શહેરમાં વધુ એક ચિલઝડપનો બનાવ બન્યો છે. જેમાં એ ડિવિઝન પોલીસે કોલનચીબેન રામાસ્વામી (ધોબી)(ઉ.વ.59 ધંધો-ઘરકામ રહે- વિદ્યાનગર શેરી નં-1 હનુમાન મંદિરની સામે મહેન્દ્રભાઈ રાજપુતના મકાનમાં…
View More મનપા કમિશનરના બંગલા પાસેથી નીકળેલા વૃદ્ધાના ગળામાંથી 70 હજારના ચેનની ચીલઝડપcrime
અમેરિકા ગયેલા તબીબના ઘરે કળા કરી ગઠિયા રૂા. 6.60 લાખના મશીન ચોરી ગયા
શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલી શાંતિ હોસ્પિટલના તબીબ અમેરિકા ગયાને અજાણ્યા બે શખ્સો અવધ રોડ પર આવેલા તબીબના ઘરે જઇ કળા કરી રૂા. 6.60…
View More અમેરિકા ગયેલા તબીબના ઘરે કળા કરી ગઠિયા રૂા. 6.60 લાખના મશીન ચોરી ગયા‘સલમાન ખાન’ની ફિલ્મમાં કામ અપાવવાના બહાને શિક્ષિકા પાસેથી 8 લાખ ખંખેર્યા
મુંબઇની ટોળકીએ રાજકોટની હોટેલમાં ઓડિશન રાખી શિક્ષિકા કમ કોરિયોગ્રાફરને શીશામાં ઉતાર્યા મુંબઇ બોલાવી કેમ્પસ કી દુનિયા નામના શોમાં શિક્ષિકાને થોડો ઘણો રોલ આપ્યો ! છેતરપિંડી…
View More ‘સલમાન ખાન’ની ફિલ્મમાં કામ અપાવવાના બહાને શિક્ષિકા પાસેથી 8 લાખ ખંખેર્યાGST કૌભાંડમાં ધારાસભ્યના ભત્રીજા સહિતના શખ્સોને પકડવા બીજા દિવસે દરોડા
ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને આર્થિક ગુના નિવારણ સેલની અલગ-અલગ 12 ટીમોની રાજ્યભરમાં તપાસ ,સૂત્રધાર મહેશ લાંગાનો જેલમાંથી કબજો લેવાશે, પકડાયેલા પાંચ શખ્સોના રિમાન્ડ મંગાયા ભગવતીપરા…
View More GST કૌભાંડમાં ધારાસભ્યના ભત્રીજા સહિતના શખ્સોને પકડવા બીજા દિવસે દરોડાસુરેન્દ્રનગરમાં હવામાં ફાયરિંગ કરી બર્થડેની ઉજવણી કરતો વીડિયો વાઇરલ
જિલ્લામાં પરવાનાવાળા હથિયારોથી સોશિયલ મીડિયામાં રોફ જમાવવાનો અને ગેરકાયદે કામોમાં ઉપયોગ થવાના બનાવો દિવસે દિવસે વધતા જાય છે. જેને લઇ જિલ્લા કલેક્ટર અને પોલીસવડાએ કાર્યવાહીની…
View More સુરેન્દ્રનગરમાં હવામાં ફાયરિંગ કરી બર્થડેની ઉજવણી કરતો વીડિયો વાઇરલગોપાલનગરમાં રાજ ક્રેડિટ મંડળીના મંત્રી પર પિતા-પુત્રનો હુમલો
શેરીમાં મહિલાઓ નીકળતી હોય ને મશ્કરી કરતા હોય પોતાની શેરીમાં બેસવાનું કહ્યું હતુ શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલા ગોપાલનગર શેરી નં.10 વિમલ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.402માં રહેતા…
View More ગોપાલનગરમાં રાજ ક્રેડિટ મંડળીના મંત્રી પર પિતા-પુત્રનો હુમલોગઢકા ગામે ‘તે મને પૂછયા વગર કેમ રેતી ભરી પાછી નાખી દે,’ કહી ખેડૂતને ધમકી
શહેરના ભાગોળે આવેલા ગઢકા ગામે વોકળામાંથી રેતી ભરવા મામલે પાડોશી બંધુએ ખેડુતને ગાળો આપી જાન મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મળતી વિગતો…
View More ગઢકા ગામે ‘તે મને પૂછયા વગર કેમ રેતી ભરી પાછી નાખી દે,’ કહી ખેડૂતને ધમકીમારુતીનંદન સોસાયટીમાં જૂના ઝઘડાનો ખાર રાખી બે શખ્સે યુવાનનું મકાન સળગાવ્યું
રાજકોટ શહરેમાં મવડી વિસ્તારમાં આવેલી મારૂતીનંદન સોસાયટીમાં જુના ઝઘડાનો ખાર રાખી બે શખ્સોએ યુવકના મકાનના આંગણે જ્વલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપી આગ લગાવતા મકાનમાં નુકશાન…
View More મારુતીનંદન સોસાયટીમાં જૂના ઝઘડાનો ખાર રાખી બે શખ્સે યુવાનનું મકાન સળગાવ્યુંમોરબી સિટી મામલતદાર કચેરીમાં તલાટી 4 હજારની લાંચ લેતા ઝડપાયો
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો વચ્ચે હજુ પણ સરકારી બાબુઓ છાની છુપી રીતે લક્ષ્મીજીના આશીર્વાદ વગર કામ ન કરતા હોય તે વાસ્તવિકતા સામે આવી છે.તેવામાં આજે…
View More મોરબી સિટી મામલતદાર કચેરીમાં તલાટી 4 હજારની લાંચ લેતા ઝડપાયોખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરાર કાર્તિક પટેલ, સંજય પટોલિયા-રાજેશ્રી કોઠારીને ક્લીનચિટ
અમદાવાદના ખ્યાતિકાંડમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહત્ત્વની તપાસ અને ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ખેડાના કપડવંજમાં એક…
View More ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરાર કાર્તિક પટેલ, સંજય પટોલિયા-રાજેશ્રી કોઠારીને ક્લીનચિટ