ફાળદંગમાં કુખ્યાત ટોળકીનો આતંક, ખેડૂત પર હુમલો કર્યો
જૂની માથાકૂટનો ખાર રાખી હુમલો કર્યો, આઠ શખ્સો નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર કારમાં ધસી આવ્યા હતાં પથ્થર અને લાકડીના ઘા ઝીંકી કારના કાચ ફોડ્યા, ગુનો…
View More ફાળદંગમાં કુખ્યાત ટોળકીનો આતંક, ખેડૂત પર હુમલો કર્યોમાધાપરમાં પરિવારે પ્રેમ લગ્નનો ઈન્કાર કરતાં યુવતીએ પોતાની જાતે છરી હુલાવી દીધી
શહેરમાં માધાપર વિસ્તારમાં રહેતી યુવતીને ભગવતીપરાના વિધર્મી યુવાન સાથે ઈન્સ્ટાગ્રામ મારફતે પ્રેમ થયો હતો. વિધર્મી યુવાન સાથે લગ્ન કરવાની યુવતીએ પ્રસ્તાવ મુકતા પરિવારે પ્રેમ લગ્નનો…
View More માધાપરમાં પરિવારે પ્રેમ લગ્નનો ઈન્કાર કરતાં યુવતીએ પોતાની જાતે છરી હુલાવી દીધીકણકોટમાં પતિ અને સસરાએ છૂટાછેડાના અઢી લાખ માંગી પરિણીતાને માર માર્યો
રંગીલા સોસાયટીમાં પરિણીતાએ દારૂ પીવાની ના પાડતાં પતિ અને સાસુ-સસરાએ લાકડાથી ફટકારી શહેરની ભાગોળે આવેલા કણકોટમાં પતિ અને સસરા સહિતના શખ્સોએ પરિણીતા પાસે છુટાછેડાના અઢી…
View More કણકોટમાં પતિ અને સસરાએ છૂટાછેડાના અઢી લાખ માંગી પરિણીતાને માર માર્યોદ્વારકામાં શોપિંગ મોલમાંથી મૂર્તિ સહિતનો મુદ્દામાલ ચોરાયો
દ્વારકામાં આનંદ ચોક વિસ્તારમાં રહેતા સંજયભાઈ લખમણભાઈ નકુમ નામના 28 વર્ષના સતવારા વેપારી યુવાનની દ્વારકાધીશ મંદિર ચોકની બાજુમાં આવેલા ટુરિસ્ટ શોપિંગ મોલ નામની દુકાનમાંથી ગુરૂૂવાર…
View More દ્વારકામાં શોપિંગ મોલમાંથી મૂર્તિ સહિતનો મુદ્દામાલ ચોરાયોમીઠાપુરમાં વેપારીનો 13.60 લાખનો મુદ્દામાલ ભત્રીજાએ મિત્ર સાથે મળી સગેવગે કરી નાખ્યો
જામનગરમાં રહેતા અને મીઠાપુરમાં ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ ધરાવતા એક યુવાનનો રૂૂ. 13.60 લાખનો મુદ્દામાલ સગેવગે કરી, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ કોન્ટ્રાક્ટરના ભત્રીજા તથા તેમના…
View More મીઠાપુરમાં વેપારીનો 13.60 લાખનો મુદ્દામાલ ભત્રીજાએ મિત્ર સાથે મળી સગેવગે કરી નાખ્યોગઢડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીતેલા આપના સભ્ય પર ખૂની હુમલો
ગઢડા(સ્વામીના) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયાના થોડા દિવસોમાં જ ચૂંટણીના વેરઝેર અને હારજીતના ગંભીર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયતની ચૂંટણીમાં…
View More ગઢડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીતેલા આપના સભ્ય પર ખૂની હુમલોમહારાષ્ટ્રની વાઇન શોપમાંથી જેતપુરમાં દારૂ ઘુસાડવાનું કૌભાંડ
રાજકોટ જીલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે હાથ ધરવામાં આવેલા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જેતપુર સીટી પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના હાજીદાઉદ હોસ્પિટલ વિસ્તારમાંથી…
View More મહારાષ્ટ્રની વાઇન શોપમાંથી જેતપુરમાં દારૂ ઘુસાડવાનું કૌભાંડજેતપુરના કારખાનામાં જુગારનો દરોડો, નામચીન શખ્સ સહિત ત્રણ ઝડપાયા
જેતપુરમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં દરોડો પાડી જુગારનો અખાડો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં નામચીન શખ્સ સહીત ત્રણની ધરપકડ કરી પોલીસે રોકડ…
View More જેતપુરના કારખાનામાં જુગારનો દરોડો, નામચીન શખ્સ સહિત ત્રણ ઝડપાયામોરબીમાં 200 રૂપિયા ન આપતા યુવાને કાકા-ભત્રીજાને છરીના ઘા ઝીંકયા
મોરબીના વાવડી રોડ પર નજીવી રકમના વિવાદમાં છરી વડે હુમલાની ઘટના સામે આવી છે. માત્ર 200 રૂૂપિયાની માગણીને લઈ થયેલા ઝઘડામાં એક શખ્સે કાકા અને…
View More મોરબીમાં 200 રૂપિયા ન આપતા યુવાને કાકા-ભત્રીજાને છરીના ઘા ઝીંકયા