બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ગઠબંધન સામે કારમો પરાજય ખાનારા જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરે તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મુલાકાત કરી…
View More કોંગ્રેસ સાથે છેડો ફાડયાના 3 વર્ષ પછી પ્રશાંત કિશોર પ્રિયંકાને મળ્યાbihar news
બિહારમાં પત્નીના મોતથી વ્યથિત પિતાએ 5 સંતાનો સાથે ફાંસો ખાધો
બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સકરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ માનસિક તણાવમાં તેના પાંચ બાળકો સાથે ફાંસી લગાવી આત્મહત્યા…
View More બિહારમાં પત્નીના મોતથી વ્યથિત પિતાએ 5 સંતાનો સાથે ફાંસો ખાધોબિહાર ચૂંટણીમાં હારથી કોંગ્રેસમાં બબાલ: સમીક્ષા બેઠકમાં ગોળી મારવાની ધમકી
બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતાત્રિક ગઠબંધન (NDA) ના હાથે કારમી હાર બાદ, કોંગ્રેસ પાર્ટીએ ગુરુવારે (27 નવેમ્બર, 2025) દિલ્હીમાં તેના પાર્ટી મુખ્યાલય, ઇન્દિરા ભવન ખાતે…
View More બિહાર ચૂંટણીમાં હારથી કોંગ્રેસમાં બબાલ: સમીક્ષા બેઠકમાં ગોળી મારવાની ધમકીબિહારની માતાઓના દૂધમાં યુરેનિયમ મળતાં ખળભળાટ
6 જિલ્લાઓમાં આવા 40 કેસ મળતાં તબીબોમાં ચિંતાનું મોજું: કારણો વિશે અટકળો પ્રખ્યાત જર્નલ પનેચરથ માં પ્રકાશિત થયેલા એક નવા વૈજ્ઞાનિક અભ્યાસે બિહારમાં જાહેર આરોગ્ય…
View More બિહારની માતાઓના દૂધમાં યુરેનિયમ મળતાં ખળભળાટસાંસદ નીતિશકુમાર પાસે ઘણી જમીન હતી, હવે બિહારમાં ખોરડું પણ નથી
આમ છતાં 2004માં તેમની સંપત્તિ 4,318,464 કરોડથી વધી 2024માં 16,482,719 કરોડ થઇ બિહારના મુખ્યમંત્રી તરીકે 10મી વાર સત્તારૂઢ થનારા નીતિશકુમાર 74 વર્ષના છે. બિહાર કોલેજ…
View More સાંસદ નીતિશકુમાર પાસે ઘણી જમીન હતી, હવે બિહારમાં ખોરડું પણ નથીનીતિશ સરકાર સત્તારૂઢ: બે ડેપ્યુટી સીએમ સહિત 14 મંત્રીઓ સાથે ભાજપ હાવી
જેડીયુના માત્ર 8 મંત્રી, એલજેપીને 2, હમ-આરએલએમને 1-1 મંત્રીપદ સાથે 26 સભ્યોનું પ્રધાનમંડળ, 1 મુસ્લિમ, 3 મહિલા: મોદી સહિતના એનડીએના નેતાઓ, મુખ્યમંત્રીઓની હાજરીમાં શક્તિ પ્રદર્શન…
View More નીતિશ સરકાર સત્તારૂઢ: બે ડેપ્યુટી સીએમ સહિત 14 મંત્રીઓ સાથે ભાજપ હાવીબિહારમાં 10મી વખત મુખ્યમંત્રી બનતા નિતિશ, અન્ય ચહેરા બદલાયા
સમ્રાટ ચૌધરી, વિજયસિંહા નાયબ મુખ્યમંત્રી: ભાજપના 14, જેડીયુના 8, હમ-એલજેપીના બબ્બે તથા આરએલએમના 1 સભ્યને સ્થાન: પીએમ મોદી, અમિત શાહ સહિત ભાજપના નેતાઓ અને એનડીએ…
View More બિહારમાં 10મી વખત મુખ્યમંત્રી બનતા નિતિશ, અન્ય ચહેરા બદલાયાબિહારમાં નીતિશ ભલે મુખ્યમંત્રી બન્યા, સત્તાની ચાવી ભાજપે પોતાની પાસે રાખી છે
બિહારમાં અંતે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ મેલ કરવત મોચીના મોચી કરીને ફરી નીતીશ કુમારને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કરી નાખ્યું. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 89 બેઠક…
View More બિહારમાં નીતિશ ભલે મુખ્યમંત્રી બન્યા, સત્તાની ચાવી ભાજપે પોતાની પાસે રાખી છેઆજે 10મી વખત નીતીશ કુમાર લેશે બિહારના CM તરીકે શપથ, PM મોદી હાજરી આપશે
બિહાર ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજય બાદ હવે રાજ્યમાં નવી સરકાર બનાવવાનો સમય આવી ગયો છે. નીતિશ કુમાર આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ…
View More આજે 10મી વખત નીતીશ કુમાર લેશે બિહારના CM તરીકે શપથ, PM મોદી હાજરી આપશેનીતિશની મુખ્યમંત્રી તરીકે વરણી, કાલે નવી સરકારની શપથવિધિ
નવી સરકારના ગઠન પહેલાં રાજીનામું આપ્યું: જેડીયુ, એનડીએની બેઠકમાં વર્તમાન મુખ્યમંત્રીની નેતાપદે વરણીથી 10મી વાર મુખ્યમંત્રી બનશે: સમ્રાટ ચૌધરી, વિજય સિંહા, નાયબ સીએમ તરીકે યથાવત…
View More નીતિશની મુખ્યમંત્રી તરીકે વરણી, કાલે નવી સરકારની શપથવિધિ