નકલી દવાઓનું વેચાણ ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે વધતા સ્થાનિકોના ધંધા પર અસર: રજૂઆત સ્વીકારવામાં નહીં આવે તો આગામી સપ્તાહમાં ફાર્મસીની ચાવી કલેકટરને સોંપાશે ગેરકાયદેસર…
View More કાલે શહેરના 1600 ફાર્માસિસ્ટ હડતાળ પરcrime
ગુજરાતથી ક્રિપ્ટોના 226 કરોડના વ્યવહારોનું આતંકી જૂથ ‘હમાસ’ સાથે કનેક્શન
ગાંધીનગર સીઆઇડી ક્રાઇમનું મોટું ઓપરેશન, 20 શખ્સોની ધરપકડ, અન્ય સંગઠનોને પણ નાણા આપ્યાનો ઘટસ્ફોટ ડાર્કવેબ મારફતે સાયબર ક્રાઇમ, આતંકી પ્રવૃત્તિ અને ડ્રગ સીન્ડિકેટ સાથે કનેકશનના…
View More ગુજરાતથી ક્રિપ્ટોના 226 કરોડના વ્યવહારોનું આતંકી જૂથ ‘હમાસ’ સાથે કનેક્શનકોડીનારમાં માજી સાંસદ પરિવારના બંગલામાં તસ્કરો ત્રાટકયા
કોડીનારના દેવડી રોડ ઉપર આવેલા હાઈ સિક્યુરિટી ધરાવતા માજી સાંસદ પરિવારના ચાર નંબરના બંગલા ના મંદિરમાંથી ત્રણ કિલો ચાંદીના ભગવાનની અલગ અલગ મૂર્તિઓ કોઈ અજાણ્યો…
View More કોડીનારમાં માજી સાંસદ પરિવારના બંગલામાં તસ્કરો ત્રાટકયામોરબી-માળિયા હાઇવે પર પોલીસનો દરોડો, 2448 દારૂની બોટલ સાથે રિક્ષા ઝડપાઇ
મોરબી માળિયા હાઇવે રોડ પર રવિરાજ ચોકડી પાસેથી એલસીબી ટીમે દારૂૂ ભરેલી એક રિક્ષા ઝડપી પાડી છે. પોલીસે રિક્ષામાંથી જુદી જુદી બ્રાન્ડની 2448 બોટલ દારૂૂનો…
View More મોરબી-માળિયા હાઇવે પર પોલીસનો દરોડો, 2448 દારૂની બોટલ સાથે રિક્ષા ઝડપાઇસાવરકુંડલામાં પૈસાની લેતી-દેતીમાં યુવાનની પિતરાઇ દંપતી સહિતના શખ્સોએ કરી હત્યા
રાજુલાના બાબરીયાધાર ગામે રહેતો યુવાન સાવરકુંડલા ખાતે પોતાની પત્નીને તેડવા માટે ગયો હતો ત્યારે સાવરકુંડલામાં રહેતા ફઈના દીકરાના ઘરે ગયો હતો જ્યાં પૈસાની લેતી દેતી…
View More સાવરકુંડલામાં પૈસાની લેતી-દેતીમાં યુવાનની પિતરાઇ દંપતી સહિતના શખ્સોએ કરી હત્યાબે મિત્રોને દારુમાં ઝેર પાઈ પોતે પોલીસ સ્ટેશનમાં ઝેરી સ્પ્રે માર્યો
રાજકોટના હિસ્ટ્રીશીટરે ખેલ્યો મોતનો ખેલ, પોલીસને બાતમી આપ્યાની શંકાએ બે મિત્રોની ઠંડા કલેજે હત્યા વાટકામાં ઝેરી સ્પ્રે મારી તેમાં દેશી દારુ પાઈ મોતને ઘાટ ઉતાર્યા,…
View More બે મિત્રોને દારુમાં ઝેર પાઈ પોતે પોલીસ સ્ટેશનમાં ઝેરી સ્પ્રે માર્યોજેતપુર-આટકોટ-સુલતાનપુર-શાપરમાં પોલીસના દરોડા
710 બોટલ વિદેશી અને 600 લીટર દેશી દારુ સાથે ત્રણ શખ્સો ઝડપાયા, છ ફરાર રાજકોટ જીલ્લામાં પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પોલીસે અલગ-અલગ ચાર સ્થળોએ સપાટો બોલાવીને…
View More જેતપુર-આટકોટ-સુલતાનપુર-શાપરમાં પોલીસના દરોડાજામજોધપુરમાં પોલીસ ફરિયાદ નોંધાવનાર પવન ચક્કીના સુપરવાઇઝર પર હુમલો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જીણાંવારી ગામ પાસે આવેલી એક પવનચક્કીની સાઈટના એરિયામાં પાર્ક કરેલા કંપનીના વાહનોમાંથી ડીઝલ ચોરી થતી હોવાના આક્ષેપ સાથે જામજોધપુર પોલીસમાં બે…
View More જામજોધપુરમાં પોલીસ ફરિયાદ નોંધાવનાર પવન ચક્કીના સુપરવાઇઝર પર હુમલોજામનગરમાં હનીટ્રેપ કરતી ટોળકી અંતે ઝડપાઇ
કારમાં અપહરણ કરી બ્લેકમેઇલ કર્યાની ફરિયાદ બાદ પોલીસે ઝડપી લીધા જામનગરમાં હની ટ્રેપના મામલે એક યુવાનનું અપહરણ કરી જઇ માર મારી તેને લૂંટી લેવા અંગેનો…
View More જામનગરમાં હનીટ્રેપ કરતી ટોળકી અંતે ઝડપાઇવિદેશ જવા ઇચ્છુકોને શિશામાં ઉતારી લાખો રૂપિયા હડપ કરી જવાનું કૌભાંડ
વિદેશ જવા ઇચ્છુકોને યેનકેન પ્રકારે વિશ્વાસમાં લીધા બાદ નાણા ખંખેરવાનું વધુ એક કારસ્તાન પકડાતા જામનગરની મયુર સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર મુળુભાઇ રાજગોર નામના શખ્સને દબોચી લેવાયો…
View More વિદેશ જવા ઇચ્છુકોને શિશામાં ઉતારી લાખો રૂપિયા હડપ કરી જવાનું કૌભાંડ