ક્રાઇમ1 week ago
ચુડાના ચચાણા ગામે મકાનમાંથી 16 તોલા સોનુ, દોઢ કિલો ચાંદીની ચોરી કરનાર પકડાયો
ચુડા તાલુકાના ચચાણા ગામે પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા ભુરાભાઈ બોળિયા તા.27 ઓક્ટોબરની રાતે પત્ની રસુબેન, પુત્રી પૂનમ અને પૂજા સાથે ઘરે સૂતા હતા ત્યારે...