રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના 88 કેસ નોંધાયા છે. અત્રે જણાવીએ કે, ચાંદીપુરાના પોઝીટીવ 22 કેસ ક્ધફર્મ થયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 36ના મૃત્યુ થયા છે.રાજ્યમાં હાલ...
જિલ્લાના બે શંકાસ્પદ બાળ દર્દીને દાખલ કરાયા પછી આજે વધુ બે શંકાસ્પદ દર્દીને દાખલ કરાયા બાદ એક બાળ દર્દીનું મોત સમગ્ર ગુજરાત ભરમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર...
રોગના લક્ષણો, રોગથી બચવા શું તકેદારી લેવી સહિતની માર્ગદર્શિકા જાહેર ચાંદીપુરા વાઈરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે મહાનગરપાલિકાએ ચાંદીપુરા વાઈરસ સામે રક્ષણ મેળવવા અને રોગથી બચવા તથા...
ભાવનગર જિલ્લાના સરતાનપર ગામે માખીથી ફેલાતો ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાયો છે. સરતાનપર ગામે પાંચ વર્ષની બાળકીને ચાંદીપુરા કેસના શંકાસ્પદ લક્ષ્ણો નોંધાતા તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર...
કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો, હોસ્પિટલમાં તાકીદની બેઠક યોજી રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી...
તમામ મહાનગરો-જિલ્લાઓના આરોગ્ય અધિકારીઓ, હોસ્પિટલોને એલર્ટ રહેવા સૂચના ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના વધતા જતા કેસોથી રાજ્ય સરકાર એલર્ટ બની છે અને આજે આરોગ્યમંત્રી ઋષિકેસ પટેલે રાજયના તમામ...
જેતપુર-મોરબી પંથકમાં મજૂરીકામ કરતા મધ્યપ્રદેશના બાળકોના ભોગ લેવાયાનો ઘટસ્ફોટ બ્લડ સેમ્પલ પૂણેની લેબોરેટરીમાં મોકલાયા, રિપોર્ટ આવે તે પહેલાં જ પાંચ બાળકોએ દમ તોડયો ગુજરાતમાં 13 જિલ્લામાં...
મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસથી એક બાળકનું મોત થતાં વાઇરસથી મૃત્યુ પામનારાનો આંકડો નવ પર પહોંચ્યો છે. વરેઠા ગામના એક વર્ષના બાળકનું વાઇરસના લીધે મોત થયું હોવાનું...
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું છે કે, ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગ થી ગભરાવવાની જરૂૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂૂરી છે. આ કોઇ નવો રોગ નથી ....
દેશ કોરોનાના ભયમાંથી બહાર આવ્યો છે ત્યારે નવો વાયરસ દહેશત સર્જી રહ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ‘ચંદીપુરા’ નામના વાયરસે દસ્તક આપી છે. તેને મિસ્ટ્રી વાયરસ...