જિલ્લામાં દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો ઉપર પોલીસની ધોંસ, રૂા.6.70 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી કરતાં તત્વો ઉપર પોલીસે ધોંસ બોલાવી ત્રણ સ્થળોએ દરોડા…
View More વીંછિયા અને સુલતાનપુરમાં 293 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા, બે ફરારcrime
જેતપુરના રૂપાવટીમાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઝડપાઈ, 7ની ધરપકડ
ફાર્મ હાઉસના માલીક સહિત બે ફરાર, રૂા.2.84 લાખનો મુદ્દામાલ કબજે જેતપુર તાલુકાના રૂપાવટી ગામે ફાર્મહાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર જેતપુર પોલીસે દરોડો પાડયો હતો. જ્યાંથી…
View More જેતપુરના રૂપાવટીમાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઝડપાઈ, 7ની ધરપકડગોંડલના વેપારીની હત્યાનો પ્રયાસ ડૈયા ગામે નદીના કાંઠે ઇજાગ્રસ્ત મળ્યો
ગોંડલના વેપારી ઉપર ડૈયા ગામે નદીના કાંઠે ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ થયો છે. ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે…
View More ગોંડલના વેપારીની હત્યાનો પ્રયાસ ડૈયા ગામે નદીના કાંઠે ઇજાગ્રસ્ત મળ્યોપુરુષાર્થ સોસાયટીમાં ઘર આંગણેથી બે ટાબરિયા બાઈક ઉઠાવી ગયા
રાજકોટ શહેરમાં વાહન ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે શહેરના કોઠારીયા મેઈન રોડ પર આવેલી હરીધવા રોડ સ્થિત પુરુષાર્થ સોસાયટીમાંથી એક બાઈકની ચોરી થવાનો…
View More પુરુષાર્થ સોસાયટીમાં ઘર આંગણેથી બે ટાબરિયા બાઈક ઉઠાવી ગયાસિવિલમાં કેન્સરની સારવાર કરાવવા આવેલા પ્રૌઢાની નજર સામે જ પર્સની ચોરી
રિક્ષામાં પર્સ મૂકી લઘુશંકા કરવા ગયા ને રિક્ષાચાલક ગઠીયો ઉઠાવી ગયો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગઠીયાઓનો ત્રાસ અવાર નવાર સામે આવતો રહે…
View More સિવિલમાં કેન્સરની સારવાર કરાવવા આવેલા પ્રૌઢાની નજર સામે જ પર્સની ચોરીપોલીસની જાણ બહાર હોટેલોમાં પરપ્રાંતિયોને કામે રાખનાર 10 સામે ગુનો દાખલ
શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ ઉલેખ કરવામાં આવ્યો હતો કે કોઈ હોટેલ સંચાલક અથવા મસાજ પાર્લરમાં…
View More પોલીસની જાણ બહાર હોટેલોમાં પરપ્રાંતિયોને કામે રાખનાર 10 સામે ગુનો દાખલપોલીસની જાણ બહાર હોટેલોમાં પરપ્રાંતિયોને કામે રાખનાર 10 સામે ગુનો દાખલ
શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ ઉલેખ કરવામાં આવ્યો હતો કે કોઈ હોટેલ સંચાલક અથવા મસાજ પાર્લરમાં…
View More પોલીસની જાણ બહાર હોટેલોમાં પરપ્રાંતિયોને કામે રાખનાર 10 સામે ગુનો દાખલશાપર-વેરાવળમાં વૃધ્ધને મહિલા સહિત 3 શખ્સોએ માર માર્યો
રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલા શાપર-વેરાવળમાં વૃધ્ધને મહિલા સહિત ત્રણ શખ્સોએ માર મારી ટ્રક સાથે માથુ ભટકાતા તેમને ઇજા ગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં…
View More શાપર-વેરાવળમાં વૃધ્ધને મહિલા સહિત 3 શખ્સોએ માર માર્યોમાતાજીના ભુવાને હની ટ્રેપમાં ફસાવી 7.74 લાખ પડાવ્યાના કેસમાં મહિલા આરોપી જામીન મુક્ત
પડધરીના નવા નારણકા ગામે માતાજીના ભુવાને હની ટ્રેપમાં ફસાવી રૂૂ.7.74 લાખ પડાવ્યાના કેસમાં જેલ હવાલે રહેલી મહિલા આરોપીની જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી…
View More માતાજીના ભુવાને હની ટ્રેપમાં ફસાવી 7.74 લાખ પડાવ્યાના કેસમાં મહિલા આરોપી જામીન મુક્તભાવનગરના તળાજાના શિક્ષકનું ધો.11ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ
ભાવનગર જિલ્લાના તળાજા પંથકની એક ખાનગી શાળાના શિક્ષક જે મૂળ શિહોરનો રહેવાસી છે તેની ઉપર ધો.11મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સોસીયલ મીડિયાના માધ્યમથી સંપર્કમા આવ્યા…
View More ભાવનગરના તળાજાના શિક્ષકનું ધો.11ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ