મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓ પોતીકા નવા નગર સેવાસદનનું નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં મોટી રકમનો વધારો…
View More રાજ્યની નગરપાલિકાઓને પોતીકા નવા નગર સેવાસદનના નિર્માણ માટેની સહાયમાં વધારોCM Bhupendra Patel
સ્ટેમ્પ ડ્યુટીને લઈને ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય: 10 એપ્રિલથી લાગૂ થશે નવી જોગવાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી…
View More સ્ટેમ્પ ડ્યુટીને લઈને ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય: 10 એપ્રિલથી લાગૂ થશે નવી જોગવાઈરાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં નવીશરતની જમીન જૂની શરતમાં ફેરવવા સરકારનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના…
View More રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં નવીશરતની જમીન જૂની શરતમાં ફેરવવા સરકારનો નિર્ણયઆવતીકાલે મુખ્યમંત્રી સમક્ષ નાગરિકોની ફરિયાદોના નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂૂવાર, તા.27મી માર્ચે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ…
View More આવતીકાલે મુખ્યમંત્રી સમક્ષ નાગરિકોની ફરિયાદોના નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમમુખ્યમંત્રી કાલે રાજકોટમાં, 316 પરિવારોને મળશે ઘરનું ઘર
મહાપાલિકા અને રૂડાના રૂા.390.80 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતી કાલે મહાનરગપાલિકા અને રૂડાના રૂપિયા 390.80 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને…
View More મુખ્યમંત્રી કાલે રાજકોટમાં, 316 પરિવારોને મળશે ઘરનું ઘરઆનંદો, ખેલસહાયકની વય મર્યાદા હવે 38ને બદલે 40 વર્ષની રહેશે
જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળામાં ભરતી માટે લાગુ ગુજરાત રાજ્યના યુવાનો માટે સારા સમાચાર છે. રાજ્યની જિલ્લા પંચાયત અને નગર શિક્ષણ…
View More આનંદો, ખેલસહાયકની વય મર્યાદા હવે 38ને બદલે 40 વર્ષની રહેશેમુખ્યમંત્રી ઓન કોલ, લોકોને સમસ્યા રજૂ કરવા હેલ્પલાઇન શરૂ
નાગરિકોને કોઈને કોઈ સમસ્યાઓ હોય છે. અનેકવાર એવુ બને છે કે લોકો સરકારી ઓફિસોના ધરમધક્કા ખાતા રહે છે, પરંતુ નિરાકરણ આવતુ નથી. આવામાં…
View More મુખ્યમંત્રી ઓન કોલ, લોકોને સમસ્યા રજૂ કરવા હેલ્પલાઇન શરૂમુખ્યમંત્રી 26મીએ મોરબીની મુલાકાતે આવે તેવી શક્યતા, તંત્ર દ્વારા તૈયારી શરૂ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગામી 26 માર્ચના રોજ મોરબી જિલ્લાની સંભવિત મુલાકાત બાબતે તૈયારીઓના ભાગરૂૂપે મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.…
View More મુખ્યમંત્રી 26મીએ મોરબીની મુલાકાતે આવે તેવી શક્યતા, તંત્ર દ્વારા તૈયારી શરૂમુખ્યમંત્રી સહિત પ્રધાનો અને ધારાસભ્યોની ફટકાબાજી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નસ્વર્ણિમ ગુજરાત એમ.એલ.એ. ક્રિકેટ લીગ 2.0’નો પ્રારંભ વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યમંડળના મંત્રીઓ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ટોસ ઉછાળીને ગાંધીનગરના કોબા ખાતેથી કરાવ્યો હતો.…
View More મુખ્યમંત્રી સહિત પ્રધાનો અને ધારાસભ્યોની ફટકાબાજીઓપરેશન ગંગાજળ, સરદાર સરોવર નિગમના મુખ્ય ઇજનેર ફરજિયાત નિવૃત
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર ભ્રષ્ટાચાર આચરતા સરકારી કર્મચારીઓ વિરૂૂદ્ધ કાર્યવાહી કરી રહી છે. ઓપરેશન ગંગાજળમાં વધુ એક ક્લાસ વન અધિકારીને તાત્કાલિક અસરથી નિવૃત કરાયા…
View More ઓપરેશન ગંગાજળ, સરદાર સરોવર નિગમના મુખ્ય ઇજનેર ફરજિયાત નિવૃત