ગઈકાલે વહેલી સવારે પાળિયાદ પાસે અકસ્માત સર્જાયો હતો બોટાદ જિલ્લા પાળીયાદ-રાણપુર હાઈવે રોડ પર ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રાણપુર તાલુકાના…
View More અકસ્માતમાં મૃત્યુ પામેલા ઉમરાળાના ત્રણેય યુવાનોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હીબકે ચડ્યુBotad news
રિલાયન્સ કંપનીમાં ટ્રેક્ટર ભાડે ચલાવવાના બહાને લઇ ગયા બાદ ગઠિયાએ ધ્રોલના શખ્સને વેચી માર્યું
બોટાદના શખ્સે ધ્રોલના કૌટુંબિક શખ્સ સામે રાજકોટમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી બોટાદના રોજમાડ ગામે રહેતા ગોરાભાઇ ભોપાભાઈ ગમારા (ઉ.વ.36)નું ટ્રેકટર અને ટ્રોલી જામનગરની રિલાયન્સ કંપનીમાં 30…
View More રિલાયન્સ કંપનીમાં ટ્રેક્ટર ભાડે ચલાવવાના બહાને લઇ ગયા બાદ ગઠિયાએ ધ્રોલના શખ્સને વેચી માર્યુંગઢડા (સ્વામીના) નજીક કાર કેનાલમાં ખાબકતાં એકનું મોત
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં કેરાળાથી બોટાદ જવાના રસ્તા પર ગંભીર અકસ્માત સર્જાયો છે. હરિપર ગામ નજીક ફોરવ્હીલર કાર કેનાલમાં ખાબકતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.…
View More ગઢડા (સ્વામીના) નજીક કાર કેનાલમાં ખાબકતાં એકનું મોતપ્રેમલગ્નના મામલે પાટીદારોને કોળી સમાજનો ટેકો
કુટુંબની ભાવનાઓ પણ ધ્યાનમાં રાખવી જરૂરી, કાયદામાં સુધારો કરવા માંગણી પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવાની પાટીદાર સમાજે માંગ કરી હતી તેને કોળી સમાજે સમર્થન આપી…
View More પ્રેમલગ્નના મામલે પાટીદારોને કોળી સમાજનો ટેકોબોટાદમાં પોલીસે બેફામ માર મારતા સગીરની કિડની ફેઇલ
ચોરીના ગુનામાં શકમંદ તરીકે પોલીસે ઉઠાવ્યો હતો, પોલીસે સાતથી આઠ દિવસ બર્બરતા આચરી બોટાદમાં એક સગીરને ચોરીના ગુનામાં પોલીસે ઢોર માર માર્યાના આક્ષેપ થયા છે.…
View More બોટાદમાં પોલીસે બેફામ માર મારતા સગીરની કિડની ફેઇલરાણપુરમાં બિયર અને ઈંગ્લિશ દારૂની 2886 બોટલ ઉપર રોલર ફેરવી નાશ કરાયો
પ્રાંત અધિકારી,DYSP,મામલતદાર, PIની હાજરીમાં રૂ.5,78,678ના જથ્થા ઉપર રોલર ફેરવાયું બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ દ્વારા વર્ષ 2024-25 દરમિયાન રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા ભારતીય બનાવટ નો…
View More રાણપુરમાં બિયર અને ઈંગ્લિશ દારૂની 2886 બોટલ ઉપર રોલર ફેરવી નાશ કરાયોબોટાદ તાલુકાના શીરવાણિયા ગામમાં બંધ ગોડાઉનમાં દારૂ બનાવતી મિનિ ફેકટરી ઝડપાઇ
બોટાદ એલસીબી પોલીસે શીરવાણીયા ગામમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બંધ ગોડાઉન માંથી દારૂૂ બનાવતી મીની ફેક્ટરી પકડી પાડી છે. શંકાસ્પદ રીતે ડુપ્લીકેટ દારૂૂ બનાવતા…
View More બોટાદ તાલુકાના શીરવાણિયા ગામમાં બંધ ગોડાઉનમાં દારૂ બનાવતી મિનિ ફેકટરી ઝડપાઇબોટાદમાં દારૂના ગુનાના આરોપીના મોત મામલે બે એએસઆઇ સસ્પેન્ડ
બોટાદમાં પ્રોહિબિશન કેસના આરોપીના મોત મામલે જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં ASI જયરાજ ખાચર અને ASI…
View More બોટાદમાં દારૂના ગુનાના આરોપીના મોત મામલે બે એએસઆઇ સસ્પેન્ડબોટાદમાંથી 80 લાખના દારૂ ભરેલું આઈસર ઝડપાયું
જનરેટર જેવા મશીનમાં દારૂની 14,907 બોટલો મળી આવી હતી ગઢડામાં બોટાદ રોડ પર કેનાલના રસ્તેથી પોલીસે એક આઈશર ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂૂનો જથ્થો પકડી…
View More બોટાદમાંથી 80 લાખના દારૂ ભરેલું આઈસર ઝડપાયુંબોટાદના હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર દારૂની ખેપ મારતા ઝડપાયા
કમાન્ડિંગ ઓફિસર સહિત ત્રણ અંબાજી બંદોબસ્તમાંથી પરત ફરતી વેળાએ સરકારી વાહનમાં દારૂ ભરી લીધો અંબાજી ભાદરવી પૂનમના મેળામાં બંદોબસ્ત માટે ગયેલા બોટાદ હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર…
View More બોટાદના હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર દારૂની ખેપ મારતા ઝડપાયા