ગુજરાત2 days ago
બર્ફીલા પવનના કારણે તાપમાનનો પારો સડસડાટ ગગડ્યો
નર્મદામાં 24 કલાકમાં 7 ડિગ્રી તાપમાન ઘટી 5.1 ડિગ્રીએ પહોંચ્યું, કાતિલ ઠંડીનો અનુભવ કરતા લોકો, સૌરાષ્ટ્ર-કચ્છના અમુક વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગઇકાલથી શરૂ થયેલો કાતિલ ઠંડીનો...