જસદણમાંથી ગુમ થયેલી પુત્રીને શોધવા આવેલા પરિવારના 9 સભ્યોનો દંપતી ઉપર જીવલેણ હુમલો એક જ પરિવારના 9 સભ્યો સામે ગુનો નોંધાયો, યુવકના પિતાની હાલત ગંભીર…
View More આટકોટમાં પુત્રીને ભગાડી જવાની શંકાએ 9 લોકોનો યુવકના માતા-પિતા પર હુમલોcrime
દેવભૂમિ દ્વારકા નજીક કારમાં દારૂની હેરાફેરી, મીઠાપુરના ચાર ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલ.સી.બી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. એન.એચ. જોશી તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા હાથ ધરવામાં…
View More દેવભૂમિ દ્વારકા નજીક કારમાં દારૂની હેરાફેરી, મીઠાપુરના ચાર ઝડપાયાભચાઉમાં 2.50 કરોડનો મીઠાનો જથ્થો બારોબાર સગેવગે કરી નાખ્યો
કંપનીના ચાલકો, સુપરવાઈઝર અને વનજકાંટાના ઓપરેટરોએ છ મહિનામાં ખેલ પાડ્યો ભચાઉના ચોપડવા અને ચીરઇમાં મીઠું (નમક) પકવતી અને સપ્લાય કરતી જાણીતી કંપનીઓ સાથે કરોડો રૂૂપિયાની…
View More ભચાઉમાં 2.50 કરોડનો મીઠાનો જથ્થો બારોબાર સગેવગે કરી નાખ્યોજૂનાગઢમાં રફતારનો આતંક: 4 મિનિટમાં 4 કિ.મી. થાર ભગાડીને ચાર લોકોને ઉડાડયા
જૂનાગઢ શહેરમાં ગઈકાલે રાત્રિના સમયે હિટ એન્ડ રનની એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક લક્ઝરી કારના બેકાબૂ ચાલકે રસ્તા પર ભારે આતંક મચાવ્યો…
View More જૂનાગઢમાં રફતારનો આતંક: 4 મિનિટમાં 4 કિ.મી. થાર ભગાડીને ચાર લોકોને ઉડાડયાખોડિયારનગરમાં યુવતીઓની છેડતી કરવાની ના પાડ્યાનો ખાર રાખી યુવાન પર બેલડીનો હુમલો
શહેરમાં 80 ફુટ રોડ પર આજી વસાહતમાં આવેલા ખોડીયારનગરમાં ઘર પાસે યુવતીઓની છેડતી કરવાની ના પાડયાનો ખાર રાખી બે શખ્સોએ યુવાન ઉપર ધોકા વડે હુમલો…
View More ખોડિયારનગરમાં યુવતીઓની છેડતી કરવાની ના પાડ્યાનો ખાર રાખી યુવાન પર બેલડીનો હુમલોઅમદાવાદમાંથી રૂ.14.16 કરોડના ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ પડકાયો
નરોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન, સપ્લાયરની શોધખોળ ગુજરાતને નશામુક્ત કરવા અને ડ્રગ્સ માફિયાઓ નેસ્તનાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત અમદાવાદની નરોડા પોલીસને એક…
View More અમદાવાદમાંથી રૂ.14.16 કરોડના ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ પડકાયોનહેરૂનગરમાં કારખાનામાં ચાલતી દારૂની મહેફિલ પર દરોડો: કારખાનેદાર સહિત 3 મિત્રો ઝડપાયા
રાજકોટ શહેરમાં દારૂબંધીના કાયદાના કડક અમલ વચ્ચે ભક્તિનગર પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરીને નહેરૂનગર વિસ્તારમાં આવેલા એક કારખાનામાં ચાલતી શરાબની મહેફિલનો પર્દાફાશ કર્યો છે. આ…
View More નહેરૂનગરમાં કારખાનામાં ચાલતી દારૂની મહેફિલ પર દરોડો: કારખાનેદાર સહિત 3 મિત્રો ઝડપાયાSGSTની મોટી રેડ: સોના-ચાંદીનો 4.25 કરોડનો જથ્થો ઝડપાયો
રાજસ્થાનથી અમદાવાદ આવેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું અને 3 કિલો કિંમતી પથ્થરો મળી આવ્યા સ્ટેટ જીએસટીની મોબાઇલ સ્કવોડ ટીમે અત્યાર…
View More SGSTની મોટી રેડ: સોના-ચાંદીનો 4.25 કરોડનો જથ્થો ઝડપાયોપિતરાઇ સગીરાની છેડતી કર્યાનું મામાએ આળ મૂકતા ભાણેજનો ઝેર પી આપઘાત
સુત્રાપાડાના ટીંબડી ગામની ઘટના; રાજકોટમાં રહેતો પરિવાર વતનમાં ખેતી કામ કરવા ગયા બાદ યુવાન મામાના ઘરે જતા આરોપ લાગ્યો’તો રાજકોટમાં રહેતો પરિવાર સુત્રાપાડાના ટીંબડી ગામે…
View More પિતરાઇ સગીરાની છેડતી કર્યાનું મામાએ આળ મૂકતા ભાણેજનો ઝેર પી આપઘાતઉનાના ચીખલીમાં ગેંગવોર: યુવાનની હત્યા
5થી વધુ શખ્સોએ હુમલો કર્યો, યાગી ગેંગનું નામ ચર્ચામાં: બાઈક સર્વિસની માથાકૂટમાં હત્યાની શંકા ઉના તાલુકાના ચીખલી ગામે બપોરના સમયે ગામની મધ્યમાં આવેલા ચોકમાં ધોળા…
View More ઉનાના ચીખલીમાં ગેંગવોર: યુવાનની હત્યા