ગીરગઢડાના દ્રોણેશ્વર સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના સંકલ્પથી 500 દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ સાથેના નિ:શુલ્ક ક્ધયા છાત્રાલયનો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પૂજ્ય માધવપ્રિયદાસજી…
View More સારા જીવનનો મજબૂત પાયો શિક્ષણ છે, એ પાયાને મજબૂતી આપવાનું કામ એસજીવીપી ગુરુકૂલ કરે છે: મુખ્યમંત્રીCM Bhupendra Patel
ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના મહેમાન બનતા મુખ્યમંત્રી પટેલ અને ગૃહરાજય મંત્રી
તા. 03.01.2025ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ખેલ-મહાકુંભ 03 ખુલ્લો મૂકવા તથા વિવિધ પ્રકલ્પોમા હાજરી આપવા, રાજયના મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ રાજય ગૃહ હર્ષભાઇ…
View More ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના મહેમાન બનતા મુખ્યમંત્રી પટેલ અને ગૃહરાજય મંત્રીનવી શિક્ષણ નીતિના અમલથી સશકત રાષ્ટ્રનું નિર્માણ થશે: મુખ્યમંત્રી
ભાવનગરમાં કારડિયા રાજપૂત સમાજ દ્વારા મુખ્યમંત્રીનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર દર્શન સમારોહ ભાવનગર યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમ કેમ્પસમાં યોજાયો હતો. કારડીયા…
View More નવી શિક્ષણ નીતિના અમલથી સશકત રાષ્ટ્રનું નિર્માણ થશે: મુખ્યમંત્રીમુખ્યમંત્રી રમેશભાઇને ત્યાં ભોજન લેશે, ઉકાણી પરિવારને શુભેચ્છા આપશે
આજરોજખેલ મહાકુંભ પ્રારંભ અને વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને સામાજીક પ્રસંગોમાં હાજરી આપવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ પધારવાના ત્યારે તેઓ સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ખેલ…
View More મુખ્યમંત્રી રમેશભાઇને ત્યાં ભોજન લેશે, ઉકાણી પરિવારને શુભેચ્છા આપશેજંત્રીની ચિંતા છોડો; બિલ્ડરોને દાદાનો દિલાસો
હાલ સમગ્ર રાજ્યમાં ખાસ કરીને બિલ્ડર લોબીમાં જંત્રીનો મુદ્દો વ્યાપક ચર્ચામાં છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્રેડાઇના કાર્યક્રમમાં જંત્રી મુદ્દે ડેવલપરે કોઇ ચિંતા નહીં કરવા…
View More જંત્રીની ચિંતા છોડો; બિલ્ડરોને દાદાનો દિલાસો‘દાદા’ની ભેટ, હવે બોલીને ફરિયાદ કે અરજી વેબસાઇટ પર થઇ શકશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાતે હંમેશાં રાજ્યના નાગરિકોનું BT ઓફ લિવિંગ વધારવા માટે વિવિધ પહેલો અને યોજનાઓ અમલી બનાવી છે. 25 ડિસેમ્બરે, સુશાસન દિવસના…
View More ‘દાદા’ની ભેટ, હવે બોલીને ફરિયાદ કે અરજી વેબસાઇટ પર થઇ શકશેસ્વાગતમાં ફરિયાદોનો ઢગલો થતાં કલેક્ટર-DDOને ખખડાવતા CM
તાજેતરમાં મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રાજ્યભરમાંથી પ્રજાજનો દ્વારા સમસ્યાનો ધોધ થયો હતો. સ્થાનિક કક્ષાએ અરજદારોને પોતાના કામમાં હાલાકી પડતી હોવાની રાવ મુખ્યમંત્રી સમક્ષ કરાઈ હતી. ગઈકાલે…
View More સ્વાગતમાં ફરિયાદોનો ઢગલો થતાં કલેક્ટર-DDOને ખખડાવતા CMCM ભૂપેન્દ્ર પટેલે સોમનાથની ચિંતન શિબિરમાં કરેલી જાહેરાતનો ત્વરિત અમલ, A.I ટાસ્કફોર્સ રચના કરવામાં આવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ અને સામાજિક આર્થિક વિકાસમાં ગુજરાતને અગ્રેસર રાખવાના વિઝનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમુચિત ઉપયોગ કરવાની જાહેરાત રાજ્ય સરકારની તાજેતરની વાર્ષિક ચિંતન…
View More CM ભૂપેન્દ્ર પટેલે સોમનાથની ચિંતન શિબિરમાં કરેલી જાહેરાતનો ત્વરિત અમલ, A.I ટાસ્કફોર્સ રચના કરવામાં આવીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યું
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી આજે રાજકોટ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી…
View More મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યુંમુખ્યમંત્રીના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ
સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવનિર્મિત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નો શિલાન્યાસ સંપન્ન કરવામાં આવ્યો આ પ્રસંગે રમેશભાઈ ટીલાળા,…
View More મુખ્યમંત્રીના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ