અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પર સતત પ્રતિબંધો લાદવાની ધમકીઓ વચ્ચે, રશિયા અને ચીન વચ્ચે એક ઐતિહાસિક વેપાર સોદો થયો છે. SCO સમિટ બાદ,…
View More રશિયા-ચીનને ગેસ પૂરો પાડશે: પુતિન-જિનપિંગ વચ્ચે કરારChina news
ચીનના શસ્ત્રાગારમાં હવે ચોપગા રોબોટિક વરૂનો ઉમેરો: જાસૂસી, મારક ક્ષમતા, પૂરવઠો પહોંચાડવામાં માહિર
ચીનની નવીનતમ લશ્કરી પરેડમાં એક આકર્ષક નવું શસ્ત્ર દર્શાવવામાં આવ્યું હતું: રોબોટિક નસ્ત્રવરુનસ્ત્ર. એક સમયે રોબોટ કૂતરા તરીકે ઓળખાતા, આ ચાર પગવાળા મશીનો હવે કેમેરા,…
View More ચીનના શસ્ત્રાગારમાં હવે ચોપગા રોબોટિક વરૂનો ઉમેરો: જાસૂસી, મારક ક્ષમતા, પૂરવઠો પહોંચાડવામાં માહિરચીને તાકાત દેખાડી: અમેરિકાને આંટી દે તેવી અણુ મિસાઇલનું પ્રદર્શન
પુતિન, ઉત્તર કોરિયાના તાનાશાહ સહિત 26 રાષ્ટ્રપ્રમુખોની હાજરીમાં નવા લેસર, અન્ડરવોટર ડ્રોન સહિતના વિનાશક શસ્ત્રો બતાવ્યા અમે અવિનાશી, ગુંડાગીરી સહન નહીં કરીએ: ટ્રમ્પને જિનપિંગનો સીધો…
View More ચીને તાકાત દેખાડી: અમેરિકાને આંટી દે તેવી અણુ મિસાઇલનું પ્રદર્શન‘અમે ધમકીઓથી ડરીશું નહીં..’ લશ્કરી પરેડમાં ચીનનાં રાષ્ટ્રપતિનો હુંકાર, પુતિન અને કિમ-જોંગ-ઉન એકસાથે
ચીને આજે(૩ ઓગસ્ટ, ૨૦૨૫) પહેલી વાર જેટ ફાઇટર, મિસાઇલ અને નવા ઇલેક્ટ્રોનિક યુદ્ધ હાર્ડવેર સહિત તેના કેટલાક આધુનિક શસ્ત્રોનું જાહેરમાં પ્રદર્શન કરીને પોતાની લશ્કરી…
View More ‘અમે ધમકીઓથી ડરીશું નહીં..’ લશ્કરી પરેડમાં ચીનનાં રાષ્ટ્રપતિનો હુંકાર, પુતિન અને કિમ-જોંગ-ઉન એકસાથેમોદી-પુતિન-જિનપિંગ છવાયા: શરીફ ખૂણામાં ઉભી જોતા રહ્યા
મોદી-પુતિન વાતચીત કરતા હતા ત્યારે શરીફનો કોઇએ ભાવ ન પૂછયો ચીનના તિયાનજિનમાં ચાલી રહેલા SCO સમિટમાં વડાપ્રધાન મોદી, રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી…
View More મોદી-પુતિન-જિનપિંગ છવાયા: શરીફ ખૂણામાં ઉભી જોતા રહ્યાપાક.ને મદદ કરનારા તુર્કીના પ્રમુખની પીઠ થાબડતા મોદી
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તુર્કીયેના પ્રમુખ રેચેપ તૈય્યપ એર્દોગનની મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન મોદી…
View More પાક.ને મદદ કરનારા તુર્કીના પ્રમુખની પીઠ થાબડતા મોદીશરીફની હાજરીમાં મોદીએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરી કહ્યું, આતંકવાદ મામલે બેવડા ધોરણો ન ચાલે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઇ કોઓપરેશન કાઉન્સીલ (એસસીઓ)ની બેઠકને સંબોધન કરી પાક. વડાપ્રધાન શારીફની હાજરીમાં પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરી સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત તેના સાર્વભૌમત્વ…
View More શરીફની હાજરીમાં મોદીએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરી કહ્યું, આતંકવાદ મામલે બેવડા ધોરણો ન ચાલે‘પહેલગામ હુમલો આતંકવાદનું સૌથી ખરાબ સ્વરૂપ..’ SCOના મંચ પરથી પીએમ મોદીએ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. મોદીએ આજે તેમની ચીન મુલાકાતની છેલ્લી SCO બેઠકને સંબોધિત કરી. આ દરમિયાન…
View More ‘પહેલગામ હુમલો આતંકવાદનું સૌથી ખરાબ સ્વરૂપ..’ SCOના મંચ પરથી પીએમ મોદીએ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું7 વર્ષ બાદ પીએમ મોદી ચીન પહોંચ્યા, રેડ કાર્પેટ પર થયું ભવ્ય સ્વાગત, SCO સમિટમાં હાજરી આપશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે(૩૦ ઓગસ્ટ ૨૦૨૫) SCO સમિટમાં હાજરી આપવા માટે ચીન પહોંચ્યા છે. સમિટ ઉપરાંત, તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન…
View More 7 વર્ષ બાદ પીએમ મોદી ચીન પહોંચ્યા, રેડ કાર્પેટ પર થયું ભવ્ય સ્વાગત, SCO સમિટમાં હાજરી આપશેચીન સાથે મળી કામ કરવાની ઘોષણા સાથે વડાપ્રધાન મોદીનું બેલેન્સિંગ એકટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ શી સાથેની તેમની મુલાકાત માટે મંચ તૈયાર કર્યો હતો કારણ કે તેમણે ટોક્યોમાં કહ્યું હતું કે વિશ્વ અર્થતંત્રમાં હાલની…
View More ચીન સાથે મળી કામ કરવાની ઘોષણા સાથે વડાપ્રધાન મોદીનું બેલેન્સિંગ એકટ